રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. અડધો કિલો ગાજર
  2. 1 લિટરફૂલ ફેટ મિલ્ક
  3. એકથી દોઢ ચમચી ઘી
  4. ૧૫૦-૨૦૦ ગ્રામ ખાંડ
  5. 1વાડકી કાજુ બદામ ની કતરણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કડાઈ મા ઘી મૂકી ગાજર ના ખમણ ને એકાદ બે મિનિટ સુધી સાંતળવું.

  2. 2

    હવે આ ગાજર સટલાઈ એટલે દૂધ નાખી સતત હલાવતા રહેવું.ધીમી આંચ પર રાખી બધું જ દૂધ ગાજર માં ભળી જાય ત્યાં સુધી પકાવો.

  3. 3

    બધું જ દૂધ મિકસ થાય પછી જ ખાંડ નાખી સતત હલાવતા રહો જેથી ખાંડ ઓગળી જાય.

  4. 4

    કાજુ બદામ ની કતરણ નાખી ગરમ ગરમ પીરસો.

  5. 5

    એલચી પાઉડર,કેસર નાખવું હોય તો નાખી સકાય.બને ત્યાં સુધી કલર નો ઉપયોગ ન કરવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rachana Chandarana Javani
પર

ટિપ્પણીઓ

Similar Recipes