માલધારી ટી (Maldhari Tea Recipe In Gujarati)

Alpa Rajani @Rajani
#ટીકોફી
હલો ફ્રેન્ડ્સ ....
આજ મે બનાવી છે માલધારી ટી કાઠિયાવાડ ની ફેમસ તમે જ્યારે પણ સૌરાષ્ટ્ર ની મુલાકાત લ્યો તમને હાઈવે પર માલધારી ની ચા નો સ્વાદ માણવા મળસે જે મે આજ ઘરે બનાવી છે
માલધારી ટી (Maldhari Tea Recipe In Gujarati)
#ટીકોફી
હલો ફ્રેન્ડ્સ ....
આજ મે બનાવી છે માલધારી ટી કાઠિયાવાડ ની ફેમસ તમે જ્યારે પણ સૌરાષ્ટ્ર ની મુલાકાત લ્યો તમને હાઈવે પર માલધારી ની ચા નો સ્વાદ માણવા મળસે જે મે આજ ઘરે બનાવી છે
રાંધવાની સૂચનાઓ
- 1
માલધારી ચા બનાવવા માટે આપણને જોશે આદું લોકડાઉન ને કારણે સુઠ પાવડર નો યુઝ કરેલ છે
- 2
એક ટી પોટ મા દૂધ ગરમ કરવા મૂકો તેમાં ચા, તજ લવિંગ એલચી નાખી ઉકાળો
- 3
ત્યારબાદ તેમાં ખાંડ અને શૂઠ પાવડર નાખી ફરીથી ઉકાળો
- 4
ચા બરાબર ઉકળી જાય એટલે તેને ગાળી લો
- 5
તૈયાર છે કાઠિયાવાડી સ્પેશિયલ માલધારી ટી......
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાઈનેપલ સ્પાઇસ ટી (Pineapple tea in gujrati)
#ટીકોફીવીક એન્ડ ટી કોફી ચેલેન્જ ના ભાગરૂપે મેં બનાવી છે ફ્રૂટ ફ્લેવર ની મસાલા વાળી ચા. આ ચા માં મે ભારતીય મસાલા અને પાઈનેપલ જ્યુસ નો ઉપયોગ કર્યો છે. મે અહીંયા ચા ને ઠંડી કરીને સર્વ કરી છે તમે ચાહો તો તેને ગરમાગરમ પણ સર્વ કરી શકો છો. સરળ અને સ્વાદિષ્ટ ચા નો આનંદ લો આ લોક ડાઉન ના સમયમાં. Anjali Kataria Paradva -
ઓરેન્જ ટી (orange tea)
#goldenapron3#week17#teaચા ના રસિયાઓ માટે પહેલા મેં લેમન હની આઈસ ટી અને તંદુરી ચા ની રેસિપી આપી હતી. આજે પણ એક અલગ જ ટેસ્ટ ની ઓરેન્જ ટી ની રેસિપી આપી છે.. ટેસ્ટી તો છેજ સાથે તાજગી થી ભરપૂર છે..એમાં તજ નો ટેસ્ટ ખુબ સરસ લાગે છે.. Daxita Shah -
-
-
-
જેગરી ટી -(Jeggary Tea Recipe In Gujarati)
#GA4 #Week15 #Jeggeryમિત્રો ચા તો લગભગ બધાના ઘરે બનતી જ હશે . અરે! દિવસની શરૂઆત જ ચા થી થતી હોય છે . પણ ચા મા ખાંડ નો ઉપયોગ કરવામા આવતો હોય છે. પણ તમે ક્યારેય ગોળ વાળી ચા પીધી છે? ના ,તો હવે આ ચા ટા્ય કરજો .ખાંડ કરતા ગોળ સારો.સવાદ મા કંઈ ખબર નથી પડતી ગોળ નાંખી ને બનાવી જોજો.અને મને કહેવાનુ ભૂલતા નહી કે ગોળવાળી ચા તમને કેવી લાગી?Apeksha Shah(Jain Recipes)
-
ચા નો મસાલો (Tea Masala Recipe In Gujarati)
