રાજગરા નો શીરો

#એનિવર્સરી
#સ્વીટ
#week4
આજે અગિયારસ છે એટલે ફરાળ માં ખાઈ શકાય તેવો રાજગરા નો શિરો બનાવ્યો છે.. રાજગરા ને રામદાના તરીકે પણ ઓળખાય છે. રાજગરા ને કુદરતી સ્ટીરોઈડ ગણવામાં આવે છે.. ફરાળ માં રાજગરાની પુરી, તો બનાવતાં જ હોયે છે આજે ફરાળ માં ખાઈ શકાય તેવો રાજગરાનો શીરો બનાવ્યો છે. ખુબજ easy અને હેલ્ધી છે.. સવારે ખાઈએ તો full day enarge રહે છે.
રાજગરા નો શીરો
#એનિવર્સરી
#સ્વીટ
#week4
આજે અગિયારસ છે એટલે ફરાળ માં ખાઈ શકાય તેવો રાજગરા નો શિરો બનાવ્યો છે.. રાજગરા ને રામદાના તરીકે પણ ઓળખાય છે. રાજગરા ને કુદરતી સ્ટીરોઈડ ગણવામાં આવે છે.. ફરાળ માં રાજગરાની પુરી, તો બનાવતાં જ હોયે છે આજે ફરાળ માં ખાઈ શકાય તેવો રાજગરાનો શીરો બનાવ્યો છે. ખુબજ easy અને હેલ્ધી છે.. સવારે ખાઈએ તો full day enarge રહે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ માં ઘી મૂકી. લોટ શેકી લો સરસ સુગંધ આવે ત્યાં સુધી શેકો. પછી તેમાં દૂધ નાખી દો. દૂધ શોષય જાય પછી ખાંડ નાખો. ખાંડ ઓગળી જાય પછી ગેસ બંધ કરી ઈલાયચી પાવડર નાખો. અને પ્લેટ માં કાઢી લઇ બદામ થી ગાર્નિશ કરો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રાજગરાનો શીરો(rajgara na siro recipe in Gujarati)
#સુપરશેફ2આજે અગિયારસ નિમિત્તે ફરાળ મા ખાઈ શકાય તેવો ફરાળી શીરો બનાવ્યો છે પરફેક્ટ માપ સાથે તો ચાલો રેસીપી જોઈએ Purvy Thakkar -
રાજગરા નો શીરો (Rajgara Sheera Recipe in Gujarati)
અગિયારસ અને ઉપવાસ ની વનગી માં ખુબજ ઝડપ થી અને પૌષ્ટિક વાનગી એટલે રાજગરા નો શીરો. Hetal Shah -
રાજગરા નો શીરો (Rajgara Sheera Recipe in Gujarati)
# ફરાળ માં બનતી મીઠી ડીશ છે.આજે અગિયારસ છે એટલે મેં પણ બનાવ્યો. Alpa Pandya -
રાજગરા ખજૂર નો શીરો (Rajgira Khajoor Sheera Recipe In Gujarati)
#CookpadGujarati #CookpadIndia#CWM2#hathimasala#WLD#MBR7#WEEK7#Falaharilunchrecipe#Rajgarakhajursirarecipe આજે ઉપવાસ એટલે ફરાળ...શિયાળામાં ગરમાગરમ ફરાળી લંચ રેસીપી માં એક સ્વીટ તો હોય જ...તો રાજગરા અને ખજૂર નો ઉપયોગ કરી શીરો બનાવ્યો...... Krishna Dholakia -
-
રાજગરા નો શીરો (Rajgira Sheera Recipe In Gujarati)
#supersઅગિયારસ માં ભગવાનને ભોગ લગાવવા રાજગરા નો શીરો બનાવ્યો છે Daxa Pancholi -
રાજગરા નો શીરો (Rajgara Sheera Recipe in Gujarati)
અમે ઉપવાસ કે અગિયારસ માં બનાવી એ છે બધા ને ભાવે છે એમ તો શીંગોડા ના લોટ નો શીરો લોકો વધારે બનાવે છે પણ અમારે ઘેર રાજગરા નો બંને છે Bina Talati -
રાજગરા નો શીરો (Rajgira Sheera Recipe In Gujarati)
#ATW2#TheChefStory એકાદશી વ્રત મા અમારે ત્યા રાજગરા નો શિરો બને છે Harsha Gohil -
ફરાળી શીરો (Farali Sheera Recipe In Gujarati)
#DFTઆજે અગિયારસ છે. એટલે ફરાળી શાક ભાખરી અને શીરો બનાવ્યો છે Daxita Shah -
રાજગરા નો શીરો (rajgra shira recipe in gujarati
#વેસ્ટ#India2020ગુજરાતમાં રાજગરા નો શીરો ફરાળ માં બનાવાય છે,ખાસ કરીને જન્માષ્ટમી, અને શ્રાવણ માસ માં ઉપવાસ માં આ શીરો બધા ના ઘરે બને છે, રાજગરાના લોટ ને ઘી માં શેકી ખાંડ અથવા શાકર માં બનાવવા માં આવે છે. Dharmista Anand -
-
શિંગોડા નો શીરો (Shingoda Sheero Recipe in Gujarati)
ફરાળ માં ખાઈ શકાય એવો આ શિરો બનાવવામાં સરળ છે.#HPBhargavi Nayi
-
-
કેળા નો ફરાળી શીરો
