હાર્ટ કેક (Heart Cake Recipe In Gujarati)

Khanjan Palan
Khanjan Palan @khanjanpalan
રાજકોટ

હાર્ટ કેક (Heart Cake Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
ચાર વ્યક્તિ માટે
  1. 1-1/2 કપ મેંદો
  2. 1 ટેબલ સ્પુન મિલ્ક પાઉડર
  3. 1 ટેબલ સ્પૂનકોર્ન ફ્લોર
  4. 1 ટી સ્પૂન બેકિંગ પાઉડર
  5. 1/2 ટી સ્પૂન બેકિંગ સોડા
  6. 100 ગ્રામ દળેલી ખાંડ
  7. 1 કપ દહીં
  8. 1 કપ તેલ
  9. વેનીલા એસેન્સ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    ખાંડ અને દહીંને ફેટો.. ત્યારબાદ તેલ ઉમેરી ફેટો......

  2. 2

    ડ્રાય મિક્સ ઉમેરી મિક્સ કરો.. જરૂર મુજબ દૂધ અથવા ફાડુ પાણી ઉમેરી કેક જેવું બેટર બનાવો એસેન્સ ઉમેરી કેક ટીનમાં ઉમેરી બેક કરો

  3. 3

    આ કેક કુકર માં તૈયાર કરેલ છે.... તો તૈયાર છે હાર્ટ કેક ફોર યોર ફેવરેટ વન...❤️❤️

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khanjan Palan
Khanjan Palan @khanjanpalan
પર
રાજકોટ

Similar Recipes