હેલ્ધી ઈટાલીયન પીઝા

#ફાસ્ટફૂડ
આજ કાલ નાના હોય કે મોટા બધાજ ફાસ્ટ ફૂડ ના રસિયા થઈ ગયા છે.ફાસ્ટ ફૂડ ખાવા ની જેટલી મજા આવતી હોય છે એટલો જ વધારે પ્રમાણ માં એનો આહાર માં ઉપયોગ હેલ્થ માટે નુકસાન દાયક નીવડે છે.એટલે આજે હું ફાસ્ટ ફૂડ બનાવી ને આપ ની સમક્ષ હાજર ઠ છું પણ એમાં ટવીસ્ટ આ છે કે આ ફાસ્ટ ફૂડ જંક ફૂડ નથી . હેલથી છે.
હેલ્ધી ઈટાલીયન પીઝા
#ફાસ્ટફૂડ
આજ કાલ નાના હોય કે મોટા બધાજ ફાસ્ટ ફૂડ ના રસિયા થઈ ગયા છે.ફાસ્ટ ફૂડ ખાવા ની જેટલી મજા આવતી હોય છે એટલો જ વધારે પ્રમાણ માં એનો આહાર માં ઉપયોગ હેલ્થ માટે નુકસાન દાયક નીવડે છે.એટલે આજે હું ફાસ્ટ ફૂડ બનાવી ને આપ ની સમક્ષ હાજર ઠ છું પણ એમાં ટવીસ્ટ આ છે કે આ ફાસ્ટ ફૂડ જંક ફૂડ નથી . હેલથી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ઈડલી ના ખીરા માં ખાવાનો સોડા નાખી બરાબર હલાવી ઢોકળીયામાં પાણી મૂકી ડિશ માં તેલ લગાવી આ ઈડલી નુ ખીરુ પાથરીને 20 મિનિટ માટે ઢોકળીયામાં ચડવા દો.
- 2
એક પેન મા ઓલિવ ઓઇલ નાખી મકાઈ ના દાણા,ડુંગળી,ટામેટાં,કેપ્સિકમ નાખીને અધકચરા સાંતળો તેમાં મરચું મીઠું હળદર ધાણાજીરું પીઝા મસાલો,પીઝા સોસ નાખી હલાવી શાક અધકચરું જ ચડવવું.એક નોનસ્ટિક પેન માંથી ઈડલી ની થાળીમાંથી ઈડલી નો આખો રોટલો કાઢી થોડુંક ઓલિવ ઓઈલ નાખીઈડલી નો રોટલો ધીમા તાપે શેકો.રોટલા પર પીઝા સોસ નુ લયેર કરો.
- 3
પીઝા ના રોટલા પર પીઝાસોસ નુ લેયર કર્યા પછી બનાવેલું ટોપિંગ પાથરો.ત્યારબાદ છીણીથી ચીઝ છીણીને પીઝા પર ગોળ ફરતે પાથરો.છેલ્લે ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો રોટલા પર પાથરો અને ઢાંકણ ઢાંકી ધીમા તાપે પાંચ મિનિટ પીઝા શેકાવા દો. ચીઝ મેલ્ટ થઈ ગયું હશે અને ઇટાલિયન ઈડલી ના હેલ્થ ઇ પીઝા બની ને રેડી થઈ ગયા છે.
- 4
તૈયાર છે ફાસ્ટ ફૂડ હીલથી પીઝા.પિઝા કટર ની મદદ થી ઇટાલિયન ઈડલી પીઝા ના 8 ભાગ કરી નાની ડિશ માં એક એક ભાગ કાઢી પીરસો.આ ઇટાલિયન ઈડલી પીઝા ટોમેટો સોસ સાથે ખાવાથી ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ ઇટાલિયન ઈડલીપીઝા ખાવા માં રેગ્યુલર પીઝા જેવા જ ટેસ્ટી લાગે છે અને કોઈને ખબર પણ પડતી નથી કે આ એક ફયુઝન રેસીપી છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
#ઇટાલિયન ઢોકળા પીઝા
#ZayakaQueens#ફ્યુઝનવીકપીઝા એ ઈટલી ની વાનગી છે અને ઢોકળા આપણા ભારત ના ગુજરાતીઓ ની સૌથી પ્રચલીત ,ખવાતી વાનગી છે.હું આજે ફ્યુઝનવીક માં ફ્યુઝન ઇટાલિયન ઢોકળા પીઝા બનાવવા ની રીત લઈ ને આવી છુ. જે ખાવા માં રેગ્યુલર પીઝા જેવા જ ટેસ્ટી લાગે છે Snehalatta Bhavsar Shah -
ફૂલ લોડેડ પીઝા
#ફાસ્ટફૂડફાસ્ટફૂડ માં મારા ફેવરેટ પિઝા .. જે આજકાલ નાના મોટા સૌ ને પસંદ આવે છે Kalpana Parmar -
-
-
ઈટાલીયન વ્હાઇટ સોસ પાસ્તા (Italian White Sauce Pasta Recipe in Gujarati)
