સોજીના ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સોજી લઈ લો, ત્યાર બાદ તેમા થોડું મીઠું એડ કરી મિક્સ કરો,પછી તેમા છાશ એડ કરી ખીરુ તૈયાર કરો, ખીરું જાડુ લાગે તો થોડું પાણી એડ કરી ઢીલું કરવુ, ત્યાર બાદ ઢોકળા ના કૂકર માં પાણી એડ કરી ગરમ થવા દો હવે થોડું ખીરું લઈ તેમા ઈનો એડ કરી મિક્સ કરી લો,હવે ઢોકળા ઉતારવાની થાળી માં તેલ લગાવી ખીરું એડ કરી તેના પર લાલ મરચું એડ કરો ત્યાર બાદ ઢોકળા ને ૧૦ થી ૧૫ મિનિટ સુધી થવા દો,ઢોકળા થઈ જાય એટલે તેના પર રાઈ,જીરું,કાપેલા લીલા મરચાં,તલ,અને કળી લીમડા નો વધાર કરો,
- 2
ત્યાર બાદ ઢોકળા ને એક સરખા કટ કરી કોથમીર થી સજાવી દો તો સવ કરવા માટે તૈયાર છે સોજી ના ઢોકળા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ઇન્સ્ટન્ટ સોજી ઢોકળા (Instant Sooji Dhokla Recipe In Gujarati)
#CB2#week2#cookpadindia#cookpadgujarati#DFT Sneha Patel -
-
-
-
સોજીના ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
#DFT#CB2ઢોકળા ગુજરાતીઓને પસંદ ના હોય તે શક્ય જ નથી. ગુજરાતી ઢોકળા તો હવે દેશ-દુનિયામાં જાણીતા થઈ ગયા છે. તો ઢોકળામાં પણ વેરિએશન આવે તો ખાવામાં મજા પડી જાય. અચાનક મહેમાન આવી જાયને નાસ્તામાં કંઈ ના હોય તો ચિંતા ન કરો. ફટાફટ રવાના ઢોકળા ઉતારી લો. આમ આથો લાવવાની પણ જરૂર નથી ,અને પોચા પણ ખુબ જ બને છે ,, Juliben Dave -
-
સોજીના ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
#CB2#WEEK2#Cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
સોજી ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
છપ્પન ભોગ રેસિપી ચેલેન્જ#સોજી ઢોકળા#CB2#Week2 Sunita Vaghela -
-
સોજી ના ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
છપ્પન ભોગ ચેલેન્જ#Week2#CB2સોજી ના ઢોકળાસોજી ના ઢોકળા ખાવા માએકદમ સોફ્ટ અને ટેસ્ટ માં સારા લાગે છે. Sonal Modha -
-
-
-
-
-
-
-
-
-
-
-
સોજીના ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
#CB2#Week2જ્યારે ઢોકળા ખાવાની ઈચ્છા થાય અને સમય બહુ ઓછો હોય ત્યારે જલ્દીથી બની જાય તેવા સોજીના ઢોકળા મેં આજે બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ અને સોફ્ટ બન્યા છે Ankita Tank Parmar -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15650259
ટિપ્પણીઓ (2)