આજે ઈન્ટરનેશનલ ચા (ટી) દિવસ છે, તો મસાલા વગર ની ચા તો કોને પસંદ હોય તો મેં મારા હાથ નો સ્પેશિયલ મસાલા ચા નો મસાલા ની રેસિપી લઈને આવી છું તમને જરૂર ગમશે. Minal Rahul Bhakta -
મેન્ગો આઇસ્ડ ટી (Mango ice tea in gujrati)
#ટીકોફીઉનાળામાં માણો મેન્ગો ફેલવર ની ઠંડાગાર આઇસ્ડ ટી. Jasmin Motta _ #BeingMotta -
ડાલગોના ટી(Dalgona tea recipe in gujrati)
બધા અ દલ્ગોના કોફી બનવી તો મે એક અલગ પ્રકાર ની સ્વાદિષ્ટ દલ્ગોના ટી બનવી.આપણે રહ્યા ઇન્ડિયન્સ અને ઇન્ડિયા મા કોફી કરતા ચા ના લવર્સ વધારે હોઇ છે. #ટીકોફી Vishwa Shah -
મસાલા ટી વિથ લેમન ગ્રાસ (Masala Tea With Lemongrass Recipe In Gujarati)
#ટીકોફીકહેવાય છે જો સવાર ની ચા મસ્ત મસાલા વાળી હોય તો આખો દિવસ સારો જાય.આજે મારી મમ્મી ની સ્પેશ્યલ ચા બનાવી છે. જો તમે આવી રીતે બનાવશો તો તમને જરૂર થી ગમશે ગેરન્ટી મારી છે. Kripa Shah -
ઓરેન્જ ટી (Orange Tea Recipe In Gujarati)
#Immunity ગળામાં બળતું હોય,ઉધરસ આવતી હોય તેમાં આ ટી પીવાથી રાહત થાય છે. ઇમ્મુનીટી વધારવા માટે પણ પીવી જોઈએ.અત્યારે જે વાતાવરણ છે તેમાં પીવાથી ફાયદો થશે. Riddhi Patel -
ફુદીના લેમનગ્રાસ મસાલા ટી (Pudina Lemongrass Masala Tea Recipe In Gujarati)
#ટીકોફીઆપણે ગુજરાતી ઓ ના ઘરે ઘરે ચા તો જોઈ જ અને એ પણ દેશી કડક મસાલેદાર ચા Dipal Parmar -
એરોમેટિક ટી(aeromatic tea recipe in Gujarati)
વરસાદ ની મોસમ મા ચા ની ચુસ્કી નો આનંદ કઈક અનોખો જ હોય છે. ચા ભારતીયોનું ફેવરિટ પીણુ છે. સોશિયલ મિડીયા પર ચા પર જેટલા મીમ્ઝ બને છે તે જોતા જ ચા કેટલી લોકપ્રિય છે તે સમજી શકાય છે. ભારતમાં મોટાભાગના લોકોના દિવસની શરૂઆત ચાથી જ થાય છે. કેટલાક લોકોને બપોરે પણ ચા પીવા જોઈએ છે તો કેટલાં લોકો તો ચા દિવસમાં અનેકવાર ગટકાવી જાય છે. પરંતુ શું તમે જાણો છો કે ચા પીવાથી માત્ર નુકસાન જ થાય છે. ચા પીવાના અનેક ફાયદા પણ છે. ચા પીવાથી હાર્ટ એટેકનો ખતરો ઓછો થાય છે. તેનાથી વજન ઓછુ થાય છે અને તે હાડકા માટે સારી છે. ચા હાઈડ્રેટિંગ છે અને તેમાં પુષ્કળ માત્રામાં એન્ટિ ઓક્સિડન્ટ્સ હોય છે. હર્બલ ચા તમારુ પાચન તંત્ર સુધારે છે. કોઈપણ ડ્રિન્કની તુલનામાં ચા વધારે હર્બલ છે અને કેલેરીનું પણ ધ્યાન રાખે છે.#સુપરશેફ3#વિક૩#cookwellchef#માઇઇબુક Nidhi Jay Vinda -
-
-
સિનનેમોન વેનીલા ટી (Cinemon tea in gujrati)
#ટીકોફી#પોસ્ટ7ચા મા તજ અને વેનીલા એ બે એવા ફ્લેવર્સ છે જે જોડે ખુબ જજ સરસ લાગે છે. Khyati Dhaval Chauhan -
