ઇન્સટન્ટ લસણિયા ઢોકળાં

Vk Tanna @vk_1710
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણ માં ૧.૫ ગ્રામ જેટલું ચાળેલું વેસણ લેવું. ત્યાર બાદ તેમાં છાસ, આદું, મરચાં,એક ચમચી તેલ અને ઈનો નાખી ૫ થી ૧૦ મિનીટ હલાવવું.
- 2
ત્યાર બાદ ઈડલી ના સ્ટેન્ડ માં કળાઈ માં પાણી ભરી ગરમ મૂકવું. ત્યાર બાદ ઈડલી સ્ટેન્ડ માં તેલ લગાવીને ખીરૂ રેડી દેવું. ઉપર થી લસણ ની ચટણી અને મરચું પાઉડર છાંટી ને ઢાંકી દેવું. ૧૫ થી ૨૦ મિનીટ માં ઢોકળાં તૈયાર થઈ જશે.
- 3
પછી ઢોકળીયા ને ખોલી બધા જ ઢોકળાં સ્ટેન્ડ માંથી કાઢી લઇ તેને ઉપર આમલી ની ચટણી સાથે લાલ ચટણી લગાવી સવૅ કરવું. આ ઢોકળાં સિંગતેલ સાથે પણ ગરમા ગરમ સવૅ કરી શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
પાલક સેવ (Palak Sev Recipe In Gujarati)
પાલક ની ભાજી ગુણકારી બહુ હોય છે. એની સબ્જી ખાવ કે સૂપ, હરાભરા કબાબ ખાવ કે ચાટ, પાલક સ્વશ્ય માટે ફાયદાકારક જ છે. મારા ઘર માં પાલક ની હું શાક કરતા અવનવી વાનગીઓ માં એનો ઉપયોગ વધારે કરું છું. જેમ કે પાલક પનીર, પાલક પરોઠા, પાલક ટિક્કી અને આજ બનાવી મેં પાલક સેવ. જે મારા ઘર માં અને મારા ફ્રેન્ડ્સ ને ખુબ ભાવી. Bansi Thaker -
-
-
સ્ટફ્ડ બ્રેડ ઢોકળા
આ રેસીપી માં બટાકા નું સ્ટફિંગ બનાવ્યું છે જેમાં ફુદીના નો ફ્લેવર નાખ્યો છે અને એક તરફ બ્રેડ અને બીજી તરફ ખમણ ની લેયર બનાવી ઢોકળા બનાવ્યા છે. Urvashi Belani -
-
-
-
-
-
-
-
કાઠિયાવાડી લસણિયા કઢી
#AM1#cookpadindia#cookpadgujratiકઢી અને ખીચડી કાઠિયાવાડી લોકો નો સાંજ નો મુખ્ય ખોરાક.એમાં પણ લસણ વાળી ખાટી મીઠી કઢી હોય તો તો જલસા જ પડી જાય.ખીચડી કે રોટલા જોડે રાત્રે જમવાં માં લઇ શકાય. Bansi Chotaliya Chavda -
-
-
-
પાલક બેસન ચમચમિયા (Palak Besan Chamchamiya Recipe in Gujarati)
#GA4#week12#post3#besan#પાલક_બેસન_ચમચમિયા ( Palak Besan Chamchamiya Recipe in Gujarati) સ્પિનેચ એટલે કે પાલક ખરેખર શરીરને દરેક રીતે લાભ કરે છે અને વ્યક્તિને શક્તિશાળી બનાવે છે. પાલક શરીરના દરેક કામમાં મદદગાર બને છે. આ કારણે જ મેં આજે પાલક અને બેસન નું મિશ્રણ કરી ને એક હેલ્થી નાસ્તો બનાવ્યો છે " પાલક બેસન ચમચમીયા". પાલકની ભાજી ખાવાથી પાચનતંત્રમાં રેસા ઉમેરાય છે એટલે પાચન સરળ થઈ જાય છે. પાચનતંત્રનું કામ સહેલું બનતાં પાચન તંત્ર મજબૂત બને છે. પાલકથી હિમોગ્લોબીન વધે છે, રોગપ્રતિકારશક્તિ વધે છે, આંખોને લાભ થાય છે, ચામડીનું તેજ વધે છે અને વાળ ખરતા હોય તો અટકી જાય છે. પાલક ભલે ના ભાવતી હોય પણ ફાયદા જાણશો તો પાલક ખાતા થઈ જશો. પાલકમાં ૨૬ કે કેલરી હોય છે. તેમા કેલ્શિયમ, મેગ્નેશિયમ વગેરે ખનીજ તત્ત્વો હોય છે. તેમાં લોહતત્ત્વ તથા વિટામિન એ, બી, સી પણ ભરપૂર હોય છે. આ બધા પોષક તત્ત્વોના કારણે પાલકને જીવનરક્ષક ભોજન કહેવામાં આવે છે. પાલક ખાવાથી હિમોગ્લોબીન વધે છે. લોહીની ઊણપ હોય તે વ્યક્તિઓને પાલક ખાવાથી ખૂબ ફાયદો થાય છે. ગર્ભવતી સ્ત્રીઓમાં ફોલિક એસિડની ઊણપ દૂર કરવા માટે પાલકનું સેવન લાભદાયક હોય છે. પાલકમાં રહેલું કેલ્શિયમ બાળકો, વૃદ્ધાઓ, ગર્ભવતી સ્ત્રીઓ, સ્તનપાન કરાવતી માતાઓ માટે બહુ ફાયદાકારક હોય છે. પાલકનું નિયમિત સેવન કરવાથી યાદશક્તિ પણ મજબૂત થાય છે. એટલે વિદ્યાર્થીઓ માટે પણ તે આદર્શ છે. Daxa Parmar -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12276711
ટિપ્પણીઓ