રાંધવાની સૂચનાઓ
- 1
સૈા પ્રથમ એક વાસણ માં ચણા નો લોટ અને રવો લઈ તેમાં દહીં નાખી હલાવો
- 2
હવે તેમાં પાણી નાખી બરાબર ફીણો હવે તેને ઢાંકી ને ૧૦ થી ૧૫ મિનીટ સુધી રાખો
- 3
હવે મોલ્ડ માં તેલ લગાવી ગ્રીસ કરો અને તપેલા માં કે કડાઈ માં પાણી નાખી વચ્ચે સ્ટેન્ડ મૂકી ધંકં ઢાંકી ઉકળવા મુકો
- 4
હવે ચણાના લોટ ના મિશ્રણ માં મીઠુ મરચું હળદર ગરમ મસાલો ખાંડ નાખી બરાબર ફીણો જાડું lage ખીરું તો થોડું પાણી નાખી બરાબર હલાવી લો હવે chelle ખાવાનો સોડા અથવા ઇનો નાખી ઉપર ગરમ પાણી અને થોડું તેલ નાખી બરાબર હલાવી ગ્રીસ કરેલા વાસણ મા ખીરું નાખી ઉપર મરચુ ભભરાવી ટેપ કરિલો અને ગરમ પાણી માં ૧૫ થી ૨૦ મિનીટ બાફવા મુકો
- 5
Have ૧૫ મિનીટ પછી છરી વડે ચેક કરો ચોટે નહી તો ગેસ પરથી ઉતારીને ઠંડુ થવા દો હવે છરી વડે કાપા પાડીને ત્તાવેતા થી પીસ કરી પ્લેટ માં કાઢી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળા (Instant Live Dhokla Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree Doshi -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