ખીચડી પકોડા વિથ ગોબી મન્ચુરિયન (Khichdi Pakoda Gobi Manchuria Recipe In Gujarati)

Bhavini Kotak @cook_25887457
ખીચડી પકોડા વિથ ગોબી મન્ચુરિયન (Khichdi Pakoda Gobi Manchuria Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ખીચડી પકોડા:
- 2
એક બાઉલ માં ખીચડી લઈ તેમાં બાફેલા બટાકા,અને બીજી બધી સામગ્રી એડ કરી મિક્સ કરી
- 3
બોલ બનાવી ફ્રાય કરી લો
- 4
ગોબી મન્ચુરિયન :
- 5
ફ્લાવર ને ધોઈને ફૂલ અલગ કરી પાર બોઇલ કરી લો
- 6
એક બાઉલમાં મેંદો, ચોખા નો લોટ,લાલ મરચું પાઉડર, આદુ લસણ ની પેસ્ટ, એડ કરી ભજીયા જેવું ખીરુ રેડી કરો
- 7
આ બેટર માં ફ્લાવર નાખી બેટર થી ફ્લાવર ને કોટ કરો
- 8
કોટ કરેલ ફ્લાવર ને ડીપ ફ્રાય કરો
- 9
એક પેન માં તેલ લઇ ડુંગળી,લસણ ની પેસ્ટ, લીલા મરચાં એડ કરી હાઈ ફ્લેમ પર સોતે કરો
- 10
તેમાં બધા સોસ, વિનેગર, મીઠું,જરૂર મુજબ પાણી અને તપકીર ની સ્લરી એડ કરી મિક્સ કરો.
- 11
ફ્રાય કરેલ ફ્લાવર એડ કરી મિક્સ કરી સર્વ કરો
- 12
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરાળી સાબુદાણા ખીચડી વિથ સાબુદાણા ભેળ (Falhari Sago Khichdi With
#વેસ્ટ_પોસ્ટ_4#week2#ફરાળી_સાબુદાણા_ખીચડી_વિથ_સાબુદાણા_ભેલ ( Faradi Sabudana Khichdi with Sabudana Bhel Recipe in Gujarati )#FaradiRecipe સાબુદાણા ની ખીચડી ઉપવાસ કે વ્રુત હોય એટલે સાબુદાણા ની ખીચડી બધા ની ઘેર સામાન્ય રીતે બનતી જ હોય છે. પરંતુ આ સાબુદાણા ખીચડી ઇ વેસ્ટ ભારત મા વધારે બનતિ રેસીપી છે. જેમકે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત મા આ સાબુદાણા ની ખીચડી વધારે ખવાય છે. સાબુદાણા મા સ્ટાર્ચ નુ પ્રમાણ વધારે હોવાથી ઉપવાસ મા ખવાય છે. મે અહિયા આ જ સાબુદાણા ખીચડી માથી સાબુદાણા ભેળ પણ બનાવી છે. જે એકદમ મસાલેદાર ને ચટાકેદાર બની છે. મારા બાળકો ને તો આ ખીચડી બવ જ ભાવે છે. Daxa Parmar -
ફરાળી પનીર પકોડા (Farali Paneer Pakoda Recipe In Gujarati)
#supersપોપકોર્ન ની એક હેલ્થી વેરાઇટી. ફરાળી પોપકોર્ન Bina Samir Telivala -
ઝણઝણીત દાળ કાંદા
#તીખી#મહારાષ્ટ્ર ના વિદર્ભ માં બનતી પારંપરિક રેસિપી છે. આ તીખી તમતમતી વાનગી ચણા ની દાળ અને કાંદા ની બનેલી છે. આ વાનગી ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Dipika Bhalla -
રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)
