મગ ની દાળ નો શીરો (Moong Dal Sheera Recipe In Gujarati)

મગ નો શીરો લગ્ન પ્રસંગમાં બનતો હોય છે. નાના મોટા બધા ને ભાવતો હોય છે. મગ નો શીરો બનાવવો સાવ સહેલો છે. સોજી નો શીરો બનાવીએ એ રીતે જ બનાવવાનો છે. તો આજે મેં મગ નો શીરો બનાવ્યો.
મગ ની દાળ નો શીરો (Moong Dal Sheera Recipe In Gujarati)
મગ નો શીરો લગ્ન પ્રસંગમાં બનતો હોય છે. નાના મોટા બધા ને ભાવતો હોય છે. મગ નો શીરો બનાવવો સાવ સહેલો છે. સોજી નો શીરો બનાવીએ એ રીતે જ બનાવવાનો છે. તો આજે મેં મગ નો શીરો બનાવ્યો.
રાંધવાની સૂચનાઓ
- 1
મગ ની દાળ ને ડ્રાય રોસ્ટ કરી લેવી. ઠંડી થવા દેવી. ઠંડી થઈ જાય પછી મિક્સર માં ક્રશ કરી લેવી. થોડું દરદરુ ક્રશ કરવું. શીરા માટે ની બધી સામગ્રી તૈયાર કરી લેવી.
- 2
એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકવું ગરમ થાય એટલે તેમાં સોજી અને ચણાનો લોટ નાખી ને ૧/૨ મીનીટ સુધી સેકવુ. ત્યારબાદ તેમાં ક્રશ કરેલી મગ ની દાળ નાખી દેવી અને ધીમા તાપે ગુલાબી થાય ત્યાં સુધી શેકી લો. તેમાં કાજુ બદામ અને કીસમીસ નાખી દેવી. કીસમીસ ફૂલી જશે.
- 3
દૂધ ગરમ કરવા મૂકી દેવું.
- 4
સેકાય જાય પછી તેમાં ગરમ દૂધ થોડું થોડું નાખતા જવું અને સતત હલાવતા રહેવું જેથી ગઠ્ઠા ન પડે. હવે તેમાં ઇલાયચી પાઉડર જાયફળ પાઉડર નાખી ને મિક્સ કરી લેવું.
- 5
હવે તેમાં ખાંડ નાખી દેવી અને મિક્સ કરી લેવું . સતત હલાવતા રહેવું. એટલે શીરો કડાઈમાં ચોંટે નહીં. ઘી છુટું પડે ત્યાં સુધી સતત હલાવતા રહેવું. છેલ્લે તેમાં ૨ ચમચી ઘી નાખીને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવું.
- 6
Serving બાઉલમાં કાઢી ઉપર ડ્રાય ફ્રુટ ની કતરણ નાખી ગાર્નિશ કરીને પહેલા ગણપતિ દાદા ને ધરાવી પછી ઘરના બધાએ પ્રસાદ લેવો.
શીરા ને જમવા ટાઈમે માઈક્રોવેવ મા ગરમ કરી લેવો.
તો તૈયાર છે
મગ નો શીરો
ગરમા ગરમ શીરો સર્વ કરવો.
આ શીરો ગરમ ગરમ ખાવાની મજા આવે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મગ ની દાળ નો શીરો
#RB14 : મગ નો શીરોલગ્ન પ્રસંગમાં આ શીરો બનતો હોય છે. મગ નો શીરો બનાવવો સાવ સહેલો છે .મને ગરમ ગરમ શીરો બહું જ ભાવે તો આજે મેં મગ નો શીરો બનાવ્યો. Sonal Modha -
સોજી નો શીરો
#RB13 : સોજી નો શીરોસત્યનારાયણ ભગવાનની કથા ના પ્રસાદ માટે જે રીતે આપણે સોજી નો શીરો બનાવીએ છીએ એ જ રીતે મેં આજે સોજી નો ગરમ ગરમ શીરો બનાવ્યો. Sonal Modha -
સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : સોજી નો શીરો ગણપતિ દાદા ને પ્રસાદ માં સોજી નો શીરો ધરાવ્યો. અને લંચ બોક્સ માં પણ એ જ ભરી આપ્યો.મને ગરમ ગરમ શીરો બહું જ ભાવે 😋 બનાવી ને તરત જ એક બાઉલ ભરીને ખાઈ લીધો. I can't wait until lunch time . Sonal Modha -
મગ ની દાળ નો શીરો (Moong Dal Sheera Recipe In Gujarati)
#CB6#Week6#મગનીદાળનોશીરોમગ ની દાળ નો સ્વાદિષ્ટ શીરોલગ્ન પ્રસંગ માં ખાસ બનતો , બઘાં ને ભાવે એવો સ્વાદિષ્ટ શીરો .. Manisha Sampat -
બટાકા નો શીરો (Potato Sheera Recipe In Gujarati)
એકાદશી ના ફરાળ માં sweet dish તો હોવી જ જોઈએ તો આજે મેં બટાકા નો શીરો બનાવ્યો છે. બટાકા નો શીરો ખાવામાં એકદમ ટેસ્ટી 😋 લાગે છે. શીરો તો નાના મોટા બધા ને ભાવતો હોય છે. Sonal Modha -
