ઓરીઓ કેક (Oreo cake recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બિસ્કિટ નો ભૂકો કરવો.ત્યારબાદ તેમાં ખાંડ અને દૂધ જરૂર મુજબ નાખો.ફરી મિક્સર માં પિસો,એક વાસણ માં કાઢો તેમાં ઇનો નાખો.કુકર માં રેતી મૂકી પ્રી હિટ કરો.ટીન ના મોલ્ડ માં દસ્ટિંગ કરી બેક કરવા મુકો.
- 2
બેક થઈ જાય પછી ચાકુ લગાવી જોઈ લો.ચોકલેટ ઓગળી ને કેક પાર પાથરો.આઈસિંગ કરી ડેકોરેટ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ઓરીઓ કેક (Oreo Cake Recipe In Gujarati)
#ટ્રેનડિગ#week2મારી બર્થ ડે કેક કે જે મારી ભાભી સરપ્રાઈઝ આપી તી જે આઈ લાઈક ઇટ 😋Shruti Sodha
-
-
ઓરીઓ કેક મોદક(Oreo Cake Modak Recipe In Gujarati)
#GCફ્રેન્ડ્સ, ગણેશ ઉત્સવ દરમ્યાન આપણે અવનવા વ્યંજન બનાવી ને હોંશભેર ભગવાન નો થાળ અને પ્રસાદ તૈયાર કરીએ છીએ . આજે મેં ગણપતિ બાપ્પા માટે બાળકો ને ભાવતાં ઓરીઓ બિસ્કીટ નો ઉપયોગ કરી ને એક યમ્મી મોદક બનાવેલ છે . આપ સૌને ચોક્કસ આ રેસિપી પસંદ આવશે. મેં અહીં મારી ચેનલ Dev Cuisine ની વિડિયો લીંક પણ શેર કરેલ છે અને લેખિત રેસિપી નીચે મુજબ છે🙏🥰https://youtu.be/yWqAIah8q3k asharamparia -
-
ઓરીઓ મિલ્કશેક (Oreo Milkshake Recipe In Gujarati)
બાળકો માટે આ એક સારો વિકલ્પ છે બાળકોને ખૂબ મજા આવે Payal Sheth -
ઓરીઓ શેક (Oreo Shake Recipe In Gujarati)
#GA4#Week8 કાયમ છોકરાઓ દૂધ પીવા માટે નખરા કરે છે એટલે આજે હુ છોકરાઓ ને ભાવે એવું ઓરીઓ શેક લઇ ને આવી છું🥛 Hemali Rindani -
-
-
-
ઓરીઓ કેક(Oreo Cake Recipe In Gujarati)
#ફટાફટઓરીઓ કેક 20 મીનીટ મા બની જાય છે 5 મીનીટ મા તેનુ ગનીઁશીંગ થઇ જાય છે Shrijal Baraiya -
-
-
ઓરીયો બિસ્કીટ બેબી કેક (Oreo Biscuit baby cake recipe in Gujarati)
#goldenapron3#week16#મોમ Pushpa Chudasama -
ઓરીઓ કેક(Oreo Cake Recipe In Gujarati)
ઓરીઓ કેક આપણે તેના નામથી જાણી શકીએ છીએ કે ઓ રીકો બિસ્કિટ / કૂકીઝનો ઉપયોગ કરવામાં આવે છે આપણે બધા જાણીએ છીએ કે બાળકો અથવા પુખ્ત વયના લોકો ચોકલેટ્સને ચાહે છે. અને હકીકત એ છે કે આપણે સરળતાથી ખાવાની એક ખાસ વસ્તુથી કંટાળીએ છીએ જેથી ચાલો થોડો તફાવત બનાવો અને ગરમીથી પકવવું. 30 મિનિટની અંદર એક કેક કે જે તમારા પરિવારને અને પ્રેમભર્યા વ્યક્તિને તે ગમશે.# કૂકપેડ # ફટાફટ # કેકઓવર # ઓ રીઓલઓવર # ઇઝીકુકિંગ # ડોનોવાસ્ટેફૂડ DrRutvi Punjani -
-
બોર્ન બોર્ન બિસ્કીટ કેક (Bournbon Biscuit Cake Recipe In Gujarati)
#ChooseToCook#My FavoriteRecipe મારા દિકરા નાં જન્મ દિવસ ઉપર કેક મે ધરે જ બનાવી મારા દિકરા ને કેક બહુ જ ભાવે છે મારા દિકરા ની ફેવરિટ કેક Vandna bosamiya -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12501451
ટિપ્પણીