મિક્સ વેજ અને સોજી ના ઢોકળા (Mix Veg Sooji Dhokla Recipe In Gujarati)

ઢોકળાં એ દરેક ગુજરાતી ના ઘર માં બનતું ફરસાણ છે..ઢોકળા માં પણ બહુ variety થઈ ગઈ છે..હવે ખાલી ચણા ના લોટ ના જ ઢોકળા નથી બનતા.સોજી ને પણ એમાં include કરી છે.
મેં આજે સુજી સાથે વેજીટેબલ એડ કરીને પોચા ઢોકળા બનાવ્યા છે..I hope, તમને મારી રેસિપી ગમશે.
મિક્સ વેજ અને સોજી ના ઢોકળા (Mix Veg Sooji Dhokla Recipe In Gujarati)
ઢોકળાં એ દરેક ગુજરાતી ના ઘર માં બનતું ફરસાણ છે..ઢોકળા માં પણ બહુ variety થઈ ગઈ છે..હવે ખાલી ચણા ના લોટ ના જ ઢોકળા નથી બનતા.સોજી ને પણ એમાં include કરી છે.
મેં આજે સુજી સાથે વેજીટેબલ એડ કરીને પોચા ઢોકળા બનાવ્યા છે..I hope, તમને મારી રેસિપી ગમશે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ખીરા ની મુખ્ય સામગ્રી એકઠી કરી લો.
- 2
સોજી માં દહીં અને મીઠુ નાખી હલાવી ને દસ મિનિટ માટે રેસ્ટ આપો.
- 3
- 4
હવે ગાજર ને ધોઈ છીણી લો,કેપ્સિકમ અને ટામેટા ના નાના પીસ કરી લો,ધાણા ધોઈ ને ઝીણા કાપી લો.
રેસ્ટ આપ્યા બાદ તેમાં વેજીટેબલ, આદું મરચાં ની પેસ્ટ,હળદર,ધાણા,હિંગ, મરી પાઉડર, ચીલી ફ્લેક્સ, અને પાણી એડ કરી થોડી થીક કનસીટન્સી વાળુ ખીરું બનાવો.
આ સમયે ચાખી લેવું કે બધા મસાલા બરાબર છે કે નઈ. - 5
સ્ટીમર માં પાણી મૂકી થાળી ને તેલ થી ગ્રીસ કરી ગરમ કરવા મૂકો.
હવે, બેટર માં એક ચમચો તેલ નાખી ખૂબ ફીણો લો જેથી ઢોકળા સરસ પોચા થાય,ત્યારબાદ ઇનો નું એક સેચેટ નાખી ઉપર બે ચમચી પાણી નાખી ધીમેથી મિક્સ કરી ગરમ મુકેલી થાળી માં ખીરું પાથરી દેવું અને ઢાંકી દેવી, મધ્યમ તાપે ૨૦ મિનિટ સુધી પકાવવુ. - 6
- 7
- 8
ઢોકળા બફાઈ જાય એટલે બહાર કાઢી થાળી ને ઠંડી કર્યા બાદ ચોરસ કટ આપી દેવા.
વઘારિયા માં તેલ લઇ રાઈ તલ,હિંગ અને લીમડા ના પાન તતડાવી ઉપરથી લાલ મરચું પાઉડર એડ કરી ઢોકળા પર ચમચી થી સ્પ્રેડ કરી દો અને ઉપર લીલા ધાણા થી ગાર્નિશ કરી ડિશ માં સર્વ કરો.
