ગાજર નો હલવો

Meeta Choksi @cook_22206765
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કિલો ગાજર લો તેને બરાબર ધોઈને છાલ કાઢી બરાબર સરસ ખમણી લો ત્યારબાદ એક પેનમાં થોડું ઘી મૂકી ગાજરને થોડીવાર સાંતળી લો
- 2
ત્યારબાદ તેમાં દૂધ નાખી સતત હલાવતા રહેવું. દૂધ નો ભાગ બળી જાય એટલે તેમાં ખાંડ નાખી દેવી. ખાંડ નો ભાગ બળી જાય એટલે તેમાં મિલ્ક પાઉડર અને કન્ડેન્સ મિલ્ક નાખી હલાવી લો.
- 3
હવે તેમાં ઈલાયચી પાવડર અને ડ્રાયફ્રૂટ નાખવા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગાજર નો હલવો
#એનિવર્સરી#week 4#desertમારા નાના ભાઈ ને આ ગાજર નો હલવો ખૂબ જ ભાવે છે... Binaka Nayak Bhojak -
ગાજર નો હલવો
#ઇબુક૧#પોસ્ટ 15ગાજર નો હલવો બનાવવા માટે ગાજર છીણવા માં તકલીફ પડે છે અને સમય પણ વધારે લાગે છે,તો અહીંયા મેં ગાજર ને છીણયા વગર કુકર માં દૂધ અને ગાજર ને બાફી ને હલવો બનાવ્યો છે. Dharmista Anand -
-
ગાજર નો હલવો (Gajar Halwa in Cooker recipe in gujarati)
શિયાળા માં ફ્રેશ ગાજર મળે. ગાજર નો હલવો બનાવાની પણ મજા આવે. Richa Shahpatel -
-
-
ગાજર નો હલવો
#લીલી#ઇબુક૧#૫ફ્રેન્ડસ, શિયાળામાં આવતા તાજા ગાજર માંથી પણ અવનવી વાનગીઓ બનાવી શકાય છે. મેં અહી ગાજરનો હલવો બનાવેલ છે. જેની રેસીપી નીચે મુજબ છે asharamparia -
-
-
-
-
-
ગાજર- બીટ નો હલવો
#હેલ્થી#india#GH હેલ્લો ફ્રેન્ડ આજે હું ગાજર અને બીટ( મિક્સ માં ) ના હલવા ની રેસિપી લઈને આવી છું. ગાજર અને બીટ બન્ને આપણા સ્વાસ્થય માટે સારા અને હેલ્ધી છે. બન્ને માં ખૂબ જ વિટામિન સમાયેલા છે.ગાજર આપણી આંખ માટે અને બીટ આપણાં બ્લડ માં સુધારો કરે છે. આ ઉપરાંત તે બન્ને માં ઘણા ગુણો છે.જે બાળકો ને બીટ નથી ભાવતું તે પણ આ હલવો પ્રેમ થી ખાશે. Yamuna H Javani -
-
-
ગાજર નો હલવો
#પંજાબીગાજર નો હલવો આમ તો ભરાતભર માં જાણીતું છે. ગાજર નો હલવો, ગુલાબ જાંબુ, રબડી એ પંજાબી ઓ નું પસંદીદા મીઠાઈ છે. તેઓ મીઠાઈ ભોજન પછી લે છે. આપણે ભોજન સાથે લઈએ છીએ. Deepa Rupani -
-
-
-
-
-
ગાજર નો હલવો
#દૂધ#જૂનસ્ટારગાજર નો હલવો લગભગ બધા ને મનપસંદ જ હોય છે. અહીંયા મે તેમાં કલર એસેન્સ કઈ જ વાપર્યું નથી. આશા કરું છું આપ ને પસંદ આવશે Disha Prashant Chavda -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#RC3#week3#રેડગાજરનો હલવો એક પરંપરાગત મીઠાઈ છે જે ઘરે આસાનીથી બનાવી શકાય છે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને બનાવવામાં ખૂબજ સરળ એવી આ વાનગી લગભગ બધા ના ઘરે બનતી હોય છે ગાજરનો હલવો હેલ્ધી food પણ ગણી શકાય Varsha Karia I M Crazy About Cooking -
-
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#MA મારાં મમ્મી ના હાથ નો હલવો અમને બધાને ખૂબ જ ભાવે છે, આજ મેં પણ તેમજ બનાવવા નો પ્રયત્ન કર્યો છે. Bhavna Lodhiya -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12224495
ટિપ્પણીઓ