ઇન્સ્ટંટ કેરીનું અથાણું(Instant Mango Pickle Recipe In Gujarati)

Komal Khatwani
Komal Khatwani @komal_1313
Navsari , Gujarat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 થી 15 મિનિટ
  1. 1તોતપુરી કેરી
  2. 2-3 ચમચીઅથાણાં મસાલો
  3. 4-5 ચમચીગોળ (ઝીણો સમારેલ)(જરૂર મુજબ વધ-ઘટ કરી શકો)
  4. 2 ચમચીતેલ
  5. મીઠું (જરૂર લાગે તો)

રાંધવાની સૂચનાઓ

10 થી 15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કેરી ધોઈને નાના ટુકડા કરી લો.હવે ગોળ,અથાણાં મસાલો અને તેલ ઉમેરો.

  2. 2

    કેરી અને બધી સામગ્રી એકરસ થાય એ રીતે બરાબર મીક્ષ કરી લો.

  3. 3

    તૈયાર છે કેરીનું ઇન્સ્ટંટ ચટાકેદાર અથાણું. કાચની એક નાની બરણી માં કાઢી 8 થી 10 દિવસ ફ્રીજ માં સ્ટોર કરી શકાય છે.

  4. 4

    ખાટું અથાણું બનાવવુ હોય તો ગોળ ઉમેરવું નહિ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Komal Khatwani
Komal Khatwani @komal_1313
પર
Navsari , Gujarat
cooking is my fvrt hobby & i love to cook different dishes for my lovely family.
વધુ વાંચો

Similar Recipes