સુજીનાં વેજીટેબલ સાથે ના ઢોકળા તૈયાર છે. - 9
- 10
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સોજી ના ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
# અમારા ઘરે નાસ્તા માં અવાર નવાર બનતા જ હોય છે આ ઢોકળા બધા ને બહુજ ભાવે છે. Alpa Pandya -
સોજી ના ઢોકળા(sooji Dhokla recipe in GUJARATI)
#ફટાફટઢોકળા બધા ને ભાવતી વાનગી છે આ સોજી ના ઢોકળા જલ્દી થી બની જાય છે કોઈ મેહમાન આવે તો ઝટપટ બનાવી શકાય છે બાળકો ને નાસ્તા માં બનાવી અપાય છે Kamini Patel -
ઝટપટ સોજી ના ઢોકળા (Quick Sooji Dhokla Recipe In Gujarati)
#30minsQuick bite માટે જો કોઇ હેલ્થી ડીશ હોય તો તે સોજી ના ઢોકળા છે. Sangita Vyas -
સોજી ના ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
છપ્પન ભોગ ચેલેન્જ#Week2#CB2સોજી ના ઢોકળાસોજી ના ઢોકળા ખાવા માએકદમ સોફ્ટ અને ટેસ્ટ માં સારા લાગે છે. Sonal Modha -
સોજી ના ઢોકળાં (Sooji Dhokla Recipe In Gujarati)
#CB2#Week 2#Theme : છપ્પન ભોગ રેસીપી છપ્પન ભોગ રેસીપી માં સોજી ના ઢોકળાં બનાવવા ની થીમ આપી છે....ઢોકળાં આમ તો દરેક ગુજરાતી ને ત્યાં દાળ- ચોખા પલાળીને આથો લાવી ને બનાવતાં જ હોય છે....પણ અચાનક જ ઢોકળાં નું મન થાય અને બનાવવાં હોય તો સોજી ઢોકળાં' बेस्ट 'સોજી ઢોકળાં માં પણ ઘણી બધી રીતે બનાવી શકાય અગાઉ મેં કૂકપેડ માં ચીઝ કોર્ન કેપ્સીકમ ઢોકળાં મુક્યાં છે....પણ આજે સાદા સોજી ઢોકળાં બનાવી ને રેસીપી મુકી રહી છું આશા રાખું છુ કે તમને બધા ને મારી આ રેસીપી ચોકકસ ગમશે. Krishna Dholakia -
બેસન સોજી ના ખમણ (Besan Sooji Khaman Recipe In Gujarati)
આ ખમણ ઝટપટ બની જાય હોય છે .આનાથી પણ ઝડપ થી બનાવવા હોય તો સુજી ને બદલે એકલા બેસન ના બનાવીએ તો પણ સ્પોંજી અને જલ્દી બને છે.. Sangita Vyas -
વેજીટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
બહુ ભૂખ લાગી હોય અને જટપટ કાઈ બનાવવું હોય તો આ ઉપમા બેસ્ટ અને હેલ્થી વે છે. વેજીટેબલ ન નાખવા હોય તો ડુંગળી ટામેટા નાખી ને plain પણ બનાવી શકો. Sangita Vyas -
સોજી ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
ઢોકળા એ ગુજરાતી ઓ ની ફેવરેટ વાનગી. આ સોજી ઢોકળા ઈન્નસ્ટ ઢોકળા ની વેરાઇટી છે જે તમને ગમશે.#CB2#Week2 Bina Samir Telivala -
મોરૈયા ના થેપલા (Moraiya Thepla Recipe In Gujarati)
#EB#week15મોરૈયા માંથી ઘણી વાનગી થાય..બધા લગભગ ખીચડી કે ખીર કે ઢોકળા કરતા હોય..પણ આજે મે મોરૈયા ના થેપલા કર્યા છે..તમને ચોક્કસ ગમશે.. Sangita Vyas -
સોજી સેન્ડવિચ ઢોકળા (semolina sandwich dhokla)
#CB2#cookpad_guj#cookpadindiaઢોકળા - ગુજરાતીઓ ની ઓળખ અને સૌ ની પસંદ. નરમ નરમ ,સ્વાદિષ્ટ ઢોકળા સૌ કોઈ ને ભાવે છે. બિન ગુજરાતીઓ માં પણ ઢોકળા એટલા જ પસંદગી પામ્યા છે. વિવિધ પ્રકાર ના ઢોકળા માં રવા/સોજી ના ઢોકળા જલ્દી બની જાય છે એટલે કે તેમાં આથા ની જરૂર નથી પડતી. એટલે રવા ઢોકળા ઓચિંતા આવેલા મહેમાન ને પીરસવા કે પછી સવાર- સાંજ ના નાસ્તા માટે કે બાળકો ના ટિફિન માટે કે ફરસાણ તરીકે..બધા જ માટે શ્રેષ્ટ વિકલ્પ બને છે. Deepa Rupani -
