મખાણીયા બિસ્કિટ

Timir Bhavsar @cook_21674670
રાંધવાની સૂચનાઓ
- 1
બઘી જ સમગ્રી ને મિક્સ કરી દેવું.
- 2
હવે નાના બોલ બનાવી દેવા.350 ફેરેનહીત પર ઓવેન માં મૂકી દેવું.થોડા સમય પછી 170 પર ટેમ્પરેચર કારી દેવું.2 કલાક માં થઈ જશે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કોર્ન પાલક પનીર બેસન ચીલા (Corn Palak Paneer Besan Chila Recipe In Gujarati)
બેસન ચીલા અલગ રીતે વેજ એડ કરીને બનાવી શકાય પણ મેં આમાં કોર્ન પાલક નું કોમ્બીનેશન કરીને તેમાં પનીર ઉમેરીને એક્દમ રીચ ટેસ્ટ અને variations કર્યું છે. ખરેખર બહું ટેસ્ટી બન્યા છે અને એક્દમ સોફ્ટ. કાંઈક અલગ કરવું અને ફેમીલી ને ખુશ કરવા માટે હું સતત ઉત્સાહિત રહું છું. I love cooking with new recipes new ideas becoz cooking is my passion 🥰 Parul Patel -
-
મકાઈ - મેથી - પાલક નો હાંડવો
Down the memory lane .અ હેલ્થી વરઝન ઓફ હાંડવો.મિક્સ દાળ , મકાઈ અને મેથી - પાલક નો હાંડવો ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે અને પોષટીક પણ બહુજ છે.મારી મમ્મી ની સિગ્નેચર ડીશ એટલે હાંડવો. મારી મમ્મી બહુજ સરસ હાંડવો બનાવતા હતા.હું એમની પાસે જ શીખી છું હાંડવો બનાવતા. વર્ષો વીતતા એમાં થોડો ફેરફાર કરી,હાંડવા ને મેં વધારે હેલ્થી બનાવાની ટ્રાય કરી છે .તો તૈયાર છે સુપર ડીલીશીયસ અને અડોરેબલ ,આજે Mother's Day Special રેસીપી , મારી મમ્મી ની યાદ માં , એમનો પંસંદીતા ---- હાંડવો. Bina Samir Telivala -
મોઠ કી કચૌડી (Moth Kachori Recipe In Gujarati)
#supersમોઠ કી કચૌડી -- દિલ્હી ની પકવાન ગલી ની મશહુર વાનગી Bina Samir Telivala -
2 પડી રોટલી માં થી હોમ - મેઈડ સમોસા પટ્ટી
#parઘર માં હાઈ ટી પાર્ટી હોય ત્યારે બહુજ કામ હોય છે. આપણને ગેસ્ટ ને બહારથી સ્નેક્સ લાવી ને સર્વ કરીએ એની મઝા નથી આવતી .એટલે મેં એડવાન્સ માં ( 1 દિવસ પહેલા ) સમોસા પટ્ટી બનાવી રાખી છે . Bina Samir Telivala -
ફરાળી પનીર પકોડા (Farali Paneer Pakoda Recipe In Gujarati)
#supersપોપકોર્ન ની એક હેલ્થી વેરાઇટી. ફરાળી પોપકોર્ન Bina Samir Telivala -
દૂધી અને સાબુદાણા ની ખીર (વ્રત સ્પેશ્યલ)
રામનવમી ના શુભ દિવસે ખીર બધાના ઘરે બનતી જ હોય છે . મેં પણ આજે નવી વેરાઇટી ની ખીર બનાવી છે જે ખૂબજ હેલ્થી છે અને લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે. આ ખીર ઠંડક પણ બહુજ આપે છે. Bina Samir Telivala -
-
ફરાળી પૂરી (Farali Poori Recipe In Gujarati)
ઉપવાસ માં ખાવા માટે આજે મેં કેરી નો રસ બનાવ્યો હતો તો સાથે ફરાળી પૂરી પણ બનાવી. Sonal Modha -
-
-
સ્ટફ્ડ દાળ ઢોકળી (Stuffed Dal Dhokli Recipe In Gujarati)
#supers - ગુજરાતી ઓથેનટીક વાનગી બહાર વરસાદ વરસી રહ્યો હોય અને ઘરમાં દાળઢોક્ળી ઉકાળી રહી હોય, સોડમ ની તો વાત જ ન્યારી છે, ભલભલા ના મનને લલચાવે છે. Bina Samir Telivala -
ઝણઝણીત દાળ કાંદા
#તીખી#મહારાષ્ટ્ર ના વિદર્ભ માં બનતી પારંપરિક રેસિપી છે. આ તીખી તમતમતી વાનગી ચણા ની દાળ અને કાંદા ની બનેલી છે. આ વાનગી ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Dipika Bhalla -
-
ફ્રેન્કી (Frankie Recipe In Gujarati)
#LBમુંબઈ નું ફેમસ સ્ટ્રીટ ફુડ અને છોકરાઓ નું અતિપ્રિય.છોકરાઓ જ્યારે રોટલી- શાક ની ના પડે તો આવી રીતે આપશો તો તરત જ ખાઈ લેશે અને બીજી પણ માંગશે .ફ્રેકી લંચ બોકસ માટે ઉત્તમ છે કારણ કે છોકરાંવો ને રિસેસ માં જલ્દી જમી ને રમવાની ઉતાવળ હોય છે.દરરોજ રોટલી- શાક ના ભાવે અને ફરતું ફરતું બનાવિયે તો એમને પણ મઝા આવે.કોઈ વાર ચોકલેટ પણ લંચ બોકસ માં મુકીએ તો છોકરાઓ ને જમવાની મઝા પડી જશે. Bina Samir Telivala -
વાલ ની દાળ નો પુલાવ (Val Dal Pulao Recipe in Gujarati)
મારા સાસુજી બનાવતા હતા. આ વન પોટ મીલ છે જે મીઠી કઠી અથવા દહીં સાથે સર્વ કરવા માં આવેછે. Bina Samir Telivala -
-
મેથી ભાખરવડી
#Goldenapron#Post11#ફ્રાયએડ#ટિફિન#આ ડીશ મેથીની ભાજીમાંથી બનાવેલી છે.જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે .આને મેથીની મઠરી પણ કહી શકાય. Harsha Israni -
વેજીટેબલ મોમોઝ વીથ ડીપીંગ સોસ (Vegetable Momos Dipping Sauce Recipe In Gujarati)
#supers આ એક તિબેટ નું મશહૂર રોડસાઈડ snack છે.વેજીટેબલ મોમોઝ વીથ ડીપીંગ સોસ (વરાળે બનાવેલું) Bina Samir Telivala -
ઓટ્સ એન્ડ કસૂરી મેથી મસાલા ભાખરી (Oats Kasuri Methi Masala Bhakhri Recipe In Gujarati)
આજે બપોરે નું લંચ થોડું હેવી હતુંએટલે મેં ડીનર મા હેલ્ધી ભાખરી બનાવી. Simple dinner ભાખરી દૂધ અને રાઈ વાળા મરચાં. Sonal Modha -
મસાલા વાળા રોટલા (Masala Rotla Recipe In Gujarati)
મસાલા વાળો રોટલો ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે એ રોટલા ને ચા સાથે દહીં સાથે પણ સર્વ કરી શકાય છે. Sonal Modha -
-
કોફી ચોકો ચિપ્સ આઈસ્ક્રિમ
#HMકોફી સાથે ચોકલેટ નું કોમ્બિનેશન બોવજ સરસ લાગે છે .આ મારી દીકરી નું ફેવરીટ છે તો તેના માટે હું ઘરેજ આઆઈસ્ક્રિમ બનાવું છું. Ekta Varma -
-
હેલ્થી મસાલા મુંગ અને ઓટ્સ પરાઠા
#MLઆ પરાઠા બ્રેકફાસ્ટ કે પછી લાઈટ ડિનર માં લઈ શકાય છે અને ખુબ જ ટેસ્ટી લાગે છે.Cooksnap@cook_25420108 Bina Samir Telivala -
બિસ્કિટ (Biscuit Recipe in Gujarati)
#GA4#week9#maidaદિવાળી આવે કે બધા ના ઘરે અવનવા નાસ્તા તો બનતાં જ હોય છે ..તેમાં ની એક રેસિપી અહી મુકું છું અને તે છે ફરસી બિસ્કિટ જે ચા સાથે ખાવાની ખુબ જ મજા પડે છે..અને અવનવા શેપ પણ આપી શકાય છે મે અહી પડવાડી બિસ્કિટ જેમ શેપ્ આપ્યો છે...થોડી પૂરી જેવો બનાવ્યો છે.. Twinkal Kalpesh Kabrawala -
બાજરી ના થેપલા (Bajri Thepla Recipe In Gujarati)
બાજરો હેલ્થ માટે ખૂબ જ સારો.અને પચવામાં પણ હલકો. મેં પણ બનાવ્યા બાજરી ના ઢેબરા. Sonal Modha -
ખીચડી પકોડા વિથ ગોબી મન્ચુરિયન (Khichdi Pakoda Gobi Manchuria Recipe In Gujarati)
#GA4 #Week3આ કોન્ટેસ્ટ ની બે રેસીપી એક પ્લેટ માં સર્વ કરવી હતી. તો થયું ચાલો જોઈએ કે કાઠીયાવાડી અને ચાઈનીઝ એક પ્લેટ માં કેવું લાગે છે. Bhavini Kotak -
ઇન્સ્ટન્ટ સેન્ડવીચ ઢોકળા
#DRCગુજરાતી ઓ નું ફેવરેટ ફરસાણ. લગ્ન પ્રસંગમાં ઢોકળા ધણી બધી વેરાઇટી માં સર્વ થતા હોય છે. એમાં પણ લાઈવ ઢોકળા અને સેન્ડવીચ ઢોકળા બાજી મારી જાય છે. અહીંયા હું એમાં ની જ એક વેરાઈટી મુકું છું , સેન્ડવીચ ઢોકળા જે ખાવા માં બહુ જ સ્વાદિષ્ટ લાગે છે .Cooksnap@Marthak Jolly Bina Samir Telivala
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12232738
ટિપ્પણીઓ