મગની દાળ નો શીરો (Moong Dal Sheera Recipe In Gujarati)
#CookpadTurns6#MBR5HAPPY BIRTHDAY COOKPADઆજે મારા હસબન્ડ નો પણ બર્થડે છે.એટલે મેં એમને ખુબ જ ભાવતો મગ ની દાળ નો શીરો બનાવ્યો છે. Bina Samir Telivala -
મગ ની દાળ નો ઇન્સ્ટન્ટ શીરો (Moong Dal Instant Sheera Recipe In Gujarati)
#LSR"પ્રથમ ગણેશ બેસાડો રે મારા ગણેશ દુંદાળા..."🙏લગ્ન ની સીઝન આવી ગઈ છે..લગ્ન લેવાણા છે..અને હવે જાત જાત ની મીઠાઈ બનવા માંડશે..લગ્ન ના મેનુ માં આ શીરો must હોય છે..તો,સૌથી પહેલા ગણેશ જી ને બેસાડી આજેમગ ની દાળ નો શીરો બનાવ્યો છે..બહુ જ સ્વાદિષ્ટ બન્યો છે.મોઢું મીઠું કરવા સૌ ને આમંત્રણ છે..ભલે પધાર્યાં 🕉️🔔🙏 Sangita Vyas -
સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
#DTRઆજે લાભ પાંચમ નિમિત્તે મેં સોજી નો શીરો બનાવ્યો..તે પણ ઘુઘરાનું સ્ટફિંગ વધ્યું તેમાંથી..આવી રીતે બનતો શીરો માવાને લીધે વધુ સ્વાદિષ્ટ લાગે છે.તે બનાવવો ખૂબ જ સરળ છે. Dr. Pushpa Dixit -
-
મગની દાળ નો શીરો (Moong dal sheero Recipe in Gujarati)
મગ ની દાળ નો શીરો એ લગ્ન અવસર માં મોસ્ટલી મેનુ માં હોય જ છે ,તે ખુબ જ સ્વાદીષ્ટ હોય છે sonal hitesh panchal -
સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
#sweetRecipe#ATW2#TheChefStoryગણેશ ચતુર્થી રેસીપી#SGC : સોજી નો શીરો ગણપતિ દાદા ને પ્રસાદમાં ધરાવવા માટે આજે મેં ગરમ ગરમ સોજીનો શીરો બનાવ્યો. સત્યનારાયણ ભગવાન ને પ્રસાદ મા સોજી નો શીરો ધરાવવામા આવે છે .જે ટેસ્ટ મા એકદમ સરસ લાગે છે . મને ગરમ ગરમ શીરો બહુ જ ભાવે . Sonal Modha -
સોજી નો શીરો મહાપ્રસાદ (Sooji Sheera Mahaprasad Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiસોજી નો શીરો મહાપ્રસાદ આજે પૂનમ.... સત્યનારાયણ કથા નો દિવસ... તો..... મહાપ્રસાદ તો બનાવવો જ પડે Ketki Dave -
લીલાં નાળિયેર નો હલવો (Lila Nariyal Halwa Recipe In Gujarati)
શ્રાવણ / જૈન રેસિપી#SJR : લીલાં નાળિયેર નો હલવોશ્રાવણ માસ માં બધા એકટાણા ઉપવાસ કરતા હોય છે તો મેં આજે શ્રાવણ માસ સ્પેશિયલ વાનગી લીલાં નાળિયેર નો હલવો બનાવ્યો. Sonal Modha -
સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
#SFRઆજે જન્માષ્ટમીના નિમિતે મેં સોજી નો શીરો બનાવ્યો છે. Bina Samir Telivala -
સોજી નો શીરો
આજે મારા son નો birth Day છે તો પ્રસાદ માં સોજી નો શીરો બનાવી ભગવાન ને ધર્યો.. Sangita Vyas -
શેકેલી મગ ની પીળી દાળ નો શીરો (Roasted Moong Yellow Dal Sheera Recipe In Gujarati)
#CB6#WEEK6#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ "રાધે રાધે રાધે...શીરો પૂરી ખાજે" એમ બોલી એ એટલે ભાંખોડીયાં ભરતું બાળક હસતું હસતું ને બે હાથે તાલી પાડી ને આવી દાદી ના હાથે શીરો આરોગી લેશે....એ પણ શીરા ને ખરો ન્યાય અને મહત્વ આપે છે....ટૂક માં, 'બડે મિયાં તો બડે મિયાં, છોટે મિયાં સુભાનઅલ્લાહ'....બધા ને શીરો ભાવે....અને એટલે જ ઘઉં, બાજરી, રવા નો.... તો ...ઉપવાસ માં પણ શિંગોડા ના લોટ, રાજગરા ના લોટ,બટાકા નો,શકકરીયા .......નો ઉપયોગ કરી ને....શીરો કરીએ...કૂકપેડ માં થી થીમ આપવામાં આવી મગ ની દાળ નો શીરો એ પણ એકદમ સ્વાદિષ્ટ અને કણીદાર પાછો આરોગ્યવર્ધક તો ખરો જ... Krishna Dholakia -