#LCM#TROખીચડી એક લોકપ્રિય ગુજરાતી રેસીપી છે જે આરોગ્યપ્રદ અને સ્વાદિષ્ટ પણ છે. ગુજરાતી ખીચડી એ એક સંપૂર્ણ ભોજનની રેસીપી છે જેમાં ચોખા, દાળ અને મસાલામાં રાંધેલા શાકભાજીનો સમાવેશ થાય છે. ખીચડી વિવિધ રીતે તૈયાર કરી શકાય છે. આજે આપણે રજવાડી ખીચડીની રેસીપી બનાવીશું. અમે તેને સરસ મસાલો આપવા માટે તેમાં આખો સૂકો મસાલો ઉમેર્યો છે અને ખીચડીને ડબલ તડકા આપ્યું છે જે ખીચડીને અદ્ભુત સ્વાદ આપે છે. કાજુ અને કિસમિસનો ઉમેરો ખિચડીમાં રજવાડી સ્વાદ આપે . Smruti Rana -
વેજીટેબલ મોમોઝ વીથ ડીપીંગ સોસ (Vegetable Momos Dipping Sauce Recipe In Gujarati)
#supers આ એક તિબેટ નું મશહૂર રોડસાઈડ snack છે.વેજીટેબલ મોમોઝ વીથ ડીપીંગ સોસ (વરાળે બનાવેલું) Bina Samir Telivala -
હક્કાં નુડલ્સ વિથ ખીચડી મન્ચુરિયન
#5Rockstars#ફ્યુઝનવીકઆ ફ્યુઝન રેસિપી મા મે હક્કાં નુડલ્સ ની સાથે વઘારેલી ખીચડી નાં મન્ચુરિયન બનાવ્યા છે જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે Daksha Bandhan Makwana -
ઢોકળાં-મન્ચુરિયન
#ફ્યુઝન#રાઈસ#ઈબુક૧#૧૨ ફ્રેન્ડ્સ ઢોકળાં મન્ચુરિયન ખાવા માં ખુબજ ટેસ્ટી લાગે છે.ખબર પણ નથી પડતી કે આ ઢોકળાં માંથી બનાવેલા છે.તો એકવાર ચોક્કસ થી ટ્રાઇ કરજો. Yamuna H Javani -
ઘઉં ની ખીચડી
#માઈલંચ#હમણાં એવો સમય છે કે ઘરમાં શાક ના હોય તો જે ઘરમાં હોય તેમાંથી સ્વાદિષ્ટ વાનગી બનાવી શકાય. આ વાનગી પોષ્ટિક અને સ્વાદિષ્ટ છે. નાના મોટા બધાને પસંદ આવશે. Dipika Bhalla -
ગુજરાતી ખાટ્ટા ઢોકળા વિથ સ્પેશિયલ ગ્રીન ચટણી(Gujarati Khatta Dho
#ટ્રેડિંગ#week૨#ગુજરાતી_ખાટ્ટા_ઢોકળાં_વિથ_સ્પેશિયલ_ગ્રીન _ચટણી ( Gujarati Khatta Dhokla Recipe in Gujarati) આ ખાટ્ટા ઢોકળાં એ ગુજરાતીઓ નું મનપસંદ ફરસાણ છે. આ ઢોકળાં તો હવે લગ્નપ્રસંગ માં પણ લાઈવ ઢોકળાં તરીકે સર્વ થાય છે. મે અહી ઘર ની ઘંટી માં દળેલો ઢોકળાં નો લોટ લીધો છે. આ ઢોકળાં સાથે મે બે પ્રકાર ની ચટણી બનાવી છે એક તો લસણ - ટામેટા ની ચટણી ને બીજી સ્પેશિયલ ઢોકળા માટેની ગ્રીન ચટણી..આ ગ્રીન ચટણી માં મય ઢોકળા નો ઉપયોગ કરી થોડી ઘટ્ટ ચટણી બનાવી છે. મારા બાળકો ના અતિ પ્રિય છે આ ઢોકળાં. Daxa Parmar -
મન્ચુરિયન ટોઠા- બ્રેડ ચાટ
#તીખીફ્રેન્ડ્સ, મેં અહીં એક ફ્યુઝન રેસિપી રજૂ કરી છે. ચાઈનીઝ મન્ચુરિયન અને દેશી ટોઠા - બ્રેડ નું કોમ્બિનેશન લઈ એક તીખી ચાટ બનાવી છે. જેમાં ગ્રેવી મન્ચુરિયન હોય એ રીતે ટોઠા ની ગ્રેવી સાથે સર્વ કરેલ છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
ગોબી મન્ચુરિયન (Gobhi Manchurian Recipe in Gujarati)
#GA4 #week24 મન્ચુરિયન આપણે કોબીજ, ગાજર માંથી બનાવિયે છીએ આજે મેં ગોબી મન્ચુરિયન બનાવીયા છે જે ટેસ્ટ માં બહુ સરસ લાગે છે Bhavini Kotak -
સ્ટફ્ડ દાળ ઢોકળી (Stuffed Dal Dhokli Recipe In Gujarati)
