ફરાળી પૂરી (Farali Poori Recipe In Gujarati)

Sonal Modha @sonalmodha
ઉપવાસ માં ખાવા માટે આજે મેં કેરી નો રસ બનાવ્યો હતો તો સાથે ફરાળી પૂરી પણ બનાવી.
ફરાળી પૂરી (Farali Poori Recipe In Gujarati)
ઉપવાસ માં ખાવા માટે આજે મેં કેરી નો રસ બનાવ્યો હતો તો સાથે ફરાળી પૂરી પણ બનાવી.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધા લોટ ને એક બાઉલમાં ચાળી લેવા મે સાથે રાજીગરા અને કસાવા નો લોટ પણ મીક્સ કર્યો છે પછી બધા મસાલા નાખી દેવા
- 2
મીકસ કરી લેવું જરૂર મુજબ પાણી નાખીને સોફ્ટ લોટ બાંધી લેવો.પરોઠા જેવો.
- 3
બાંધેલા લોટને ૧૦ મીનીટ માટે ઢાંકી ને રાખી દેવો.
- 4
પછી તેમાંથી મીડીયમ સાઈઝ ના લુવા કરી લેવા અને પૂરી વણી લેવી પછી એક કડાઈમાં તેલ ગરમ કરી ને પૂરી બન્ને બાજુ ગુલાબી થાય તે રીતે તળી લેવી.
- 5
તો તૈયાર છે ગરમા ગરમ ફરાળી પૂરી.
Similar Recipes
-
ફરાળી મસાલા પૂરી (Farali Masala Poori Recipe In Gujarati)
આજે એકાદશી નો ઉપવાસ કર્યો છે તો ફરાળી શાક અને બાસુંદી સાથે ફરાળી મસાલા પૂરી બનાવી. અમારા ઘરમાં બધાને ફરાળી શાક સાથે પૂરી રોટલી અથવા પરોઠા જોઈએ. Sonal Modha -
ફરાળી પૂરી (Farali Poori Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપીLB : ફરાળી પૂરીઅમારા ઘરમાં એકાદશી ના દિવસે બધા માટે ફરાળ જ બને . તો આજે મેં લંચ બોક્સ રેસિપી માં પણ એ જ રેસિપી બનાવી. Sonal Modha -
વ્હાઈટ ખારી પૂરી (White Khari Poori Recipe In Gujarati)
ખીર સાથે વ્હાઈટ પૂરી વધારે સારી લાગે છે.તો આજે મેં પણ વ્હાઈટ ખારી પૂરી બનાવી. Sonal Modha -
ક્રિસ્પી ફરાળી પૂરી (Crispy Farali Poori Recipe In Gujarati)
ભીમ અગિયારસ ના દિવસે વિષ્ણુ ભગવાન ને કેરી નો ભોગ ધરાવવામાં આવે છે. આજે અગિયારસ નો ઉપવાસ કર્યો છે તો ક્રિસ્પી ફરાળી પૂરી બનાવી. સાથે કેરી નો રસ અને બટાકા નું રસાવાળુ ફરાળી શાક બનાવ્યું. Sonal Modha -
ફરાળી ચટણી (Farali Chutney Recipe In Gujarati)
ગઈકાલે શિવરાત્રી ના ઉપવાસ માં ખાવા માટે મેં ફરાળી ઢોકળા બનાવ્યા હતા. સાથે ફરાળી ચટણી બનાવી હતી. Sonal Modha -
રાજગરા ની ક્રિસ્પી પૂરી (Rajgira Crispy Poori Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવ રેસીપી#SFR : રાજગરા ની ક્રિસ્પી પૂરીઆજે જન્માષ્ટમી નો ઉપવાસ હતો તો આજે ફરાળ બનાવ્યો હતો. અમારા ઘરમા બધા ને ફરાળ મા પણ રોટલી પૂરી પરોઠા જોઈએ જ તો આજે મે ફરાળી પૂરી બનાવી . Sonal Modha -
ફરાળી પરોઠા (Farali Paratha Recipe In Gujarati)
આજે એકાદશી છે તો મેં ફરાળ માં ખાવા માટે રાજગરા ના લોટ માંથી ફરાળી પરોઠા બનાવ્યા. Sonal Modha -
ફરાળી મસાલા પૂરી (Farali Masala Poori Recipe In Gujarati)