ચણા ના લોટ નો શીરો (Chana Flour Sheera Recipe In Gujarati)
ઘણાં પ્રકારના ના શિરા બનતા હોય છે,પણ ચણા ના લોટ નો શિરો બહુ ઓછાં બનાવતા હોય છે,તો મને થયું,સોજી નો,ઘઉં ના લોટ નો શિરો બહુ ખાધો આજે ચણા ના લોટ નો શિરો બનાવું..બહુ જ યમ્મી થયો અને ફટાફટ ગળે ઉતરી પણ ગયો😀 Sangita Vyas -
સોજી ના ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
#CB2સોજીનાં ઢોકળા એ એક ઇન્સ્ટન્ટ બની જાય એવા ઢોકળા છે અને ગરમગરમ ચા સાથે ખૂબજ ટેસ્ટી લાગે છે. Vaishakhi Vyas -
મિક્સ વેજ પુડલા (Mix Veg Pudla Recipe In Gujarati)
પુડલા માં નવું વેરિયેશન કર્યું..મિક્સ વેજ પુડલા બનાવ્યા સાથે બાઉલ of curd.બહુ જ યમ્મી ડિનર થઈ ગયું.. Sangita Vyas -
સોજી ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
#CB2Week-2આ રીતે ઢોકળા બનાવવા નો આઈડિયા મને મારી છ વર્ષ ની દીકરી એ આપ્યો. મેં તેને એક દિવસ પીળા ઢોકળા બનાવીને ખવડાવ્યા. પૂછ્યું કે તારે કેવા ઢોકળા ખાવા છે તો તેમણે મજાકમાં કહ્યું પીળા બનાવ સફેદ બનાવ, પીળા બનાવ સફેદ બનાવ. તો મેં બંને રંગના ઢોકળા તેના માટે બનાવી દીધા. તે આ જોઈને ખૂબ જ ખુશ થઈ ગઈ. Priti Shah -
-
બેસન સુજી ના ખમણ ઢોકળા (Besan Sooji Khaman Dhokla Recipe In Gujarati)
બપોરે tea time snack માં આવા વઘારેલાખમણ ઢોકળા ખાવાની મજા પડે..બાળકો અને મોટાઓને પણ પસંદ આવશે.. Sangita Vyas -
સોજી ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
#CB2 Week 2 છપ્પન ભોગ ખુબજ ટેસ્ટી ઇન્સ્ટન્ટલી બની જતા રવાના ઢોકળા. સરળતાથી ઝટપટ બનતા જાળીદાર રવા ના ઢોકળા. ઓછા તેલ માં બનતા રૂ જેવા સ્પોંજી ઢોકળા. સવારના નાસ્તામાં, અથવા સાંજની ચ્હા સાથે કે અચાનક મહેમાન આવવાના હોય ત્યારે ઓછા સમયમાં બનતો નાસ્તો. Dipika Bhalla -
ઇન્સ્ટન્ટ સોજી ના ઢોકળા (Instant Sooji Dhokla Recipe In Gujarati)
#MBR3 Week 3 ફટાફટ નાસ્તો બનાવા સોજી ના ઢોકળા સરસ બને છે જે આજ નાસ્તા માં બનાવિયા...બધા ના પ્રિય છે Harsha Gohil -
સોજીના ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
#DFT#CB2ઢોકળા ગુજરાતીઓને પસંદ ના હોય તે શક્ય જ નથી. ગુજરાતી ઢોકળા તો હવે દેશ-દુનિયામાં જાણીતા થઈ ગયા છે. તો ઢોકળામાં પણ વેરિએશન આવે તો ખાવામાં મજા પડી જાય. અચાનક મહેમાન આવી જાયને નાસ્તામાં કંઈ ના હોય તો ચિંતા ન કરો. ફટાફટ રવાના ઢોકળા ઉતારી લો. આમ આથો લાવવાની પણ જરૂર નથી ,અને પોચા પણ ખુબ જ બને છે ,, Juliben Dave -
લાઇવ ઢોકળા અને લીલી ચટણી (Live Dhokla Green Chutney recipe in Gujarati)
ઢોકળા અલગ અલગ પ્રકાર ના હોય છે. આજે મેં લાઇવ ઢોકળા બનાવ્યાં છે.#Trend3#Post3#Week3#ઢોકળા#લાઇવઢોકળા Chhaya panchal -
સોજી મગ દાળ અને ચણા દાળ મિક્સ ઢોકળા (Sooji Moong Dal Chana Dla Mix Dhokla Recipe In Gujarati)
#CB2છપ્પન ભોગ રેસીપી પોસ્ટસોજી ઢોકળા (મગ દાળ અને ચણા દાળ મિક્સ) પ્રોટિન ઢોકળા Parul Patel -
ઢોકળા (Dhokla Recipe In Gujarati)