#GA4#Week5પાસ્તા એ એક ઈટાલીયન ડીસ છે પાસ્તા જુદી જુદી રીતે બનાવવામાં આવે છે રેડ સોસ પાસ્તા , વેજીટેબલ પાસ્તા આમ ઘણી રીતે બનાવવામાં આવે છે હુ ઈટાલીયન વ્હાઇટ પાસ્તા ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
-
ઈટાલીયન ફોકાસીયા બ્રેડ
#મૈંદાફોકસીયા બ્રેડ ઇટાલિયન બ્રેડ છે ત્યાં ખુબજ પ્રખ્યાત છે અને અલગ અલગ ટોપિંગ સાથે બનાવામાં આવે છે કોઈ પણ ડીપ કે સૂપ કે ચા સાથે સર્વ કરી શકાય છે Kalpana Parmar -
ચીઝ બર્સ્ટ પીઝા
મોન્સુન ફૂડ ફેસ્ટિવલ 🌈⛈️🌽🍇🫐🍒🍐🥔#MFFસુપર રેસીપીસ ઓફ July 🤩🙌💪#JSRમાય રેસીપી ઈબુક 📒📕📗#RB16વીક 16 Juliben Dave -
ઉલટા પીઝા (Ulta Pizza Recipe In Gujarati)
પીઝા તો બધા ને જ ભાવતા હસે અને બધા એ જ ખાધા હસે પણ આજે આજે પીઝા ને આપડે કઈ જુદી રીતે બનવા છે . Aneri H.Desai -
ચીઝી પાસ્તા સ્ટીક (Cheesy Pasta Stick Recipe In Gujarati)
#SPR#Pasta_Recipe#cookpadgujarati આપણે પાસ્તા ઘણી બધી અલગ અલગ ફ્લેવર્સ અને અલગ અલગ પદ્ધતિ થી બનાવી સકિયે છીએ. મેં આજે આ પાસ્તા સ્ટીક બનાવી છે જેને જોઈને જ ખાવાનું મન થાય જાય. પાસ્તા સ્ટીક બનાવવી ખૂબ જ સરળ છે. આ પાસ્તા સ્ટીક ઘરમાં રહેલી જ સામગ્રી માંથી ઝડપથી બનાવી સકાય છે. જો પાસ્તા પહેલેથી જ બાફેલા હોય તો આ પાસ્તા સ્ટીક માત્ર 10 જ મિનિટ માં આસાની થી બની જાય છે. Daxa Parmar -
પેરી-પેરી ફ્રેન્ચ ફ્રાઇઝ પીઝા (Peri Peri French Fries Pizza Recipe In Gujarati)
#GA4#Week16જયારે કૈક અલગ પિઝા ખાવાનું મન થાય તો આ એક સરસ ઓપ્શન છે. Vijyeta Gohil -
વેજ ચીઝ પીઝા (Veg. Cheese Pizza Recipe In Gujarati)
મારા બાળકો ના અને મોટે ભાગે બધા બાળકો ના પ્રિય એવા વેજ ચીઝ પીઝા આજે મેં બનાવ્યા છે. મેં ઘઉં નો રોટલો લીધો છે એટલે હેલ્થી છે અને સાથે સાથે ઘણા બધા વેજીટેબલ છે. Arpita Shah -
ઇટાલિયન પીઝા(Italian pizza recipe in gujarati)
#GA4#Week10#cheeseઆ પિઝા મે ઘરે બનાવ્યા છે... એકદમ બહાર જેવા જ ટેસ્ટ માં લાગે છે... Janvi Thakkar -
પીઝા(pizza recipe in Gujarati)
#NoOvenBaking#સૂપરશેફ3 #મકાઈઆજકાલ ફાસ્ટ ફૂડ અને જંક ફૂડ નો ટ્રેન્ડ ચાલી રહ્યો છે ખાસ કરીને બાળકોને પીઝા, પાસ્તા વગેરે ખાવાનું ખુબ જ ભાવે છે. અને ખાસ કરીને પીઝા ખાવા નું ચલણ વધ્યું છે તો મેં અહીંયા બનાવ્યા છે એકદમ ઈઝી અને ક્વિક નો મેંદા,નો યીસ્ટ,નો ઓવન ટેસ્ટી પીઝા. Harita Mendha -
ઢોકળીયા પીઝા (dhokliya pizza)
મેં અહીં ગુજરાતી અને ઇટાલિયન વાનગીનું ફ્યુઝન તૈયાર કર્યું છે.#વિકમીલ૩#સ્ટીમઅથવાફ્રાય#માઇઇબુક #પોસ્ટ ૧૭ Bansi Chotaliya Chavda -
-
વેજ. ચીઝ બસ્ટૅ પીઝા (Veg. Cheese Burst Pizza Recipe In Gujarati)