ફરાળી શાક સાથે રોટલી પૂરી પરોઠા હોય તો જમવાની મજા પડી જાય.. તો આજે મેં ફરાળી મસાલા પૂરી બનાવી. Sonal Modha -
બટાકા અને શીંગદાણા નું ફરાળી શાક (Bataka Shingdana Farali Shak Recipe In Gujarati)
એકાદશી કે ઉપવાસ માં આ શાક સાથે ફરાળી ચેવડો દહીં અને તરેલા મરચાં સાથે ખાવાની મજા આવે છે.તો મેં આજે ફરાળી શાક બનાવ્યું. Sonal Modha -
રાજીગરા ના લોટ નો શીરો (Rajgira Flour Sheera Recipe In Gujarati)
આજે એકાદશી ના ઉપવાસ માં ખાવા માટે રાજીગરા નો શીરો બનાવ્યો છે. રાજીગરો હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં થી રોટલી, પૂરી અને પરોઠા બનાવી શકાય છે. Sonal Modha -
ફરાળી મીક્સ લોટ ની પૂરી
# અપવાસ માં આ ફરાળી મીક્સ લોટ માં થી હું ભાખરી,થેપલા,ઢોકળા,હાંડવો બનાવું છું આજે એમાંથી પૂરી બનાવી તો તમારી સાથે શેર કરવાની ઈચ્છા થઈ.મીક્સ લોટ તમે ઘરે પણ બનાવી શકો છો અને બજાર માં તૈયાર પણ મળે છે. Alpa Pandya -
રાજગરા ની ફરાળી પૂરી (Rajgira Farali Poori Recipe In Gujarati)
ઉપવાસ માં બધા ની પસંદગી રાજગરા ની પૂરી આજ મેં બનાવી. Harsha Gohil -
ફણગાવેલા મગ નું શાક (Fangavela Moong Shak Recipe In Gujarati)
ફણગાવેલા મગ ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેને સલાડમાં મીક્સ કરી ને પણ ખાઈ શકાય છે અને શાક પણ બનાવી શકાય છે તો મેં આજે ફણગાવેલા મગ નું શાક બનાવ્યું છે Sonal Modha -
ફરાળી લોચા પૂરી (Farali Locha Poori Recipe In Gujarati)
આજ એકાદશી નો ઉપવાસ છે તો ફરાળી લોચા પૂરી મે બનાવી. Harsha Gohil -
સામા ની ફરાળી ખીચડી (Sama Farali Khichdi Recipe In Gujarati)
આજે રામનવમી નો ઉપવાસ છે તો મેં સામા ની ફરાળી ખીચડી બનાવી. Sonal Modha -
ફરાળી સૂકી ભાજી (Farali Suki Bhaji Recipe In Gujarati)
આજે શિવરાત્રી નો ઉપવાસ છે તો તેમાં સૂકી ભાજી ખાઈ શકાય એટલે મેં બટાકા નું ફરાળી શાક બનાવ્યું. Sonal Modha -
-
રાજગરાની પૂરી
#ઉપવાસમેં અહીં ફરાળી રાજગરાની પૂરી બનાવી છે. આમ તો ફરાળમાં ઘણી બધી આઇટમ બનતી હોય છે. પણ ફરાળી પૂરી ની સાથે મેં કેરી નો રસ તેમજ બટેટાનું ફરાળી શાક બનાવ્યું છે. તેનાં થી આખા દિવસમાં જરાય કઈં પણ ખાવાની ઈચ્છા નથી થતી. Vibha Upadhyay -
ફરાળી ફુલકા રોટલી (Farali Fulka Rooti Recipe In Gujarati)
એકાદશી ના ફરાળ માં પણ અમારા ઘરમાં બધાને ફૂલથાળી જ જોઈએ.તો આજે મેં પણ ફરાળી ડીશ બનાવી. સાથે ફરાળી રોટલી પણ બનાવી. Sonal Modha -
ફરાળી ભાખરી (Farali Bhakhri Recipe In Gujarati)
ઉપવાસ માં ફરાળી લોટ ની ભાખરી ચા, શાક કે કેરી ની સીઝન માં રસ સાથે ખુબ જ સરસ લાગે છે Pinal Patel -
રાજગરાની ફરાળી પૂરી (Rajgira Farali Puri Recipe in Gujarati)