#supers - ગુજરાતી ઓથેનટીક વાનગી બહાર વરસાદ વરસી રહ્યો હોય અને ઘરમાં દાળઢોક્ળી ઉકાળી રહી હોય, સોડમ ની તો વાત જ ન્યારી છે, ભલભલા ના મનને લલચાવે છે. Bina Samir Telivala -
-
વાલનું શાક (Val Shak Recipe in Gujarati)
#EB#week5#cookpad_guj આજે આપણે જે રીતે લગ્ન પ્રસંગ માં વાલ નું શાક બનતું હોય એવી જ રીત વાલ નું શાક ઘરે બનાવીશું. ઘણી વખત વાલ નું શાક પાતળું બને છે તો ઘણી વખત તે ઘટ્ટ બની જતું હોય છે. તો આજે આપણે વાલ નું શાક એકદમ ચટાકેદાર અને જોતાજ ખાવાનુ મન થઇ જાય એવુ કેવી રીતે બનાવી શકાય તે જોઈશું. બજાર માં ૨-૩ પ્રકાર ના વાલ મળતા હોય છે પણ અહી મેં લગ્ન મા વપરાતા રંગુન વાલ નો ઉપયોગ કરેલો છે. વાલ એ શરીર માટે ઘણાં હેલ્થી છે કારણકે તેમાં ઘણી એવી માત્રામાં પ્રોટીન રહેલા હોઈ છે. આ શાક સ્વાદિષ્ટ હોવાની સાથોસાથ અન્ય શાકની સરખામણીએ બનાવવામાં પણ ઘણો ઓછો સમય લાગશે. આપ આ શાક આપના પરિવારજનો, બાળકો અને મિત્રો માટે પણ બનાવી શકો છો. ઉપરાંત આ શાકને ફક્ત રોટલી અને ભાત સાથે પણ સર્વ શકાય છે જેથી આ શાકની સાથે બીજું કઈ બનાવવાની જરૂર નહી પડે. ગુજરાતી ઘરોમાં આ શાક સામાન્ય રીતે ઘણી વખત બનાવવામાં આવતું હોઈ છે. ઉપરાંત ગુજરાતી રાંધણકલામાં ગોળ અને આંબલી નો ઉપયોગ તમામ રેસિપીમાં થતો હોવાથી આ શાકમાં પણ ગોળનો ઉપયોગ કરાયેલ છે. જેથી તેનો સ્વાદ વધુ ટેસ્ટફૂલ લાગે છે. Daxa Parmar -
ઇન્સ્ટન્ટ સેન્ડવીચ ઢોકળા
#DRCગુજરાતી ઓ નું ફેવરેટ ફરસાણ. લગ્ન પ્રસંગમાં ઢોકળા ધણી બધી વેરાઇટી માં સર્વ થતા હોય છે. એમાં પણ લાઈવ ઢોકળા અને સેન્ડવીચ ઢોકળા બાજી મારી જાય છે. અહીંયા હું એમાં ની જ એક વેરાઈટી મુકું છું , સેન્ડવીચ ઢોકળા જે ખાવા માં બહુ જ સ્વાદિષ્ટ લાગે છે .Cooksnap@Marthak Jolly Bina Samir Telivala -
અમૃતસરી કુલચા
આ એક પંજાબી વાનગી છે. તે જનરલી છોલેઅને ડુંગળી ની ચટણી સાથે પીરસાય છે. પણ તે એકલા ખાવામા પણ ખૂબ ટેસ્ટી લાગે છે.#RB16 Gauri Sathe -
ધૂંગાર લસણયા ખીચડી(dhungar lashnya khichdi in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ26ધૂંગાર એ એક આપણી રસોઈ ની પ્રાચીન પદ્ધતિ છે એ વાનગી ને એક સ્મોકી ફ્લેવર આપે છે ચોમાસા ના વરસાદી વાતાવરણમાં આવી ખીચડી ની રંગત માણો Dipal Parmar -
-
-
ભૈડકું ના લોટ ના મુઠીયા
#MLમુઠીયા ---- પોપ્યુલર ગુજરાતી ફરસાણ , જે મેં અહિયા વધારે હેલ્થી બનાવવા માટે ટ્રાય કરી છે. ભૈડકું, મીલેટ્સ માં થી બને છે અને બહુજ પોષ્ટીક વાનગી છે. તો ચાલો જોઈએ એની રેસીપી...... Bina Samir Telivala -
ચાઇનીઝ સમોસા(જૈન)
#GA4#week3#chineseમેં આ સમોસામાં ચાઈનીઝ મસાલો કર્યો છે મારા બાળકોને ચાઈનીઝ ભાવે આમ જોઈએ તો ચાઈનીઝ રેસીપી માં વેજીટેબલ નો ઉપયોગ સારો એવો હોય છે એટલે આ એક હેલ્ધી કહેવાય Nipa Shah -
