રાંધવાની સૂચનાઓ
- 1
ચણા ના લોટ ને એક વાસણ માં કાઢો.તેમાં એક ચમચી તેલ કે ઘી નાખો.હવે તેમાં ધીમે ધીમે પાણી રેડતા જાવ ને બવ જાડું નઈ ને બવ આછું નઈ એવું બેટર બનાવો..
- 2
10 મીનિટ રેસ્ટ આપો...પછી તેમાં ચપટી બેકિંગ સોડા ઉમેરો. સરસ મિક્સ કરો.
- 3
રેસ્ટ આપીએ ત્યાં સુધી માં ચાસણી બનાવી નાખો..એક તપેલી માં ખાંડ નાખો... તેમાં પાણી નાખી ગરમ કરો.. ખાંડ ઓગળે અને સહેજ જાડી થાય એવી ચાસણી કરો..તાર ની જરૂર નથી...
- 4
હવે તેલ/ઘી ગરમ કરો... તેના પર એક કાના વાળો ઝારો મુકો તેમાં બેટર નાખો...એટલે ગુંદી પડતી જશે...સરસ કડક થાઈ એવી તળી લો...
- 5
તરત એને ચાસણી માં નાખતા જાવ...5 થી 10 મિનિટ ચાસણી માં ડુબાડી ને પછી બાર કાઢી સર્વ કરો.
Similar Recipes
-
છૂટી મીઠી બુંદી
#કાંદાલસણઆ બુંદી છૂટી રહેવાથી પ્રસાદીમાં પણ ઉપયોગ કરી શકાય છે હાલમાં હનુમાન જયંતીનો તહેવાર હતો તો આ બુંદી તો મેં પ્રસાદી માટે ઘરે બનાવી હતી parita ganatra -
મીઠી બુંદી
#RB10આ રેસિપિ મારી મમ્મી બહુ સરસ બનાવતી.આ રેસીપી હું મારી મમ્મીને ડેડીકેટ કરું છું Hetal Poonjani -
-
-
મીઠી બુંદી
#પીળી આં મીઠી બુંદી બાળકો ને ખૂબ જ પસંદ હોય છે.પ્રસાદ માટે બૂંદી ધરાવાય છે.જમણવાર મા પણ બૂંદી આપી શકાય. Varsha Karia I M Crazy About Cooking -
-
મીઠી બુંદી
#ઇબુક૧#૩૪#મીઠી બુંદી આજે વસંતપંચમી એટલે પ્રસાદ માટે બનાવી છે તો થયું લાવ શેર કરુ મીઠાઈ મને બહુ જ ભાવે છે બુંદી બનાવવા મા સરળ અને ઝડપી બની જાય છે સ્વાદિષ્ટ અને સ્વીટ mamtabhatt829@gmail.com Bhatt -
-
-
-
-
બુંદી લાડુ(Bundi ladu recipe in gujrati recipe)
#મોમવષોॅ થી બનતી વાનગી. મારા દાદી પાસે થી મમ્મી શીખયા ને તેની પાસે થી હુ. તો આજે જરા ટાઈમ કાઢી ને મે મારા બાળકો માટે બનાવયા બુંદી લાડુ. ઘર મા કાઈક તો સવીટ જોય ને Shital Bhanushali -
-
મીઠી બુંદી
#GA4#Week12#besan બૂંદી એક એવી મીઠાઈ છે જે તમે એકલી પણ ખાઈ શકો છો અને ઈચ્છો તો તેના લાડુ પણ બનાવી શકો છો. આપણે સામાન્ય રીતે મીઠી બુંદી કે બુંદીના લાડુ દુકાનમાંથી જ ખરીદી લેતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે તમે આસાન તરીકાથી ઘરે પણ મીઠી બુંદી બનાવી શકો છો? Disha vayeda -
-
-
-
-
-
મીઠી બુંદી (Mithi Boondi Recipe In Gujarati)
#RC1#Yellow આ બુંદી ઝડપ થી બની જાય છે. બુંદી ઘી મા જ બનતી હોય છે પણ મે અહીં તેલ મા બનાવી છે.મારા ઘરે ઘી મા તળેલી નથી ભાવતી એટલે.મારા બાળકો ને બહુ જ ભાવે છે. Vaishali Vora -
-
-
મીઠી બુંદી(methi boondi recipe in Gujarati)
#માઇઇબુકછુટી બુંદી ગરમા ગરમ ખાવાની ખુબજ મજા આવે છે. આ બુંદી બનાવી પણ ખુબજ સરળ છે. Vrutika Shah -
મીઠી બુંદી (sweet boondi recipe in Gujarati)
#સુપરશેફ૨મારી દીકરી ને મીઠી બુંદી ખૂબજ ભાવે છે.તો આજે મેં એના માટે કલરફૂલ બુંદી બનાવી છે.અને આસાનીથી ઘરે બનાવી શકાય છે. Bhumika Parmar -
-
-
-
બુંદી
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને બુંદી ના રેસિપી કહીશ...બહાર જેવી બનાવવી હોય તો તેમાં ખાવાનો ઓરેન્જ કલર એડ કરવો... મે અહીયા વિથ આઉટ કલર બનાવી છે.. Dharti Vasani -
મીઠી મધુરી બુંદી
#સુપરશેફ2#એપ્રિલ#goldenapron3#week1#besan#વીકમિલ2આમ તો અત્યારે મોટાભાગે નવીન મીઠાઈ નો ક્રેઝ વધ્યો છે.બંગાળી, કલકતી મીઠાઈનું ચલણ વધ્યું છે પણ આપણી ટ્રેડિશનલ મીઠાઈ નો ટેસ્ટ લાજવાબ છે. ઘરમાં મોટા માણસો રહેતા હોય તો ક્યારેક એમના ટેસ્ટ મુજબની વાનગી એમને જમાડશો તો તેઓ ખૂબ રાજી થશે.અને એ બહાને આપણે પણ એ વાનગીઓ ચાખશું જેનાથી દૂર ભાગતા હોય એનો ટેસ્ટ કરવાથી એના દિવાના બની જશું. ખરેખર બાળકોને પણ બુંદી ખુબજ ભાવશે. ઘરની બનેલી બુંદીનો ટેસ્ટ જ ઓર છે! Davda Bhavana -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12241639
ટિપ્પણીઓ (2)