રવા ગુલાબ જાંબુ

Dipti Gandhi
Dipti Gandhi @cook_21695439

રવા ગુલાબ જાંબુ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 100 ગ્રામરવો
  2. 2 કપખાંડ
  3. 2-3 કપજેટલું દૂધ
  4. 2બદામ
  5. 2પિસ્તા
  6. 2ઈલાયચી
  7. ઘી તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક લોયા માં એક ચમચી ઘી ગરમ મૂકવું. તેની અંદર રવો નાખી ને શેકવો.

  2. 2

    રવો શેકાઈ જાય પછી તેમાં દૂધ ઉમેરતા જવું અને હલાવતા જાવું. દૂધ બળી જાય એટલે નરમ લોટ તૈયાર થશે. આ લોટ ને હાથ વડે મસળો. મસળાઈ જાય પછી તેના નાના લુવા કરી નાના નાના ગોળ આકાર આપીને તૈયાર કરો

  3. 3

    ત્યાર બાદ એક લોયા માં ઘી ગરમ કરવા મુકો ઘી ગરમ થઇ જાય એટલે તેમાં તૈયાર કરેલા ગોળ લુવા નાખી બ્રાઉન થાય ત્યાં સુધી ધીમા તાપે તળી લો.

  4. 4

    ત્યાર બાદ એક લોયા માં ખાંડ અને પાણી નાખી તેની એક તારી ચાસણી તૈયાર કરો. તૈયાર થયેલ ચાસણી માં તળેલા જાંબુ અને ઈલાયચી નાખી ને થોડીવાર રાખી દો

  5. 5

    ત્યાર બાદ જાંબુ ને ચાસણી માંથી બહાર કાઢી તેની ઉપર બદામ અને પિસ્તા ની કતરણ નાખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipti Gandhi
Dipti Gandhi @cook_21695439
પર

ટિપ્પણીઓ

Similar Recipes