સોજીના ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)

#goldenapron3 week 14 અહીં મેં સોજી નો ઉપયોગ કરીને ઢોકળા બનાવ્યા છે.જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ છે.
સોજીના ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
#goldenapron3 week 14 અહીં મેં સોજી નો ઉપયોગ કરીને ઢોકળા બનાવ્યા છે.જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાટકી સોજી અને અડધી વાટકી દહીં લો.પછી અડધી ચમચી લીંબુના ફૂલ અને સ્વાદ અનુસાર મીઠુ લો.
- 2
હવે તપેલીમાં દહી લઇ તેમાં એક ગ્લાસ પાણી નાખો અને તેને ગ્રાઈન્ડર થી મિક્સ કરો. પછી તેમા સાજીના ફૂલ અને મીઠું નાખો.
- 3
હવે તેમાં એક વાટકી સોજી નાખો અને તેને બરાબર મિક્સ કરો. પછી તેના પર થાળી ઢાંકી ને તેને દસ મિનિટ સુધી રેસ્ટ આપો.
- 4
હવે કડાઈમાં બે ત્રણ ગ્લાસ જેટલું પાણી લો અને તેને ઉકળવા દો.ત્યાં સુધી તૈયાર કરેલ ખીરાની તપેલીમાં એક ચમચી મરી પાઉડર નાખો અને તેને બરાબર મિક્સ કરો.
- 5
હવે થાળીમાં એક બે ચમચી તેલ લો. અને તેને થાળીમાં બરાબર લગાવી દો. હવે થાળીમાં તૈયાર કરેલું ખીરું નાખો.
- 6
પછી તેના પર મરચું ભભરાવો. હવે કઢાઇ નું પાણી ઉકળી ગયું છે. તેમાં તૈયાર કરેલી ખીરા ની થાળી મૂકો.
- 7
હવે તેના પર ઢાંકણ ઢાંકી વજન મૂકો. હવે તેને પંદર-વીસ મિનિટ સુધી ચઢવા દો. પછી તેને બહાર કાઢીને તેના ચોરસ પીસ કરો.
- 8
હવે કડાઈમાં તેલ લો. પછી તેમાં મરી અને ત્યારબાદ તલ નાખો.
- 9
પછી તેમા પીસ કરેલા ઢોકળા નાખી બરાબર મિક્સ કરો. તૈયાર છે સોજીના ઢોકળા.
Similar Recipes
-
છોલે ચણા
#goldenapron3 week 8 અહીં મેં ચણા નો ઉપયોગ કરીને છોલે ચણા બનાવ્યા છે. જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે. khushi -
સોજીના ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
#CB2#Week2જ્યારે ઢોકળા ખાવાની ઈચ્છા થાય અને સમય બહુ ઓછો હોય ત્યારે જલ્દીથી બની જાય તેવા સોજીના ઢોકળા મેં આજે બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ અને સોફ્ટ બન્યા છે Ankita Tank Parmar -
સોજીના ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
#DFT#CB2ઢોકળા ગુજરાતીઓને પસંદ ના હોય તે શક્ય જ નથી. ગુજરાતી ઢોકળા તો હવે દેશ-દુનિયામાં જાણીતા થઈ ગયા છે. તો ઢોકળામાં પણ વેરિએશન આવે તો ખાવામાં મજા પડી જાય. અચાનક મહેમાન આવી જાયને નાસ્તામાં કંઈ ના હોય તો ચિંતા ન કરો. ફટાફટ રવાના ઢોકળા ઉતારી લો. આમ આથો લાવવાની પણ જરૂર નથી ,અને પોચા પણ ખુબ જ બને છે ,, Juliben Dave -
સોજી ના લાડુ(soji na ladu recipe in Gujarati)
#goldenapron3Week25 અહીં મેં milkmaid નો ઉપયોગ કરીને સોજી ના લાડુ બનાવ્યા છે.જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. khushi -
સોજી ના ઢોકળા(sooji Dhokla recipe in GUJARATI)
#ફટાફટઢોકળા બધા ને ભાવતી વાનગી છે આ સોજી ના ઢોકળા જલ્દી થી બની જાય છે કોઈ મેહમાન આવે તો ઝટપટ બનાવી શકાય છે બાળકો ને નાસ્તા માં બનાવી અપાય છે Kamini Patel -
-
સોજી ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
છપ્પન ભોગ રેસિપી ચેલેન્જ#સોજી ઢોકળા#CB2#Week2 Sunita Vaghela -
-
રોટલી ના સમોસા
#goldenapron3 week 10 અહીં મેં વધેલી રોટલી અની વધેલા બટાકા ના શાક નો ઉપયોગ કરીને સમોસા બનાવ્યા છે.જે સ્વાદમાં ખૂબ જ સારા લાગે છે. khushi -
ખમણ ઢોકળા (Khaman dhokla recipe in Gujarati)
ખમણ ઢોકળા એ ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત ગુજરાતી નાસ્તા નો પ્રકાર છે જે બેસન નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. ફટાફટ બની જતા ખમણ ઢોકળા લીલી ચટણી અને ચા કે કોફી સાથે પીરસવા થી ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.#FFC1#cookpadindia#cookpad_gu spicequeen -
સોજી ઢોકળા (Semolina Dhokla Recipe In Gujarati)
#GA4#Week4Gujaratiઢોકળા ગુજરાતી ઓના ઓલ ટાઈમ ફેવરિટ છે .ઢોકળા ઘણા પ્રકાર ના બનાવવામાં આવે છે .ખાટા ઢોકળા ,ખમણ ઢોકળા વગેરે .મેં સોજી ના ઢોકળા બનાવ્યા છે . Rekha Ramchandani -
