હાંડવો
#કાંદાલસણ #curd #goldenapron3 #week12
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી માં લોટ લઈ એમાં દહીં નાખી મિક્સ કરવું. ત્યારબાદ એક વાડકી માં પાણી તેલ અને સોડા નાખી ગરમ કરવું અને લોટ માં મિક્સ કરી બરાબર હલાવવું. આ મિશ્રણને ૫-૬ કલાક માટે તડકામાં મૂકવું.
- 2
ત્યારબાદ એ મિશ્રણ માં હીંગ હળદર મીઠું લીલું મરચું છીણેલી દૂધી નાખી બરાબર હલાવવું. ત્યારબાદ એક કડાઈમાં તેલ મૂકી રાઈ નાંખી તતડવા આવે એટલે ખીરું પાથરવું અને ઉપર કેપ્સીકમ અને ટામેટું નાખવું. બંને બાજુ બ્રાઉન રંગના થવા આવે એટલે ગેસ પરથી ઉતારી લેવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
મકાઈ પાલક હાંડવો
#બ્રેકફાસ્ટ રેસીપી#અલગ અલગ દાળમાંથી બનતો હાંડવો એક ગુજરાતી નાસ્તો છે. તેમાં મેં પાલક , ગાજર , દૂધી અને મકાઈ ઉમેરી છે. Dimpal Patel -
-
-
-
-
-
-
-
-
-
-
-
પેનકેક હાંડવો (pancake handavo)
વધારે શેકાયેલા(roasted) પડવાળો હાંડવો, કુકર કરતાં પેન માં બનાવી શકાય છે. તો personally વધારે પસંદ છે....#વીકમીલ૩#પોસ્ટ૮#ફ્રાઇડ#માઇઇબુક#પોસ્ટ૧૬ Palak Sheth -
-
-
-
-
-
-
હાંડવો
#TeamTrees#૨૦૧૯#તવા હાંડવો શિયાળામાં ખાવાની ખૂબ જ મજા આવે છે અને બંને બાજુ ક્રિસ્પી હોવાથી ટેસ્ટ મા પણ ખુબ જ સરસ લાગે છે. Kala Ramoliya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12009044
ટિપ્પણીઓ