રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલાં એક તપેલી માં દૂધ લો અને તેને ગેસ પર ગરમ કરવા મૂકો દૂધ માં ઉભરો આવે એટલે ગેસ ધીમો કરી દો અને વચ્ચે વચ્ચે એને હલાવતા રહો જેથી કરીને તે નીચે દાઝે નહિ
- 2
દસ મિનિટ સુધી દૂધ ને ધીમા તાપે ઉકળવા દો પછી તેમાં ગાજર ની છીણ નાખી ને સતત હલાવતા રહો ગાજર ની છીણ થોડી નરમ થાય ત્યાં.સુધી હલાવો અને ઉકળવા દો
- 3
પછી તેમાં ખાંડ નાખી અને મિલ્ક મેઇડ નાખી સતત પાંચ મિનિટ સુધી હલાવો પછી તેમાં. કાજુ બદામ અને પીસ્તા ની કતરણ નાખી અને ને મિનિટ સુધી રહેવા દો જેથી કરીને ડ્રાય ફ્રુટ નરમ થી જાય અને દૂધ ઘટ્ટ થાય પછી ગેસ બંધ કરી ને નીચે ઉતારી લો
- 4
પછી સર્વિગ બાઉલ માં લઇ લો અને ઉપર થી કાજુ બદામ અને પીસ્તા ની કતરણ થી ગાર્નિશ કરી સર્વ કરો
Similar Recipes
-
-
ગાજર ગુલાબ પાક (ROSE CARROT HALWA Recipe In Gujarati)
#VR#MBR8#cookpadindia#cookpadgujaratiગાજર ગુલાબ પાક Ketki Dave -
-
ઞાજર નો હલવો(Gajar Halvo Recipe in Gujarati)
#GA4 #week3 # carrot # ઇન્સ્ટન્ટ ગાજરનો હલવો Kalika Raval -
ગાજર ની ખીર (Carrot Kheer Recipe In Gujarati)
@recipei inspired by Dr. Pushpa DixitCooksnap Theme of Recipe Ramaben Joshi -
-
ગાજર ની ખીર (Carrot Kheer Recipe In Gujarati)
ખૂબજ ઓછા સમય માં અને સહુ ને ભાવે એવી હેલ્થ માટે સારી. Dhara Dave -
-
-
ગાજર નો હલવો (Gajar Halwa recipe in gujarati)
#GA4#Week3#ગાજર#cookpadgujarati#cookpadindia SHah NIpa -
-
-
-
ગાજર ની ખીર (Carrot Kheer Recipe In Gujarati)
ગાજરનો હલવો તો ઘણીવાર બનાવું પણ ખીર પહેલી જ વાર બનાવી છે. ખૂબ જ સરસ બની છે.@recipe inspired by keshma raichura Dr. Pushpa Dixit -
-
-
-
ગાજર પનીર ની ખીર (Carrot Paneer Kheer recipe in Gujarati)
આ ખીર માં ગાજર અને પનીર બેઝિક છે પણ સાથે સાબુદાણા નો પણ ઉપયોગ કર્યો છે જે આપણે ઉપવાસ માં પણ લઇ શકીએ છીએ. Unnati Bhavsar -
ગાજર ની ખીર (Carrot Kheer Recipe In Gujarati)
#GA4 #Week3આ ખીર ઝટપટ બની જાય છે અને એક હેલ્ધી સ્વીટ ડીશ છે Shethjayshree Mahendra -
-
-
-
ગાજર ની ખીર (Gajar Kheer Recipe In Gujarati)
Week2સ્વીટ રેસીપી ચેલેન્જ#ATW2#TheChefStory ગાજર ની ખીરગણેશ ચતુર્થી રેસીપી#SGC : ગાજર ની ખીરગણપતિ દાદા ના પ્રસાદ માટે ગાજર ની ખીર બનાવી .જે ટેસ્ટ મા એકદમ સરસ લાગે છે. Sonal Modha -
-
-
-
-
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#JWC1શિયાળામાં ગાજર ખુબ જ સરસ મળે છે,એનો હલવો ખુબજ સ્વાદિષ્ટ બને છે Pinal Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13680166
ટિપ્પણીઓ (2)