#Famઅમારા ઘરમાં બધા ને ડોમિનોઝ નાં પીઝા ફેવરિટ છે ખાસ કરીને મારા સન ને ઓલ ટાઇમ ફેવરિટ છે એટલે જ જ્યારે બધા ને પીઝા ખાવા નું મન થાય ત્યારે હું ઘરે પીઝા બનાવી દઉં છું અને મારા પીઝા પણ એટલાં જ ટેસ્ટી બને છેવેજ.ચીઝ બસ્ટૅ પીઝા Domino's style veg cheese burst 🍕 Bhavisha Manvar -
પોટેટો રોસ્ટી પિઝ્ઝા (potato rosti pizza recipe in gujarati)
#GA4#Week1#potatoes#post2રોસ્ટી એ સ્વિસ ડિશ છે જે મેઈનલી પોટેટો માંથી બનાવવા માં આવે છે અને ત્યાં મોસ્ટલી બ્રેક ફાસ્ટ માં સર્વ કરવા માં આવે છે. હવે રોસ્તી બધે જ પ્રખ્યાત થઈ ગઈ છે.. આજે મે પોટેટો ના રોસ્ટી નો બેઝ બનાવી પિઝ્ઝા બનાવ્યાં છે. ક્યારેક મેંદા નો બેઝ અવૈલેબલ ના હોય કે પછી આપણે મેંદા નો વધારે કેલરી વાળો બેઝ ના ખાવો હોય તો આ એક બેસ્ટ ઓપ્શન છે.. જે ખૂબ ટેસ્ટી અને મજેદાર જલ્દી બની જતા પિઝ્ઝા છે.. Neeti Patel -
-
4 ઈન 1 પીઝા (4 in 1 pizza Recipe in Gujarati)
પીઝા નાના-મોટા સૌને ભાવતી મનપસંદ વાનગી છે પણ અલગ અલગ લોકોને અલગ અલગ પ્રકારના પીઝા પસંદ આવે છે. મેં અહીંયા ચાર પ્રકારના પીઝા ને એક મોટા પીઝા તરીકે બનાવ્યા છે એટલે મેં એને 4 ઈન 1 પીઝા નું નામ આપ્યું છે. આ ચાર ફ્લેવરના પીઝા એક જ પીઝામાં મળે છે જેની મજા જ કંઇક અલગ છે. spicequeen -
મેગી પિઝા(Maggi pizza Recipe in Gujarati)
#trendઆ પિઝા માં પિઝા ના બેઝ માં મેગી ની બેઝ આવશે. ટેસ્ટ માં ખૂબ જ સારા લાગે છે. Vrutika Shah -
મગ પાસ્તા (Mug Pasta recipe in Gujarati)
#prc#cookpadgujarati#cookpadindia પાસ્તા ઘણા બધા અલગ અલગ શેઈપમાં અને અલગ અલગ ટાઈપ ના મળતા હોય છે. આ પાસ્તાને બનાવવાની રીત પણ થોડી થોડી અલગ હોય છે. Pasta in red sauce, pasta in white sauce, pasta in pink sauce એ રીતે અલગ-અલગ સોસ નો ઉપયોગ કરીને પણ અલગ અલગ સ્વાદના પાસ્તા બનાવી શકાય છે. મેં આજે એલ્બો મેક્રોની પાસ્તા ને રેડ સોસ માં બનાવ્યા છે. આ પાસ્તાને મેં મગમાં ઉમેરી બેક કરી સર્વ કર્યા છે. આ રીતના પાસ્તા ખાવા ની નાના બાળકોને તો ખુબ મજા આવતી હોય છે. તો ચાલો જોઈએ આ પાસ્તા મેં કઈ રીતે બનાવ્યા છે. Asmita Rupani -
-
રેડ ગ્રેવી પાસ્તા (Red Gravy Pasta Recipe In Gujarati)
#MRCપાસ્તા ઈન રેડ ગ્રેવી વિથ ચીઝ.આ પાસ્તા બનાવવા માટે રેડ સોસ ન હોય તો પણ ઝડપથી બની જાય છે. Urmi Desai -
-
-
મિની પીઝા (Mini Pizza Recipe In Gujarati)
પીઝા એ નાના મોટા સૌ ની પ્રિયા વાનગી છે..આમ તો પીઝા એ ઇટાલિયન વાનગી છે. પણ હવે દરેક ની પ્રિયા છે.. Daxita Shah -
-
-
રોસ્ટેડ ટોમેટો & કેરેમલાઈઝ્ડ ઓનિયન પાસ્તા(Roasted Tomato Caramelized Onion Pasta Recipe In Gujarati)
#TheChefStory #ATW3#Italian recipeશેફ સ્મિત સાગરજી પાસે લાઈવ રેસીપી જોઈ આજે ટ્રાય કરી છે. તેમણે જે રીતે શીખવાડ્યું તે પ્રમાણે જ બનાવી છે. ખૂબ જ ટેસ્ટી રેસીપી છે. મિત્રો.. જરૂર ટ્રાય કરશો. Dr. Pushpa Dixit
More Recipes
ટિપ્પણીઓ