વેજીટેબલ પીઝા

bijal
bijal @cook_21787016

વેજીટેબલ પીઝા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 વ્યક્તિ
  1. 2 કપમેંદા નો લોટ
  2. 1 કપગરમ પાણી
  3. 2 સ્પૂનઈસ્ટ
  4. 1 સ્પૂનખાંડ
  5. નમક સ્વાદ અનુસાર
  6. 3 સ્પૂનઓલિવ ઓઈલ
  7. 2મકાઈ ના દાણા
  8. 1મોટું કેપ્સીકમ
  9. 1મોટી ડુંગળી
  10. 10આખા ઓલિવ
  11. 7-8મસરૂમ પીસ
  12. ચીઝ ખમણી ને
  13. 1નાની સ્પૂન ચિલ્લી ફ્લેક્સ
  14. 1નાની સ્પૂન ઓરેગાનો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સો પ્રથમ આપણે પીઝા ના રોટલા માટે લોટ બનાવી ને ને 1 કલાક રેસ્ટ આપસુ.તો પેલા મેંદા નો લોટ લય તેમાં નમક સ્વાદ અનુસાર,1 નાની સ્પૂન ખાંડ, ઈસ્ટ ને ગરમ પાણી માં ઓગળી ને નાખી,ને ઓલિવ ઓલિવ ઓઈલ નાખી ને મિડ્યમ એવો નવશેકા પાણી થી લોટ બાંધો.પછી લોટ બાંધી. લીધા બાદ તને પેક ઢાંકણ ઢાંકી ને 1 કલાક રેસ્ટ આપીશું લોટ ઉપસી જસે.પચી ઓલિવ ઓઈલ પાછું લગાવી ને મસળી ને પીઝા બેઇઝ બનાવશું.

  2. 2

    બેઇઝ ને એક સાઈડ બેક કરવા ઓવાન મા 3 મિનિટ રાખશું લાઈટ બ્રાઉન થાય ગયા બાદ થોડી ચીઝ ખમણી ને બેઇઝ ઉપર પેલા થોડું ચીઝ,લાંબા કાપેલા કેપ્સીકમ, મકાઈ ના દાણા,મસરૂમ, ડુંગળી,લાંબી કાપી ને બધું પથરી દેવા નું પીઝા બેઇઝj છુંટુ પાથરી ને ઉપર પાછું full ચીઝ ખમણી ને ઉપર ઓલિવ રાઉન્ડ કાપી ને, ઓરેગાનો, ને ચીલ્લી ફેલેક્સ, ઉપર ભભરાવુ,બધું ફિલપ રેડી કરી ને ઓવાન માં 10 મિનિટ બેક કરવું રેડી છે પીઝા.

  3. 3

    ચીઝ જેમ વધારે હસે એમ ખાવા ની વધુ મજા આવશે તો ચીઝ નું પ્રમાણ વધારે રાખવું. મોજરેલા ચીઝ નો ઉપયોગ કરો તો વધારે સારું.રેડી છે ચીઝ પીઝા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
bijal
bijal @cook_21787016
પર

ટિપ્પણીઓ

Similar Recipes