રવાના ગુલાબ જાંબુ #રવાપોહા
આ ગુલાબ જાંબુ સ્વાદ મા ખૂબ જ સરસ લાગે છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રવો શેકી લો. ડીસ મા કાઢી લેવાનું. હવે એજ કળાયા મા ૨ ચમચી ઘી લો એમાં દૂધ રેડો. મિલક પાવડર અને ૨ ચમચી દરેલી ખાંડ ઉમેરી બરાબર હલાવી લો. એમાં શેકેલો રવો ઉમેરી સતત હલાવતા રહો. બરાબર ઘટટ, થાય ત્યાં સુધી હલવો.
- 2
ઘટટ થયેલું રવો એક થાળીમાં કાઢી લેવાનું અને ઠંડુ થવા માટે રાખી લો. બરાબર મિક્ષ કરી ગુલાબ જાંબુ ના નાના ગોળા બનાવી દો. ધી ગરમ કરવા મુકો. પછી ધીમા તાપે તળી લો.
- 3
ચાસણી બનાવવા માટે એક કળાયા મા ખાંડ અને પાણી લો. એલચી નો ભૂકો અને કેસર ના તાંતણા ઉમેરી એક ઊભરો આવા દો.
- 4
ગુલાબ જાંબુ તળી લેવું અને એક ડીસ મા કાઢી લેવાનું.તળેલા ગુલાબ જાંબુ ચાસણી મા નાખો.થોડી થોડી વાર હલાવી લેવું જેથી ચાસણી બરાબર ચડી જાય.
- 5
ચાસણી બરાબર ચડી જાય પછી એક બાઉલમાં કાઢી ફ્રીજમાં મુકવા. ઠંડા ઠંડા પીરસો. ઉપર પીસતાં વડે ગાનિॅસ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગુલાબ જાંબુ
એવું લગભગ જ કોઈ હસે જેને ગુલાબ જાંબુ ના ભાવતાં હોય, મને તો બહુ ભાવે, અને જ્યારે પણ મીઠાઈ ની વાતો કરીએ ત્યારે ગુલાબ જાંબુ નું નામ લેવું જ પડે.ગુલાબ, કેસર, એલચી આ બધી જોરદાર ફ્લેવર હોય, રંગ રૂપ અને અરોમા બધું જ છે આ વાનગી માંમાવા થી પણ બને, મિલ્ક પાવડર થી પણ, હવે તો રવો, બ્રેડ, અને વિવિધ રીતે બને છે. અને ઇન્સ્ટન્ટ મિક્સ આવે એના થી પણ બની જાય, અહી મિલ્ક પાવડર નો ઉપયોગ કરી ને બનાવ્યા છે.#મિલ્કી Viraj Naik -
ગુલાબ જાંબુ
#ટ્રેડીશનલગુજરાતી ઓની મોસટ ફેવરેટ ડીશ ગુલાબ જાંબુ.ગુજરાતી ભાણુ હોય કે પંજાબી સાથે ગુલાબ જાંબુ વગર અધુુરુ.તો આજે મે# ટે્ડીશનલ માટે ગુલાબ જાંબુ બનાવ્યા છે. Shital Bhanushali -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
તહેવારની સિઝન છે તહેવારની સીઝનમાં કાંઈ મીઠું ખાવાનું મન તો આપણને થાય છે તો ચાલો આ રક્ષાબંધનના તહેવારમાં આપણે બધામનપસંદ વાનગી બનાવીશું આજે આપણે બનાવીશું ગુલાબ જાંબુ જે બધા ખૂબ જ આનંદથી ખાય છે અને તહેવારોમાં આ ગુલાબ જાંબુ ખાવાનો આનંદ અનેરો જ હોય છે તો ચાલો આજની ગુલાબ જાંબુ ની રેસીપી શરૂ કરીએ.#ગુલાબજાંબુ#flavour2 Nayana Pandya -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
Masala box-ઈલાયચીગુલાબ જાંબુ મા ઈલાયચી નાખવાથી તેનો સ્વાદ ઓર વધી જાય છે. Falguni Shah -
ગુલાબ જાંબુ (Gulab Jambu Recipe in Gujarati)
ગુલાબ જાંબુ બધા ને ખૂબ જ ભાવતા હોય છે. નાના બાળકો થી લઈ ને મોટા બાળકો ને ખૂબ પ્રિય છે. મારા ઘર માં બધાને ખૂબ જ ભાવે છે. તો ચાલો આજે આપણે ગુલાબ જાંબુ ની રેસીપી જોઈએ..#trend#myfirstrecipe Amee Shaherawala -
રવા ના ગુલાબ જાંબુ(Rava Na GulabJambu Recipe In Gujarati)
રવા ના ગુલાબ જાંબુ જે ખાવા માં ખુબજ સોફ્ટ અને જ્યુસી લાગે છે Riddhi Kanabar -
ગુલાબ જાંબુ આઈસ્ક્રીમ
#ઇબુક#Day27ઉત્સવ સ્પેશિયલ..સ્વાદિષ્ટ વેનીલા આઈસ્ક્રીમ સાથે ગરમ ગુલાબ જાંબુ નું સ્વાદ માણો હશે.તો બનાવો સ્વાદિષ્ટ નવીનતમ આઇસક્રીમ ની વાનગી.. ગુલાબ જાંબુ આઈસ્ક્રીમ.વિપડ ક્રીમ( ટ્રોપોલાઇટ), મીની ગુલાબ જાંબુ અને કેસર- પીસ્તા સાથે બનાવી છે. Jasmin Motta _ #BeingMotta -
ચોકલેટ ગુલાબ જાંબુ અને કેસર ગુલાબ જાંબુ
#trend#week1ગુલાબ જાંબુ તો બધાના ફેવરિટ હોય છે કોઈપણ તહેવાર હોય પ્રસંગ હોય આ ટ્રેન્ડી મીઠાઈ છે જે ગરમ પણ ખાવામાં આવે છે અને ઠંડા પણ ખાવામાં આવે છેઅને ગુલાબ જાંબુ બાળકોને પણ બહુ આવતા હોય છે અને મોટાઓને વડીલોને બધાને ભાવે છે આજે મેં ચોકલેટ ગુલાબ જામુન પણ ટ્રાય કર્યા છે જે બહુ જ સરસ લાગે છે ખાવામાં પણ બહુ જ મસ્ત છે બાળકોને ખૂબ ભાવ્યું Khushboo Vora -
ગુલાબ જાંબુ
#સાતમ # ઈસ્ટ# વીક1#ગુલાબ જાંબુ બંગાળી સ્વીટ છે ગુલાબ જાંબુ ને લગ્ન પ્રસંગ મા પ્રથમ સ્થાન અપાય છે મીઠાઈ મા પ્રથમ સ્થાન ગુલાબ જાંબુ ને મલે છે ગુલાબ જાંબુ એ બધાને ભાવતી સ્વીટ છે મારા દિકરા ની ફેવરિટ મીઠાઈ છે ગુલાબ જાંબુ Vandna bosamiya -
પાન ગુલાબ જાંબુ
#૩૦મિનિટઆ રેસિપી મારી પોતાની બનાવેલી છેકોઈ મહેમાન આવના હોય ત્યારે બહુજ સરળ રીતે ૩૦ મિનીટ માં આ રેસિપી બનાવી શકાય અને મહેમાનો ને ઈમ્પ્રેસ કરી શકાય.આમ તો ગુલાબ જાંબુ બધાને ખુબજ ભાવતાં હોય છે. પણ પાન ફ્લેવર સાથે એનો સ્વાદ કઈંક ઔર છે. નવું અને સરસ બનાવવાની ઈચ્છા હોય ત્યારે આ રેસિપી ટ્રાય કરજો. કોઈ તહેવાર હોય તો પણ તમે આ રેસિપી બનાવી શકો છો છોકરાઓને અને ઘરમાં મોટાઓન બધાને ગુલાબ જાંબુ તો બહુ જ ભાવતા હોય છે અને આ રીતે બનાવેલા ગુલાબ જાંબુ બધાને બહુ જ ભાવશે હું ગેરેન્ટી આપું છું એકવાર જરૂરથી ટ્રાય કરજો. Bhumi Premlani -
ઇન્સ્ટન્ટ ગુલાબ જાંબુ (Instant Gulab Jamun Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#sweetઅચાનક જ કોઇ મહેમાન આવવાના હોય ત્યારે ઇન્સ્ટન્ટ ગુલાબ જાંબુ એ ઝટપટ , ઓછી સામગ્રીમાંથી બની જતી રસમધુરી મીઠાઈ છે. Neeru Thakkar -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#RB1#MY RECIPE BOOK#Week- 1#cookpadgujratiગુલાબ જાંબુ મારી ફેમિલી અને ફ્રેન્ડ્સ ને મારા બનાવેલા ખૂબ જ ભાવે છે.તેથી મે ગુલાબ જાંબુ ની રેસીપી મૂકી છે. Jayshree Doshi -
પ્રસાદ નો શીરો
#મિઠાઈશિરો ધણી બધી રીતે બનાવાય છે પણ સત્ય નારાયણ ભગવાન માટે પ્રસાદ માં બનાવાતા શિરા નો સ્વાદ કંઈ અનોખો હોય છે અને લગભગ બધા એ આ અનુભવ્યું જ હશે Vibha Desai -
-
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#RB1#gulabjamun#cookpadgujarati#cookpadindiaગુલાબ જાંબુ લગભગ તો બધાને ભાવતા જ હોય. પણ આ રેસિપી મારા પતિને ડેડીકેટ કરવા માંગીશ.કારણ કે ચાખવાની વાત અલગ છે, પણ જો વાત આવે જાપટવાની તો મારા પતિનો પહેલો નંબર આવે. હજીતો ચાસણીમાં ઉમેર્યા હોય ત્યાં તો એની આજુબાજુ આંટાફેરા શરૂ થઈ જાય અને એતો ઠીક પણ જેટલી વાર હાથ લાગે એટલી વાર ચાર કે પાંચ તો પતી જ જાય. Mamta Pandya -
-
ગુલાબ જાંબુ (Gulab jamun recipe in gujarati)
#સાતમ#વેસ્ટ#ગુજરાતગુલાબ જાંબુ બધાના ફેવરિટ હોય છે. અમે નાના હતા ત્યારથી મમ્મી અમને ગુલાબજાંબુ બનાવીને ખવડાવતા. પરીક્ષામાં સારુ પરિણામ આવે, ઘરમાં કોઈ નો જન્મદિવસ આવે ત્યારે ગુલાબજાંબુ બનાવતા. લગ્ન હોય કે કોઈ પાર્ટી દૂધ ના માવા માંથી બનતી આ સ્વીટ ને મોખરાનું સ્થાન મળ્યું છે. ગુલાબ જાંબુ મારા ફેવરિટ છે. Parul Patel -
ગુલાબ જામુન
#Golden apron ૨Week ૨ ગુલાબ જાંબુ ખૂબ જ પ્રખ્યાત વાનગી છે, આમ તો ભારતના મોટાભાગના દેશમાં ગુલાબ જાંબુ બનાવવામાં આવે છે ,પણ ઓરિસ્સામાં બનતા ગુલાબજાંબુ પારંપારિક રીતે બનાવવામાં આવે છે. Sanjay M Bhimani -
ગુલાબ જાંબુ(Gulab jambu Recipe in Gujarati)
#GA4#WEEK18#ગુલાબજાંબુ ઉતરાયણ મા ધાબા ઉપર બેસી ને ઊંધિયા ની સાથે ગુલાબ જાંબુ ખાવા ની ખુબજ મજા આવે છે.એટલે જ મે અહી ફટાફટ બની જતા એવા ગુલાબ જાંબુ બનાવ્યા છે.જે ઝડપથી બનાવી ને આપણે પાછા જલ્દી થી ધાબા ઉપર જઈ શકીએ. Vaishali Vora -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
Gits mix ના પેકેટ માંથી ગુલાબ 🌹 જાંબુ બનાવ્યા. ગુલાબ જાંબુ મારા હસબન્ડ ના ફેવરિટ છે. તો મેં આજે એમના માટે બનાવ્યા. Sonal Modha -
ચોકલેટ કેક ઈન કૂકર
#કૂકરઆ આટા કેક મે કૂકર મા બનાવી છે. ઓવન જેવી જ સોફ્ટ અને પોચી બની છે. અને સરસ ફુલી પણ છે. Bhumika Parmar -
ગુલાબ જાંબુ(gulab jambu recipe in gujarati)
#સાતમ આ જાંબુ પાઉંભાજી અને ફાઈડ રાઈસ સાથે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. લગ્ન પ્રસંગ માં પણ આ જાંબુ બનાવવા માં આવે છે. Ila Naik -
ગુલાબ જાંબુ(gulabjambu recipe in Gujarati)
#સુપરશેફ વીક-૨##પોસ્ટ ૬##માઇઇબુક##પોસ્ટ ૨૮#ગુલાબ જાંબુ ભારત ની સૌથી પ્રખ્યાત મિઠાઇ છે, જે લગભગ બધા તહેવાર માં બનાવી શકે. ભારત તેમજ અન્ય દેશમાં પણ પ્રખ્યાત છે. ગુલાબ જાંબુની મીઠાશ આત્મા ને સંતોષ આપે છે. નીલમ પટેલ (Neelam Patel) -
-
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#Viraj ગુલાબ જાંબુ એક એવી મીઠાઈ છે જે બધાને ખૂબ જ ભાવે છે. Hetal Siddhpura -
ગુલાબ જાંબુ(Gulab jambu Recipe in Gujarati)
#GA4#week18#Gulabjamunગુલાબ જાંબુ વિશે કાંઈ જ કહેવાની જરૂર નથી તેનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય તેવી એક સ્વીટ છે મેં આજે ગુલાબ જાંબુ મિલ્ક પાઉડર માંથી બનાવ્યાં છે Sonal Shah -
રસબરી(હોલી સ્પેશ્યલ)
#હોળીઆ એક ટેસ્ટી ને જ્યુસી મીઠાઈ છે. બનાવામાં બહુજ સરળ છે ગુલાબ જાંબુ ને રસગુલ્લા કરતાં. ઘરમાં જ વસ્તુ હોય છે. જટપટ બને છે. Vatsala Desai -
ગુલાબ જાંબુ (gulab jambu recipe in Gujarati)
#trendગુલાબ જાંબુ એક એવી વાનગી છે જે લંચ અને ડિનર બંનેમાં બધાને ફાવે છે. Neha Suthar -
પીઝા ટ્વિસ્ટી
#કૂકરઆ ડીસ સુપ સાથે પીરસવામાં આવે છે અને સ્વાદ મા ખૂબ જ સરસ લાગે છે.અને જયારે ખાઈએ તયારે પીઝા સોસ અને ચીઝ નો ટેસ્ટ એકદમ યમી લાગે છે.જનરલી ઓવન મા બને છે પરંતુ મે ઈડલી ના કૂકર મા બનાવી છે. Bhumika Parmar -
ગુલાબ જાંબુ(Gulab Jambu Recipe in Gujarati)
#trendમેં આજે ઘરે ગુલાબ જાંબુ બનાવેલા છે જે મારા બાળકોને ખૂબ જ ભાવે છે એકદમ સ્મુથ બહાર જેવા જ ઘરે બન્યા છે. Komal Batavia
More Recipes
ટિપ્પણીઓ