અનાનાસ નો શીરો (Pineapple Sheera Recipe In Gujarati)
શીરો લગભગ બધાને ભાવતો હોય છે.તો શીરા માં એકદમ નવી ફ્લેવર સાથે બનાવો અનાનાસ નો શીરો.#HP Veera patel -
સત્યનારાયણ દેવ નો શીરો
આજે ખાસ દિવસ છે એટલે સોજી નો શીરો બનાવ્યો..ભગવાન સત્ય નારાયણ દેવ ને ધરાવ્યો..🙏 Sangita Vyas -
સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
માય બેસ્ટ રેસીપીસ#MBR7 : સોજી નો શીરોમારા સન ને ગુરુદ્વારા નો સોજી ના શીરા નો પ્રસાદ બહુ જ ભાવે. ઘરમાં બધાને સોજીનો શીરો બહુ જ ભાવે તો આજે મેં ગુરુદ્વારા મા હોય એવો જ ગરમ ગરમ સોજીનો શીરો બનાવ્યો. Sonal Modha -
સોજી કેળાં નો શીરો
સોજી નો શીરો એ લગભગ દરેક ઘર માં બનતો હોય છે. અહીંયા મે થોડું અલગ રીતે બનાવ્યો છે. પાકા કેળાને અને સોજી નો ઉપયોગ કરી ને એક અલગ સ્વાદ આપ્યો છે Disha Prashant Chavda -
-
મગ ની દાળ નો શીરો (Moong Dal Halwa Recipe In Gujarati)
#કાંદાલસણગુજરાતી ઓ કાંદા લસણ વગરની કોઈ વાનગી વિચારે તો સ્વિટ જ પહેલા એના લીસ્ટ માં આવે છે. મને પણ આજે મગ ની દાળ નો શીરો જ યાદ આવ્યો જે મારા ઘર માં સૌ નો પ્રિય છે. Kunti Naik -
શક્કરિયા નો શીરો (Sweet Potato Sheera Recipe In Gujarati)
શિવરાત્રી સ્પેશિયલ ફરાળી રેસીપી #FR : શક્કરિયા નો શીરો મહાશિવરાત્રીના દિવસે શક્કરિયા નું મહત્વ હોય છે. તો શિવરાત્રીના દિવસે ચોક્કસથી શક્કરિયા ની એક આઈટમ બનાવવી જોઈએ તો આજે મેં શક્કરિયા નો શીરો બનાવ્યો છે ટેસ્ટમાં એકદમ સરસ બને છે. Sonal Modha -
મગની દાળ નો શીરો (Moong Dal Sheera Recipe In Gujarati)
#MA મગની દાળ નો શીરો લગ્ન માં પણ જમણવાર માં પીરસવામાં આવે છે. sneha desai -
સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
આ શીરો મારા ફેમિલી માં બધા ને ખૂબ ભાવે છે... તો ચાલો સોજી નો શીરો ..... #ATW2#TheChefStory Jayshree Soni -
મગ ની દાળ નો શીરો (Moong Dal Sheera Recipe In Gujarati)
#CB6#WEEK6એકદમ ઝડપથી બની જાય તેવો ઇન્સ્ટન્ટ મગ ની દાળ નો શીરો બવ જ મસ્ત બન્યો છે તમે પણ ટ્રાય કરો charmi jobanputra -
-
-
રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
#MA#Cookpadindia#Cookpadgujratiરવા નો શીરો એટલે માં ના પ્રેમ ની મીઠાશ. આ ટ્રેડિશનલ મીઠાઈ છે.નાના હોય કે મોટા દરેક વ્યક્તિ ને આ શીરો ભાવતો જ હોય.આજે જ્યારે મીઠાઈ ના બહુ જ બધા ઓપ્શન છે જ્યારે પેલા અમે નાના હતા ત્યારે ઘર માં જ બધી ટ્રેડિશનલ મીઠાઈ બનતી. મમ્મી નાના મોટા વાર તહેવાર હોય તો રવાનો શીરો,સુખડી,લાપસી, લાડવા ,મોહનથાળ,મીઠી બુંદી ના લાડુ વગેરે બનાવતા. સ્પેશિયલ જ્યારે પૂનમ હોય ત્યારે ભગવાન સત્યનાાયણન દેવ ને આ શીરો ધરાવામાં આવતો.શુદ્ધ દેશી ઘી માં બનતો આ શીરો મને તો બહુ જ ભાવતો માટે આજે હું આ મારા મમ્મી ની રીત થી બનાવી રહી છું. મે અહી શીરો બનાવી તેને કેક નો સેપ આપ્યો છે મારો દીકરો બહુ જ ખુશ થાય છે આ જોઈ ને. Bansi Chotaliya Chavda
More Recipes
ટિપ્પણીઓ (4)