ગાજર નો ડ્રાયફ્રુટ હલવો

Monils_2612
Monils_2612 @cook_25960279
Rajkot

ગાજર નો ડ્રાયફ્રુટ હલવો

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
4 વ્યક્તિ
  1. 500 ગ્રામગાજર
  2. 1 વાટકીખાંડ
  3. 1 વાટકીદૂધ
  4. 1 વાટકીદૂધ ની મલાઇ
  5. 1 વાટકીકાજુ, બદામ, કીસમીસ
  6. 1 વાટકીઝીણું ટોપરા નું ખમણ
  7. 2 નાની ચમચીઘી
  8. પાણી જરૂરિયાત મુજબ
  9. 2 ચમચીમિલ્ક પાઉડર

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધા ગાજર ની છાલ ઉતારી એક ખમણી મદદથી છીણી લેવું. ત્યારબાદ તેને એક કૂકરમાં થોડુંક પાણી ઉમેરી બાફવું. અને તેની 1 સીટી પાડવી.

  2. 2

    હવે ગાજર નું છીણ બફાઈ ગયું છે. ત્યારબાદ હવે એક વાસણમાં ઘી ઉમેરી ગેસ પર ગરમ કરવા મૂકવું.

  3. 3

    ત્યારબાદ તેમાં બાફેલા ગાજર નું છીણ નાખવું. પછી તેમાં દૂધ, મલાઈ, ખાંડ બધી વસ્તુઓ નાખીને બરાબર મિક્સ કરવી.

  4. 4

    ત્યારબાદ તેને સતત હલાવતા રહેવું. અને બધું પાણી બળી ન જાય ત્યાં સુધી તેને ગેસ પર હલાવો. પછી તેમાં ટોપરાનું ખમણ નાંખી મિક્સ કરવું. અને 2 ચમચી મિલ્ક પાઉડર ઉમેરી મિક્સ કરવું.

  5. 5

    હવે તેમાં બધું ડ્રાયફ્રુટ લઈને ગાજરના હલવા માં મિક્સ કરી દેવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Monils_2612
Monils_2612 @cook_25960279
પર
Rajkot

Similar Recipes