સ્ટફડ પીઝા પાઉં (Stuffed Pizza pav Recipe in Gujarati)

Purvi Baxi
Purvi Baxi @cook_25317624

સ્ટફડ પીઝા પાઉં (Stuffed Pizza pav Recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 1.5 કપમેંદો
  2. 1 ચમચીinstant ઈસ્ટ
  3. 2 ચમચીખાંડ
  4. 2 ચમચીબટર
  5. 1/4 કપહુંફાળુ દૂધ
  6. સ્ટફિંગ માટે ની સામગ્રી
  7. 2 ચમચીમકાઈ ના દાણા
  8. 2 ચમચીકેપ્સીકમ
  9. 2 ચમચીડુંગળી
  10. 2 ચમચીટામેટા
  11. 4કળી લસણ
  12. 1 ચમચીઓરેગાનો
  13. 1 ચમચીચીલી ફ્લેક્સ
  14. 4 ચમચીમોઝરેલા ચીઝ
  15. 2ચીઝ ક્યૂબ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    હૂંફાળા ગરમ દૂધ માં ઈસ્ટ તથા ખાંડ ઉમેરી ૧૦ મિનિટ માટે ઢાંકી ને રાખી દો.

  2. 2

    એક બાઉલ માં મેંદો લઈ તેમાં મીઠું ઉમેરો. હવે તેમાં બટર મિક્ષ કરો અમે એક્તિવેટ કરેલ ઈસ્ટ વાળા દૂધ થી એકદમ નરમ લોટ બાંધો અને લોટ ને ૧૦ મિનિટ સુધી ખૂબ મસળો.

  3. 3

    હવે લોટ ને તેલ થી ગ્રીસ કરી ઢાંકી ને બે કલાક માટે rest આપો.

  4. 4

    લોટ સાઈઝ માં ડબલ થઈ જાય એટલે તેમાં પંચ મરી હવા કાઢી ફરી થી બે મિનિટ માટે મસળો. હવે તેના એક સરખા ૬ ભાગ કરો.

  5. 5

    સ્ટફિંગ માટેની બધી સામગ્રી મિક્સ કરી રેડી કરો.

  6. 6

    હવે લોટ નો એક ભાગ લઈ તેને હાથે થી થેપી નાની પૂરી જેવું બનાવી તેમાં વચ્ચે સ્ટિંગ ભરી ગોળ પાઉં નો શેપ આપો.

  7. 7

    પાઉં ઉપર મિલ્ક વોશ કરી પ્રિ હિટ ઓવન માં ૧૮૦ ડિગ્રી પર પાઉં ને ૨૦ થી ૨૫ મિનિટ માટે બેક કરો અને બેક થઈ ગયા પછી ઉપર બટર લગાવી સર્વ કરો.

  8. 8
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Purvi Baxi
Purvi Baxi @cook_25317624
પર

ટિપ્પણીઓ

Similar Recipes