મસાલા ટી (Masala Tea Recipe In Gujarati)
#Cooksnapchallenge#Week3 ચા ભારતીય લોકોનો વિશેષ પીણું છે. સવાર સવારમાં ચા મડી જાય આખો દિવસ દરમિયાન ચુસ્તી ફુર્તિ સુસ્તી આવી જાય. ચા મસાલા નાખી ટેસ્ટી ચા બને. Nita Prajesh Suthar -
ટી પ્રીમિક્સ (Tea Premix Recipe In Gujarati)
ઘણી વખત ટ્રાવેલિંગ માં કે ઓફિસ માં ચા પીવાનું મન થાય તો ખુબ ઝડપ થી ચાની ચુસ્કી લગાવી શકાય એવી રેસિપી છે બસ ગરમ પાણી પ્રીમિક્સ અને ચા તૈયાર..તો તમે કોની રાહ જુવો છો બનાવી દો આ રીતે ટી પ્રિ મિક્સ Daxita Shah -
કૂકી ક્રીમ કોલ્ડ ટી (Cookie Cream Cold Tea Recipe In Gujarati)
બધા એ કૂકી એન્ડ ક્રીમ આઈસ ક્રીમ તો સાંભળ્યું હસે પણ કોઈ કૂકી એન્ડ ક્રીમ કોલ્ડ ટી સાંભળ્યું છે??? તો ચાલો આજે બનાવી જ લઈ એ. એમ તો ટી માં ક્રીમર અને મિલ્ક પાઉડર વપરાય છે પણ મારી પાસે હતું નઈ તો મે એને દૂધ સાથે બનવાનો પ્રયત્ન કર્યો છે.#ટીકોફી Shreya Desai -
-
-
મસાલા ચા (Masala Tea Recipe In Gujarati)
આજે "આંતરરાષ્ટ્રીય ચા દિવસ" છે..#InternationalTeaDay.#21May2022તો આજના દિવસે cookpad ના એડમિન અનેસખીઓ ને ચા પીવડાવવાનું બને છે .કેન્યા ની ચા બહુ વખણાય છે, તો જરૂર થી આવી જાવ બધા...Quantity ના જોતા...Quality જોજો..😀👌આમ તો બે વ્યક્તિ માટે નું માપ છે.પણ તમે બધા સમાઈ જાશો..😀 Sangita Vyas -
-
-
-
મસાલા ચાય
#ટીકોફીગમે તેટલા ફયુસન કરી ને ચા બનાવો પણ અસલી સ્વાદ માટે આપણે મસાલા ચા જ યાદ કરીયે. આ ચા થાક ઉતારનારી અને સવાર ને રંગીન બનાવડારની છે.આ ચા પરંપરાગત રીતે ખડા મસાલા નો ઉપયોગ કરીને બનાવી છે. તમે પણ આ ચા ની ચુસ્કી જરૂરથી લેજો. Mosmi Desai -
મસાલેદાર ગોળ ની ચા (Jaggery tea in gujrati)
#ટીકોફી#goldenapron3#week7#Jaggeryહેલો, આજે હું એક નવી જ ચા બનાવવા ની રીત લઈને આવી છું.Ila Bhimajiyani
-
-
મસાલા ચા (Masala Tea Recipe In Gujarati)
#MRC#cookpadindia#cookpadgujaratiચોમાસા ની ઋતુ માં ગરમાગરમ મસાલા ચા પીવાની મજાજ અનેરી હોય છે તો મે આજે આની જ રેસીપી શેર કરી છે. Rekha Vora -
મલ્ટી ફ્લેવર્સ ટી(multi flavours tea recipe in Gujarati)
#ટીકોફીઅત્યારે કોરોના ની બહુ મહામારી ચાલી રહી છે .એના માટે ચાર જાતની ચા બનાવી છે .તે તમારા હેલ્થ માટે બહુ સારી રહે છે અને કોરોના થી લડવામાં પણ બહુ ઉપયોગી હોય છે. Pinky Jain
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12280189
ટિપ્પણીઓ