મગ ની દાળ નો શીરો (Moong Dal Sheera Recipe In Gujarati)

charmi jobanputra
charmi jobanputra @angel_21apl93
Junagad, ગુજરાત, ભારત

#CB6
#WEEK6
એકદમ ઝડપથી બની જાય તેવો ઇન્સ્ટન્ટ મગ ની દાળ નો શીરો બવ જ મસ્ત બન્યો છે તમે પણ ટ્રાય કરો

મગ ની દાળ નો શીરો (Moong Dal Sheera Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે

#CB6
#WEEK6
એકદમ ઝડપથી બની જાય તેવો ઇન્સ્ટન્ટ મગ ની દાળ નો શીરો બવ જ મસ્ત બન્યો છે તમે પણ ટ્રાય કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 લોકો માટે
  1. 1 વાટકીમગ ની દાળ
  2. 1 વાટકીખાંડ
  3. 1 વાટકીઘી
  4. 2 વાટકીદૂધ
  5. 1/4 ચમચીઈલાયચી પાઉડર
  6. 5-8કાજૂ બદામ ની કતરણ
  7. 4-5કીશમીશ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌથી પહેલાં મગ ની દાળ ને શેકી લો ત્યારબાદ દાળ ઠંડી થાય પછી પીસી લો

  2. 2

    હવે પેન માં ઘી ગરમ કરી તેમાં પીસેલી દાળ બ્રાઉન રંગની થાય ત્યાં સુધી શેકો પછી ગરમ કરેલ દૂધ ધીમે ધીમે ઉમેરતા જાઓ

  3. 3

    દૂધ બળે એટલે ખાંડ નાખી ઘી છૂટું પડે ત્યાં સુધી શેકો હવે ઇલાયચી પાઉડર કાજૂ બદામ કિશમિશ નાખી મિક્સ કરો

  4. 4

    ત્યાર છે મગ ની દાળ નો શીરો.Enjoy❤️

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
charmi jobanputra
charmi jobanputra @angel_21apl93
પર
Junagad, ગુજરાત, ભારત
I'm Queen Of My Kitchen 💕
વધુ વાંચો

Similar Recipes