#GA4#week15#amaranth રાજગરાની ફરાળી પૂરી ઉપવાસ કરીએ ત્યારે ફળાહારમાં વાપરવામાં આવે છે. રાજગરાની પૂરી સ્વાદમાં ઘણી ફરસી લાગે છે. રાજગરાની પુરીની સાથે બટેટાની ફરાળી ભાજી અને દહીં ફળાહાર માં લઈ શકાય. Asmita Rupani -
કસૂરી મેથી અને અચાર મસાલા ફલેવર તીખી પૂરી
આજે રવિવાર એટલે લંચ માટે ગરમા ગરમ પૂરી બનાવી.તીખી મસાલા પૂરી બધાને બહુ જ ભાવે 😋 Sonal Modha -
ફરાળી પનીર પકોડા (Farali Paneer Pakoda Recipe In Gujarati)
#supersપોપકોર્ન ની એક હેલ્થી વેરાઇટી. ફરાળી પોપકોર્ન Bina Samir Telivala -
ફરાળી ખીચડી(farali khichdi recipe in Gujarati)
#ઉપવાસ#ફરાળી વાનગી#ફરાળી ખીચડીઉપવાસ હોય ત્યારે મનમાં એક સવાલ થાય કે એવું તો સુ ખાઈએ જેનાથી પેટ ભરાય જાય તો ફ્રેન્ડસ આજે હું તમારી સાથે શેર કરીશ એવી જ ફરાળી ડિશ જે પેટ ફૂલ કરી આપશે તો ચાલો આપણે બનાવીએ.. Mayuri Unadkat -
સુરતી લોચો (Surti Locho Recipe In Gujarati)
#WK5સુરતી લોચો : આજે મેં first time બનાવ્યો સુરતી લોચો 👌😋 Sonal Modha -
😋ફરાળી રતાળુ શાક,પૂરી.😋
#જૈન#ફરાળીશ્રાવણ માસ ચાલુ છે તો દોસ્તો ઘણા લોકો ઉપવાસ કરતા હોય છે..તો દોસ્તો આજે આપણે ફરાળી પૂરી,રતાળુ શાક બનાવશું. Pratiksha's kitchen. -
સાબુદાણા બટાકા ની ફરાળી કટલેટ (Sabudana Bataka Farali Cutlet Recipe In Gujarati)
કબાબ એન્ડ કટલેટ#KK : સાબુદાણા બટેટાની ફરાળી કટલેટઆજે એકાદશી નો ઉપવાસ કર્યો. એટલે ઉપવાસ મા ખાવા માટે સાબુદાણા બટેટાની ફરાળી કટલેટ બનાવી. Sonal Modha -
ઓટ્સ એન્ડ વેજીટેબલ મીની ચીલા (Oats Vegetable Mini Chila Recipe In Gujarati)
#FFC7 : ઓટ્સ એન્ડ વેજીટેબલ મીની ચીલાઓટ્સ ખાવો હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે.મલ્ટી ગ્રેઈન લોટ પણ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે.તો આજે મેં સવાર ના નાસ્તા માં ઓટ્સ એન્ડ વેજીટેબલ મીની ચીલા બનાવ્યા. Sonal Modha -
ફરાળી દહીં પાપડી ચાટ (Farali Dahi Papdi Chaat Recipe In Gujarati)
#SF ફરાળ મા એક ને એક વસ્તુ ખાઈ ને કંટાળી જઈએ ત્યારે કંઇક અલગ અને નવું ખાવા નું મન થઇ જાય છે. ત્યારે જો કઈક ચટપટું ખાવા મળી જાય તો ઉપવાસ કરવા નું મન થઇ જાય છે.મે આજે એવી જ ચટપટી ફરાળી દહીં પાપડી ચાટ બનાવી છે. ફ્રેન્ડ્સ તમે પણ ટ્રાય કરજો .અહી મે પાપડી અને સેવ બંને ઘરે જ બનાવ્યા છે .એટલે પ્યોર્ ફરાળી. Vaishali Vora -
ફરાળી થાલીપીઠ (Farali Thalipeeth Recipe In Gujarati)
#SJR#cookpadgujarati#cookpadindia#ફરાળી શ્રાવણ મહિનો એટલે ઉપવાસ નો મહિનો અને તેમાં અલગ અલગ ફરાળી વાનગી બનતી હોય છે.પેહલા અલગ અલગ વાનગી ઓછી બનતી હતી પણ હવે બધું બનતું થયું છે.આને મેં બટાકા અને સાબુદાણા ના ઉપયોગ કરી થાલીપીઠ બનાવી જે ટેસ્ટ માં સરસ છે. Alpa Pandya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16026126
ટિપ્પણીઓ (2)