સોજી ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
ઢોકળા તો બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતેમે સોજી ઢોકળા બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB2#week2 chef Nidhi Bole -
સોજીના ખમણ ઢોકળા માઇક્રોવેવમા (Semolina Khaman Dhokla In Microwave Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiસોજી ખમણ ઢોકળા ઇન માઇક્રોવેવ Ketki Dave -
સોજી ના ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
છપ્પન ભોગ ચેલેન્જ#Week2#CB2સોજી ના ઢોકળાસોજી ના ઢોકળા ખાવા માએકદમ સોફ્ટ અને ટેસ્ટ માં સારા લાગે છે. Sonal Modha -
-
દૂધીના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#week9અહીંયા મેં દુધી નો ઉપયોગ કર્યો છે અને ઘણીવાર ઘરમાં બધાને દુધી ભાવતી નથી હોતી તો આ રીતે દૂધીનો ઉપયોગ કરવાથી એ ખાઈ શકાય છે અને બાળકો પણ ખાઇ શકે છે અહીંયા મેં દૂધી ના ટુકડા માં સોજી નો ઉપયોગ કર્યો છે તમે રવાનો પણ ઉપયોગ કરી શકો છો.આ ઢોકળા ઇન્સ્ટન્ટ બનાવી શકાય છે જેથી બનતા પણ બહુ વાર લાગતી નથી થોડા સમયમાં ખૂબ જ ટેસ્ટી નાસ્તો બની જાય છે Ankita Solanki -
ઓલિયો (ઝારો)
#goldenapron3 week 12 અહીં મેં દહીંનો ઉપયોગ કરીને ઓલિયો બનાવ્યો છે. જે રાજસ્થાની આઈટમ છે.જે ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.જે ઝારા તરીકે પણ ઓળખાય છે. khushi -
-
સોજી મગ દાળ અને ચણા દાળ મિક્સ ઢોકળા (Sooji Moong Dal Chana Dla Mix Dhokla Recipe In Gujarati)
#CB2છપ્પન ભોગ રેસીપી પોસ્ટસોજી ઢોકળા (મગ દાળ અને ચણા દાળ મિક્સ) પ્રોટિન ઢોકળા Parul Patel -
બેસનના ઝટપટ નાયલોન ખમણ ઢોકળા (Nylon Khaman Dhokla Recipe In Gujarati)
#સ્નેકસ આજે મેં ઝટપટ નાયલોન ખમણ ઢોકળા બનાવ્યા છે. આ ખમણ ઢોકળા મે હીનાબેન નાયક ની રેસીપી ફોલો કરીને બનાવ્યા છે. જો કે બેથી ત્રણ વખત તો પ્રોપર નહોતા જ બન્યા. પરંતુ પાંચમી વખત ટ્રાય ખૂબ સક્સેસ રહી થેન્ક્યુ હિના નાયકજી. Kiran Solanki -
દૂધીના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#WEEK9ઈન્સટન્ટ સોફ્ટ અને સ્પોન્જી દૂધીના ઢોકળા ખાવામાં ટેસ્ટી અને હેલ્ધી હોવાથી ઘરમાં જરૂર થી બધાં ને ખૂબ જ પસંદ આવશે. Ankita Tank Parmar -
-
બટાકા પૌવા (Bataka Poha recipe In Gujarati)
#goldenapron3 week18 અહીં મેં મરચાનો ઉપયોગ કરીને બટાકા પૌંઆ બનાવ્યા છે khushi -
ચંપાકલી ગાંઠિયા
અહીં મેં બેસન નો ઉપયોગ કરીને ચંપાકલી ગાંઠિયા બનાવ્યા છે#goldenapron3Week 1 besan Devi Amlani -
પૌવા નાચોસ
#ભાત અહીં મેં પૌઆનો ઉપયોગ કરીને સ્વાદિષ્ટ નાસ્તો બનાવ્યો છે.જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ છે. તે નાનાથી લઈને મોટા સુધી બધાને ખૂબ જ ભાવશે. khushi -
મિક્સ વેજ અને સોજી ના ઢોકળા (Mix Veg Sooji Dhokla Recipe In Gujarati)
ઢોકળાં એ દરેક ગુજરાતી ના ઘર માં બનતું ફરસાણ છે..ઢોકળા માં પણ બહુ variety થઈ ગઈ છે..હવે ખાલી ચણા ના લોટ ના જ ઢોકળા નથી બનતા.સોજી ને પણ એમાં include કરી છે.મેં આજે સુજી સાથે વેજીટેબલ એડ કરીને પોચા ઢોકળા બનાવ્યા છે..I hope, તમને મારી રેસિપી ગમશે. Sangita Vyas -
-
-
સોજી ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
#CB2Week-2આ રીતે ઢોકળા બનાવવા નો આઈડિયા મને મારી છ વર્ષ ની દીકરી એ આપ્યો. મેં તેને એક દિવસ પીળા ઢોકળા બનાવીને ખવડાવ્યા. પૂછ્યું કે તારે કેવા ઢોકળા ખાવા છે તો તેમણે મજાકમાં કહ્યું પીળા બનાવ સફેદ બનાવ, પીળા બનાવ સફેદ બનાવ. તો મેં બંને રંગના ઢોકળા તેના માટે બનાવી દીધા. તે આ જોઈને ખૂબ જ ખુશ થઈ ગઈ. Priti Shah -
ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe In Gujarati)
ખમણ ઢોકળા માં તેલનું પ્રમાણ નહિવત હોય છે. ખમણ ઢોકળા વરાળમાં બફાઈને બને છે એટલે ખાવામાં હલકા રહે છે અને કોઈપણ વ્યક્તિ આરામથી ખાઈ શકે છે #FFCI Gohil Harsha
More Recipes
ટિપ્પણીઓ