વેજ મોમોસ વિથ ચટણી(Veg momos with chutney recipe in gujarati)
#વિકમીલ૩#પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ17મોમોસ નેપાળી ક્યુઝીન ની પ્રખ્યાત ડિશ છે. જે હવે ભારત માં સ્ટ્રીટ ફૂડ માં પણ ખૂબ પ્રખ્યાત થઈ છે. મોમોસ ની અંદર અલગ અલગ પુરણ ભરી ને વરાળે બાફવા માં આવે છે અને તેને લાલ ચટણી સાથે પીરસવા માં આવે છે. Shraddha Patel -
કાઠિયાવાડી મસાલા મટકા ખીચડી
#SN3#Vasantmasala#aaynacookeryclub#Week 3મટકા / અવધિ રેસીપી ચેલેન્જઆ ખીચડી માટી નાં વાસણ માં બનાવેલી છે તો ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે અને બહુ બધા વેજિટેબલ ઉમેર્યા છે તો હેલ્થી અને ટેસ્ટી છે તો ચાલો... સાથે કઢી પણ સર્વ કરી છે... Arpita Shah -
ફણસી બટાકા નું શાક (Dry French beans and potato Sabji recipe in Gujarati)
#GA4#WEEK18#Frenchbeans#Basiccookingહેલો ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા!!!!આશા છે મજામાં હશો.....આજે મેં અહીંયા વીક 18 માટે ફણસી નો ઓપ્શન સિલેક્ટ કર્યો છે. આમ તો હું અહીંયા અવનવી વાનગીઓ બનાવતી હોવ છું. પરંતુ આજે મને થયું કે બેઝિક વાનગી બનાવી લઉં. છે એકદમ સાદી અને સિમ્પલ છે. આ વાનગી બેચલર માટે તથા નવ પરણિત યુવતી માટે બેસ્ટ ઓપ્શન છે. કે જેમને રસોઈની એકદમ બેઝિક શરૂઆત કરવાની છે. તો ચાલો મિત્રો જોઈ લઈએ ફણસી બટાકા ના શાક ની રેસીપી...... Dhruti Ankur Naik -
લેફ્ટઓવર ખીચડી કટલેટ (Khichdi cutlet recipe in Gujarati)
લેફ્ટઓવર ખીચડી નો ઉપયોગ કરીને કટલેટ બનાવવી ખુબ જ સરળ છે. આ રેસિપીમાં ખૂબ જ ઓછી વસ્તુઓની જરૂર પડે છે અને ખૂબ જ ઝડપ થી બની જાય છે. ખીચડી માંથી બનતી કટલેટ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ કટલેટ ને નાસ્તામાં ચા કે કોફી સાથે પીરસી શકાય. કટલેટ સાથે ટોમેટો સોસ અને ગ્રીન ચટણી સર્વ કરવી.#FFC8#cookpadindia#cookpad_gu spicequeen -
ફલાવર વટાણા નું શાક (Cauliflower peas sabji recipe in gujarati)
#GA4 #Week24 ખુબજ સરસ અને જલ્દી બની જાય તેવું ચટપટું શાક ફ્લાવર વટાણા નું જે ગરમ ગરમ સર્વ કરો. Kajal Rajpara -
-
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#HRહોળી ના ઉપવાસ સવારના ફરાળમાં બનાવી હતીખૂબ જ સ્વાદિષ્ટ બની હતી Falguni Shah -
દુધી ચણા નુ શાક (Dudhi Chana Shak Recipe In Gujarati)
ઢાબા,રેસ્ટોરન્ટ કે ગુજરાતી થાળીમા આ શાક સર્વ સામાન્ય હોય છે અને ટેસ્ટી લાગે છે.#SVC Gauri Sathe
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13761236
ટિપ્પણીઓ (2)