#માઇલંચઆજે નવરાત્રી નો પાંચમ દિવસ માતાજી ને કેળા નો પ્રસાદ ધરાવવામાં આવે છે. ૧ કેળુ હતું ઘરે પણ બહુ પાકી ગયું હતું એ માતાજી ને પ્રસાદ માં ન ધરાવાય અને હમણા બહાર જવાય નહીં તો પછી મેં આ શીરો બનાવી દીધો અને ફરાળી બનાવ્યો જેથી મારા હસબન્ડ અને સાસુ પણ ખાઈ શકે. આ રીતે જો તમારા ઘરે પણ કેળું વધારે પાકી જાય અને તમે ખાઈ ના શકો તો કેળું ફેકવાને બદલે આ રીતે શીરે બનાવી ને ખાઈ શકો. Sachi Sanket Naik -
રાજગરા નો શીરો (Rajgira Sheera Recipe In Gujarati)
#ff3#Cookpadindiaશ્રાવણ માસ ના સોમવાર અને અગિયારસ ના ફરાળ માં બનતી પરંપરાગત સ્વીટ ડિશ Rekha Vora -
રાજગરા મઠડી
#ઇબુક૧#૪૫મઠડી, મીઠી કે નમકીન ,સૌને પસંદ આવે છે. આજે મેં રાજગરા ના લોટ થી ફરાળી મઠડી બનાવી છે. Deepa Rupani -
રાજગરા નાં લોટ નો શીરો (Rajgira Flour Sheera Recipe In Gujarati)
આજે અગિયારસ હોવાથી ફરાળી બટેટાની સૂકી ભાજી, રાજગરાનાં થેપલા અને રાજગરાનો શીરો બનાવ્યો છે. Dr. Pushpa Dixit -
રાજગરા નો શિરો (Rajgra no shiro recipe in gujarati)
મારો આ શિરો ખાસ ફરાળ મા ખવાય છેઆ શિરો ખુબ સ્વાદિષ્ટ લાગે છે મારી આ રેસિપી ચોક્કસ બનાવજો Jigna Kagda -
રાજગરા નો શીરો (Rajgira Sheera Recipe In Gujarati)
ચતુર માસ હોય કે શા્વણ માસ હોય દરેક ઘરમાં બધા ફરાળી વાનગીઓ બનાવે છેઅલગ અલગ આઈટમ બનાવે છેતો મેં અહીં રાજગરાનો શીરો ની રેસિપી શેર કરુ છુ મારા ઘરમાં દર અગિયારસે બને છે સાબુદાણા ની વાનગીઓ પણ બને છેતો આવો જોઈએ કઈ રીતે બને#ff1#chaturmas#shravanmas chef Nidhi Bole -
રાજગરા નો શીરો( Rajgira Shiro recipe in Gujarati
#GA4#week15#રાજગરોઆ શીરો ઉપવાસ ખાઈ શકાય છે. અને એકદમ જલ્દી તૈયાર થઈ જાય છે. Reshma Tailor -
રાજગરા નો ફરાળી શીરો
#goldenapron3#week7Puzzle Word -Jaggeryઉપવાસ જ્યારે હોય તો આ શીરો ખાઈ શકો છો, નાના બાળકો ને પણ શીરો શરીર માટે શીરો સારો હોય છે. Foram Bhojak -
બટાકા નો શીરો (Potato Sheera Recipe In Gujarati)
એકાદશી ના ફરાળ માં sweet dish તો હોવી જ જોઈએ તો આજે મેં બટાકા નો શીરો બનાવ્યો છે. બટાકા નો શીરો ખાવામાં એકદમ ટેસ્ટી 😋 લાગે છે. શીરો તો નાના મોટા બધા ને ભાવતો હોય છે. Sonal Modha -
-
રાજગરા ના લોટ નો શીરો
#જૈન #ફરાળીફ્રેન્ડસ, ફરાળી થાળી રાજગરા ના શીરા વગર અઘુરી છે બરાબર ને ? ...ખુબ જ ઝડપથી બની જાય એવી અને આપણી ટ્રેડિશનલ કહી શકાય એવી ફરાળી શીરા ની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
મોરૈયા નો શીરો (moraiya shiro recipe in Gujarati)
#disha#cookpad_guj#cookpadindiaમોરૈયા એ ફરાળી વ્યંજન બનાવા માટે નું એક મહત્વ નું ઘટક છે. તેમાં થી કઢી, ખીચડી, શીરો વગેરે બને છે તો વળી તેનો લોટ બનાવી પણ વિવિધ વ્યંજન બનાવી શકાય છે.આજે મેં દિશા બેન (@Disha_11 ) ની રેસિપી અનુસરી ને શીરો બનાવ્યો છે. Deepa Rupani -
શિંગોડા નો શીરો (ShingodaFlour Sheero Recipe in Gujarati)
શિંગોડા જે શિયાળાની ઋતુમાં સરસ મળે છે. જેને સૂકવીને તેના લોટમાંથી બનાવવામાં આવે છે આ શીરો જે ઉપવાસ માટે ફરાળ તરીકે બનાવી શકાય છે. જેના ઘણા ફાયદા છે. વિટામિન થી ભરપુર શિગોંડાનો શીરો બનાવીને ખાવાની મજા પડશે. Urmi Desai -
ફરાળી રાજગરા ના લોટ નો શીરો (farali siro recipe in Gujarati)
આજે અગિયારસ છે એટલે મેં બપોરના ભોજનમાં ફરાળી રાજગરાનો શીરો અને બટાકા ની સુકી ભાજી બનાવી છે. આ બેસ્ટ કોમ્બિનેશન છે ફરાળ માટે.#સુપરશેફ2 Kapila Prajapati -
More Recipes
ટિપ્પણીઓ