રાંધવાની સૂચનાઓ
- 1
માવો ખમણી ને મસળી નાખો. પછી તેના નાના બોલ વાળી લો.
- 2
પછી ઘી ગરમ મૂકી ઘીમા તાપે તળી લો.પછી એક તપેલી ખાંડ લઈ.તેમા ખાંડ ડૂબે તેટલુ પાણી ઉમેરો.ચાસણી કરી લો.તેમા એલચી પાવડર ઉમેરો.પછી તળેલા જાંબુ ઉમેરો.તો તૈયાર છે ગુલાબ જાંબુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગુલાબ જાંબુ
એવું લગભગ જ કોઈ હસે જેને ગુલાબ જાંબુ ના ભાવતાં હોય, મને તો બહુ ભાવે, અને જ્યારે પણ મીઠાઈ ની વાતો કરીએ ત્યારે ગુલાબ જાંબુ નું નામ લેવું જ પડે.ગુલાબ, કેસર, એલચી આ બધી જોરદાર ફ્લેવર હોય, રંગ રૂપ અને અરોમા બધું જ છે આ વાનગી માંમાવા થી પણ બને, મિલ્ક પાવડર થી પણ, હવે તો રવો, બ્રેડ, અને વિવિધ રીતે બને છે. અને ઇન્સ્ટન્ટ મિક્સ આવે એના થી પણ બની જાય, અહી મિલ્ક પાવડર નો ઉપયોગ કરી ને બનાવ્યા છે.#મિલ્કી Viraj Naik -
ગુલાબ જાંબુ
#ટ્રેડીશનલગુજરાતી ઓની મોસટ ફેવરેટ ડીશ ગુલાબ જાંબુ.ગુજરાતી ભાણુ હોય કે પંજાબી સાથે ગુલાબ જાંબુ વગર અધુુરુ.તો આજે મે# ટે્ડીશનલ માટે ગુલાબ જાંબુ બનાવ્યા છે. Shital Bhanushali -
ગુલાબ જામુન
#Golden apron ૨Week ૨ ગુલાબ જાંબુ ખૂબ જ પ્રખ્યાત વાનગી છે, આમ તો ભારતના મોટાભાગના દેશમાં ગુલાબ જાંબુ બનાવવામાં આવે છે ,પણ ઓરિસ્સામાં બનતા ગુલાબજાંબુ પારંપારિક રીતે બનાવવામાં આવે છે. Sanjay M Bhimani -
-
-
-
-
-
-
-
-
-
-
-
માવાના ગુલાબ જાંબુ
#એનિવર્સરી#સ્વીટ#હોળીતહેવાર હોય કે મેહમાન આવના હોય આપણા ઘરે ગુલાબજાંબુ બનતા હોય છે અને ગુલાબજાંબુ સૌ ના પ્રિય છે અને માવા ના ગુલાબજાંબુ તો બસ ખાતાજ રહીયે ... Kalpana Parmar -
-
-
-
-
-
-
-
-
-
-
-
પાન ગુલાબ જાંબુ
#૩૦મિનિટઆ રેસિપી મારી પોતાની બનાવેલી છેકોઈ મહેમાન આવના હોય ત્યારે બહુજ સરળ રીતે ૩૦ મિનીટ માં આ રેસિપી બનાવી શકાય અને મહેમાનો ને ઈમ્પ્રેસ કરી શકાય.આમ તો ગુલાબ જાંબુ બધાને ખુબજ ભાવતાં હોય છે. પણ પાન ફ્લેવર સાથે એનો સ્વાદ કઈંક ઔર છે. નવું અને સરસ બનાવવાની ઈચ્છા હોય ત્યારે આ રેસિપી ટ્રાય કરજો. કોઈ તહેવાર હોય તો પણ તમે આ રેસિપી બનાવી શકો છો છોકરાઓને અને ઘરમાં મોટાઓન બધાને ગુલાબ જાંબુ તો બહુ જ ભાવતા હોય છે અને આ રીતે બનાવેલા ગુલાબ જાંબુ બધાને બહુ જ ભાવશે હું ગેરેન્ટી આપું છું એકવાર જરૂરથી ટ્રાય કરજો. Bhumi Premlani -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12237971
ટિપ્પણીઓ