તડબૂચ જ્યુસ ઠંડા ઠંડા (Watermelon juice Recipe In juice)
રાંધવાની સૂચનાઓ
- 1
- 2
સૌપ્રથમ તડબૂચ ના પિસ ને ક્રશ કરીને ખાંડ નાખી ને ફરી થી ક્રશ કરીને મરી પાવડર જીરું પાવડર ઉમેરીને ક્રશ કરીને પાણી જરૂર પ્રમાણે નાખીને ગ્લાસ માં બરફના ટુકડા નાખી ને મિશ્રણ રેડી ને ફૂદીનાના પાન થી ગાર્નિશ કરીને સર્વ કરવું તો લો રેડી છે ઉનાળાની ગરમીમાં ઠંડા ઠંડા જ્યુસ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તડબૂચ નું જ્યુસ (Watermelon Juice)
#SMશરબત અને મિલ્ક શેક ચેલેન્જ#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
-
-
-
તડબૂચ લેમોનેડ(Watermelon Lemonade Recipe In Gujarati)
ગરમી નો પારો જ્યારે વધે ત્યારે આવા ઠંડા પીણા પીવાની મજ્જા જ કંઇક અલગ હોઈ છે.#સમર Shreya Desai -
-
તડબૂચ જયુસ (watermelon juice recipe in Gujarati)
#સમરWatermelon is a smile of summerઉનાળા ની ગરમી મા ઠંડક આપતું આ જયુસ જરૂર બનાવજો. Mosmi Desai -
-
વોટરમેલન જ્યૂસ (Watermelon juice recipe in gujarati)
#cookpad#cookpadindia#cookpad_gujarati#NFR Parul Patel -
-
-
-
-
તડબૂચ નું શરબત(Watermelon Juice Recipe in Gujarati)
#મોમઅત્યાર ની આ ગરમી માં ખાવાની ઈચ્છા ઓછી થાય અને એની જગ્યા એ કોઈ મસ્ત એકદમ ચીલ્લ શરબત આપે તો મજ્જા પાડી જાય. Shreya Desai -
-
તરબૂચ કેન્ડી (Watermelon Candy Rc
#weekend દાઢે રહી જાય એવો એક અલગ જ સ્વાદ આવશે આ કૅન્ડી નો.. જરૂર થી બનાવજો .. Ankita Mehta -
તરબૂચ નું જયુસ (watermelon juice recipe in Gujrati)
#સમરઆજે હું ઉનાળો ચાલે છે.અને સીઝન માં તરબૂચ સારા પ્રમાણ માં મળે છે. તો હું તરબૂચ ના ત્રણ અલગ અલગ જયુસ લઇ ને આવી છું ઠંડા ઠંડા કુલ કુલ. Bijal Preyas Desai -
વોટરમેલોન જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiવોટરમેલન જ્યુસ Ketki Dave -
વોટરમેલન લેમોનેડ (Watermelon Lemonade Recipe In Gujarati)
#તરબૂચ ઉનાળા માં વધુ મળે છે અને આ ડ્રીંક એમા થી જ બનાવ્યું છે.આમ પણ ઉનાળા માં ઠંડુ અને ગળ્યું ખાવા પીવા ની બહુ જ ઈચ્છા થાય છે.આ ડ્રીંક પીવાની ખૂબ જ મઝા આવી તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Alpa Pandya -
-
તરબૂચ નું જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
#summerspecial#refreshing#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
કેરીનો બાફલો(keri no baflo recipe in gujarati)
#સમરઉનાળાની ગરમીમાં શરીરને તાજગી અને ઠંડક આપતો કેરીનો બાફલો આ બાફલો પીવાથી શરીરમાં લુ લાગતી નથી Jasminben parmar -
-
-
-
તડબૂચ નો જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
#RC3# WEEK3(Red colour recepies) તડબૂચ ગરમી માટે ઘણાં જ ફાયદાકારક છે.૧ તડબૂચ માં ૯૦% પાણી હોય છે,જેથી આપણને લૂ સામે રક્ષણ આપે છે,તરસ છીપાવે છે.'Citrullus lanatys' એ medical નામ છે.તડબૂચ માં કેલરી ઓછી હોય છે,એટલે કે ૩ ગ્રામ કાર્બોહાઈડ્રેટ,૨ ગ્રામ ફાઈબર, ૨ ગ્રામ Protein,૨ ગ્રામ ફેટ,iron,Vitamin,Potassium is more.ચરબી ઓછી કરે છે.હાઈડ્રેશન કરે છે.ડાયાબિટીસ,દાંત ની તકલીફ,હ્રદય ની તકલીફ સામે રક્ષણ આપે છે. Krishna Dholakia -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12537315
ટિપ્પણીઓ