રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2સમારેલા કિવિ
  2. 2સમારેલી કેરી
  3. 1૧/૨ કપ સમારેલું તડબૂચ
  4. 1 ચમચીખાંડ (જરૂર લાગે તો)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કિવિ ને મિક્સચર માં લઇ પીસી લો. અને એક ગ્લાસ માં લઇ લો.

  2. 2

    હવે કેરી ને પીસી લો અને તેને કિવિ વાળા ગ્લાસ માં ધીરે ધીરે રેડો જેથી કિવિ અને કેરી ભેગુ ના થઇ જાય.

  3. 3

    હવે તડબૂચ ને પીસી લઈ તેને ધીરે થી કેરી ના જ્યુસ પાર રેડો

  4. 4

    થોડી વાર ગ્લાસ ને ફ્રીઝ માં મૂકી ઠંડુ થાય એટલે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Priyanka Gandhi
Priyanka Gandhi @piyanka23486
પર
અમદાવાદ
Home Baker and Cooking Expert in Rasoi Show,Colors Gujarati
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes