નુડલ્સ સ્પિંગ રોલ
#goldenapron3
#week14
#ડીનર
#એપ્રિલ વહ
રાંધવાની સૂચનાઓ
- 1
સોથી પહેલા નુડલ્સ લઈ બાફી લો.પછીશાક સમારી લો.
- 2
પછી ૧ તપેલી મા તેલ ગરમ મુકી.તેમા સમારેલા શાક ઉમેરો.શાક મા બઘા મસાલ ઉમેરી દો.શાક ચડી જાય પછી તેમા બાફેલા નુડલ્સ ઉમેરી મિક્સ કરો.નુડલ્સ તૈયાર છે.
- 3
પછી મેંદા નો લોટ બાંઘી તેના પડ વણી લોઢી મા શેકી લો.પછી બને પડ અલગ કરી તેમા વચે નુડલ્સ ભરી રોલ વાળવો.
- 4
પછી એક લોયા મા તળી લેવા.તો તૈયાર છે.નુડલ્સ સ્પિંગ રોલ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
નૂડલ્સ(noodles recipe in gujarati)
#ફટાફટમે ફટાફટ વાનગી માં સેઝવાન નુડલ્સ બનાવ્યા છે. જે જડપી બની પણ જાય છે અને બાળકો ના ફેવરિટ લીસ્ટ માં હોઈ છે. આ નૂડલ્સ નું નામ પડે ને બાળકો ખુશ થઈ જાય.આ બનતા જરા પણ વાર નથી લાગતી. Kiran Jataniya -
-
-
-
સેઝવાન હક્કા નુડલ્સ (Schezwan Hakka Noodles Recipe In Gujarati)
#goldenapron3#week6#એપ્રિલ Heeta Vayeda -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સ્ટ્રીટ સ્ટાઈલ પાવભાજી ની ભાજી
પાવભાજિ નુ નામ સામભળતા જ મોઢા મા પાની આવી જાય.આજે મે સ્ટ્રીટ સ્ટાઈલ ભાજિ બનાયવી છે. Prachi Gaglani -
-
-
-
-
વેજ નુડલ્સ
#goldenapron3#week6#નુડલ્સ આજે હું લઈને આવી છું વેજ નુડલ્સ.જે ખૂબ જ ટેસ્ટી છે.અને નાના છોકરાઓને ખૂબ જ પસંદ હોય છે.તમે પણ જરૂર ટ્રાય કરજો. Vaishali Nagadiya -
-
-
-
*નુડલ્સ કબાબ*
અવનવી વાનગી ખાવાનો શોખ બહુજ પૃચલિત બન્યો છ.અનેનુડલ્સ બહું ભાવતા હોવાથી આ ફયુઝન વાનગી બનાવી.#પાટીૅ# Rajni Sanghavi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12251431
ટિપ્પણીઓ