ફુલકા રોટલી (Fulka Roti Recipe In Gujarati)

Jyoti Shah
Jyoti Shah @cook_24416955
Bombay.

#GA4
#Week25
#Roti.

ગુજરાત લોકો જમવામાં હંમેશા ફુલકા રોટલી શાક દાળ-ભાત અથાણું અને પાપડ છાશ આટલી વસ્તુ હોય તો જ તેનું જમણ પૂરું થાય છે અને ફુલકા રોટી ગુજરાતીનું ટેસ્ટી અને સંપૂર્ણ જમણ છે . આજે મે
ફુલકા રોટી બનાવી છે.

ફુલકા રોટલી (Fulka Roti Recipe In Gujarati)

#GA4
#Week25
#Roti.

ગુજરાત લોકો જમવામાં હંમેશા ફુલકા રોટલી શાક દાળ-ભાત અથાણું અને પાપડ છાશ આટલી વસ્તુ હોય તો જ તેનું જમણ પૂરું થાય છે અને ફુલકા રોટી ગુજરાતીનું ટેસ્ટી અને સંપૂર્ણ જમણ છે . આજે મે
ફુલકા રોટી બનાવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
બે લોકો
  1. ૧ વાટકો ઘઉં નો લોટ
  2. 1 ચમચીતેલ
  3. ચપટીમીઠું જરૂર લાગે તો

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    પહેલા ચાળણીથી લોટ ચાળી લેવું. અને તેમાં એક ચમચી તેલનું મોણ નાખી, અને સોફ્ટ લોટ બાંધી દેવો. 15 મિનિટ માટે ટેસ્ટ માટે મૂકી દેવો.

  2. 2

    પછી રોટલીના લોટથી ના એકસરખા લુઆ કરી લેવા. અને એક લુવો લઈને ગોળ રોટલી વણી લેવી.

  3. 3

    પછી ગેસ ઉપર તવીમાં રોટલી ને મૂકીને, બબલ્સ થાય એટલે ફેરવી લેવી,અને ફરિવાર બબલ્સ થાય, એટલે ચીપીયા થી ઊંચકીને,ગેસ ઉપર ભાઠામાં મૂકવી.જે થી રોટી દડાની જેમ ફુલી જશે.

  4. 4

    ફૂલેલી રોટલી ને પ્લેટમાં લઈને બરાબર ઘી લગાવવું.અને પછી ફુલકા રોટી સર્વ કરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jyoti Shah
Jyoti Shah @cook_24416955
પર
Bombay.

ટિપ્પણીઓ (11)

Hema Kamdar
Hema Kamdar @Hema
Wah khai જવાનું મન થઇ ગયું.
તમારી બધી recipe મસ્ત હોય છે જ્યોતીજી , મને બહુ જ ગમે છે.❤️❤️

Similar Recipes