રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બિસ્કિટ ને મિક્સર માં ક્રશ કરવું
- 2
પછી કુકર માં સ્ટેન્ડ રાખી પ્રિ હિટ કરવું ૧૦ મિનિટ માટે
- 3
કુકર પ્રિ હિટ થાય ત્યાં સુધી માં બેટર ત્યાર કરવું ક્રશ કરેલા બિસ્કિટ માં દૂધ નાખી બેટર ત્યાર કરવું પછી તેમાં ઇનો નાખી બરાબર મિક્સર કરવું પછી તપેલી માં બટર થી ગ્રીસ કરી ઉપર થોડો મેંદો છાંટવો
- 4
ત્યાર પછી બેટટર ને તપેલી નાખી ૩ થી ૪ વાર તપેલી ને ટેબ કરવી ત્યાર પછી પ્રિ હિટ કરેલા કુકર માં મૂકવું અને એક ઢાંકણ ઢાંકી દેવું અને ધીમી આંચ પર રાખી દેવું
- 5
૩૦ થી ૪૦ મિનિટ થવા દેવું ૩૦ મિનિટ થાય એટલે એક વાર ચેક કરી લેવું પછી થોડીવાર ઠંડુ થાય જાય એટલે એક પ્લેટ માં કાઢી લેવી
- 6
હવે તેને ચોકલેટ સ્લેબ અને ડેરીમિલ્ક થી ગાર્નીસ કરવી
- 7
તો તૈયાર છે કેક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્ટ્રોબેરી લેયર્સ બ્રાઉની (Strawberry Layers Brownie Recipe In Gujarati)
#GA4#Week 16#Braownie Krishna Soni -
ચોકલેટ કેક(Chocolate Cake Recipe In Gujarati)
#ટ્રેન્ડિંગ#Week2અમારી 1stMarriage Anniversary માં મેં મારા husbund ને surprise આપી હતી.ચોકલેટ કેક અમારી favorite કેક છે, અમારા ઘર માં બધા ને બોવ ભાવે છે. 20 થી 25 મિનિટ માં બની પણ જાય છે. surabhi rughani -
-
-
-
-
-
-
-
-
ચોકલેટ ઓરિયો કેક ઈન કૂકર
#નોનઇન્ડિયનઘર માં જ સરળતાથી મળી રહેતા ઘટકો માંથી આ કેક તમે એકદમ સિમ્પલ અને ઈઝી રીતે બનાવી શકો છો. તો આજે જ ટ્રાય કરો. Prerna Desai -
-
ચોકલેટ કપ કેક (Chocolate cup cakes recipe in Gujarati)
#goldenapro3 #week 20 #ચોકલેટ Dhara Raychura Vithlani -
ચોકલેટ કેક(chocalte cake inGujarati)
#માઇઇબુક#પોસ્ક૧૩#સ્વીટરેસિપીકોન્ટેસ્ટ#વિકમીલ૨ Unnati Dave Gorwadia -
બિસ્કિટ ચોકલેટ કેક (Biscuit chocolate cake recipe in Gujarati)
#goldenapron3 #week 18 Dhara Raychura Vithlani -
-
-
-
-
-
-
બિસ્કિટ કેક
#goldenapron3 #week2 ફ્રેન્ડ અત્યારે લૉકડાઉન ચાલી રહ્યું છે. જેના કારણે બારની વસ્તુ લાવવામાં મુશ્કેલી પણ થાય છે. તો આજે આપણે માત્ર ૩ વસ્તુમાં જ બનતી બિસ્કિટ કેક બનાવશું જે ખૂબ જ જલ્દી બની જાય છે.અને વધારે વસ્તુની પણ જરૂર નથી પડતી. Sudha B Savani -
-
ચોકો પેસ્ટ્રી (Choco Pastry Recipe In Gujarati)
#cookpadTurns6#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
-
-
-
બોર્ન બોર્ન બિસ્કીટ કેક (Bournbon Biscuit Cake Recipe In Gujarati)
#ChooseToCook#My FavoriteRecipe મારા દિકરા નાં જન્મ દિવસ ઉપર કેક મે ધરે જ બનાવી મારા દિકરા ને કેક બહુ જ ભાવે છે મારા દિકરા ની ફેવરિટ કેક Vandna bosamiya -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12283331
ટિપ્પણીઓ