મગદાળ નો શીરો (Magdal Sheero Recipe In Gujarati)

Sunita Vaghela
Sunita Vaghela @cook_sunita18
Vadodara

#ડીનર
આજે અખાત્રીજ નાં દિવસે કાનાજી નાં માટે મગ નો શીરો..

મગદાળ નો શીરો (Magdal Sheero Recipe In Gujarati)

#ડીનર
આજે અખાત્રીજ નાં દિવસે કાનાજી નાં માટે મગ નો શીરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/2 વાટકીમગદાળ નો લોટ
  2. 1/2 વાટકીખાંડ
  3. 2 કપદૂધ
  4. 3 ચમચીઘી
  5. 4ઈલાયચી નો પાવડર
  6. 2 ચમચીબદામ અને કાજુ ની કતરણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કડાઈમાં ઘી નાખીને એમાં મગદાળ નો લોટ ઉમેરો અને ધીરે તાપે શેકી લો હવે ગુલાબી રંગ નો થાય ત્યાં સુધી શેકી લો.. હવે દૂધ રેડતા જવું અને હલાવતા જવું..

  2. 2

    ખાંડ નાખી ને ઈલાયચી પાવડર નાખી ને બરાબર મિક્ષ કરી લો..ઘી છુટું પડે ત્યાં સુધી હલાવતા રહેવું.. હવે નીચે ઉતારી લો..

  3. 3

    એક બાઉલમાં કાઢી લો અને તેમાં બદામ અને કાજુ ની કતરણ ભભરાવી દો હવે પીરસો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sunita Vaghela
Sunita Vaghela @cook_sunita18
પર
Vadodara

ટિપ્પણીઓ (4)

Similar Recipes