#AsahiKaseiIndia#nooilrecipeઢોકળા એ ગુજરાતીઓનો ફેવરેટ છે. ઢોકળા એક બાફેલું ફરસાણ છે. તે બાફીને બનતું હોવાથી સ્વાસ્થ્યવર્ધક અને પચવામાં હલકું હોય છે. પ્રાચીન કાળમાં ન્યાતના જમણમાં ફરસાણ તરીકે ઢોકળા એક પ્રિય અને સસ્તો વિકલ્પ હતો. ઢોકળાંના વિવિધરૂપો ગુજરાતમાં પ્રચલિત છે. ઢોકળાં મુખ્યત્વે ચોખા અને અડદની દાળમાંથી બનાવવામાં આવે છે. મેને તેને છોકરાઓ આકર્ષક થાય તેના માટે ઢોકળા ને ડોનટ ઢોકળા માં શેપ આપ્યો છે જેથી છોકરા ઓ જોઈ તરત ખાવા બેસી જાય છે. આમ તો છોકરાઓ ખાવા માં નખરાઓ કરે છે. તેથી મે ડોનટ ઢોકળા બનાવ્યા છે. Payal Sachanandani (payal's kitchen) -
લસણીયા સેન્ડવીચ ઢોકળાં (Lasaniya Sandwich Dhokla Recipe In Gujarati)
#DRC#Dhokla#Besan#Soji#Lasan#cookpadgujarati#cookpadindiaઢોકળાં એ ગુજરાતી ઓ નું ભાવતું ફરસાણ છે તેને નાસ્તા માં અને મેઈન વાનગી તરીકે પણ ખવાય છે. અલગ અલગ પ્રકાર ના ઢોકળા બને છે મેં આજે લાસણીયા સેન્ડવીચ ઢોકળા બનાવ્યા જે ટેસ્ટ માં ખૂબ જ સરસ છે ટેસ્ટી ટેસ્ટી તમને પણ જોઈ ને મોઢા માં પાણી આવી જશે તો રેસિપી તમારી સાથે શેર કરું છું. Alpa Pandya -
ખાટા ઢોકળા
આ ઢોકળા એટલા સ્પોંજી અને સુપર ટેસ્ટી લાગે છે..એ તો તમે જ્યારે બનાવીને ખાશો ત્યારે જ ખબર પડશે..😋👌👍🏻આ ઢોકળા ને તમે નાસ્તા માં પણ ખાઈ શકો અથવા ડિનર માં પણ..લંચ માં રસ બનાવ્યો હોય તો આ ખાટા ઢોકળા રસ સાથેનું પરફેક્ટ કોમ્બિનેશન છે.. Sangita Vyas -
મિક્સ વેજ પુલાવ અને કઢી (Mix Veg Pulao Kadhi Recipe In Gujarati)
લંચ માટે પરફેક્ટ મેનુ..દિવાળી ના સપરમા દિવસે વેજ પુલાવ,કઢી અને કોઈ એક સ્વીટ..બીજું કંઈ નહિ જોઈએ.. Sangita Vyas -
ઓટ્સ અને રવા ના ઢોકળા (Oats Rava Dhokla Recipe In Gujarati)
@Bina_Samir ની આ Recipe બહુ healthy લાગી એટલે મેં પણ બનાવ્યા અને સાચે જ બહુ સરસ થયા..ઢોકળા ઘણા પ્રકાર ના બનાવી શકાય છે..આ healthy version છે.. Sangita Vyas -
સોજી ના ઉત્તપમ (Sooji Uttapam Recipe In Gujarati)
ડિનર માટે અને brunch માટેનો બેસ્ટ ઓપ્શન છે..everyday શું બનાવવું એ ઝંઝટ તો દરેક ગૃહિણી ને રહેવાની જ..તો એ વખતે એવી એક ડિશ બનાવવાનું સૂઝે તો એ છે બધા વેજીટેબલ યુઝ કરીને ઉત્તપમ બનાવી દઈએ સાથે ચટણી કે ચા કાઈ પણ ચાલે..one pot meal થઈ જાય..મારી રેસિપી તમને ચોક્કસ ગમશે. Sangita Vyas -
સોજી ઢોકળા કેક (Sooji Dhokla Cake Recipe In Gujarati)
#CB2#week2આજે મે વીક 2 માં સોજી ઢોકળા કેક બનાવી બહુજ ટેસ્ટી બને છે તો તમે પણ ટ્રાય કરજો hetal shah -
ઓટ્સ વેજ ઢોકળા (Oats Veg Dhokla Recipe In Gujarati)
ઓટ્સ અને વેજીટેબલ નાં આ ઢોકળા એક હેલ્થી રેસીપી છે. બાળકો જો વેજીટેબલ નાં ખાતા હોય તો આ રીતે આપી શકાય. Disha Prashant Chavda -
સોજી ઢોકળા (Semolina Dhokla Recipe In Gujarati)
#GA4#Week4Gujaratiઢોકળા ગુજરાતી ઓના ઓલ ટાઈમ ફેવરિટ છે .ઢોકળા ઘણા પ્રકાર ના બનાવવામાં આવે છે .ખાટા ઢોકળા ,ખમણ ઢોકળા વગેરે .મેં સોજી ના ઢોકળા બનાવ્યા છે . Rekha Ramchandani
More Recipes
ટિપ્પણીઓ (7)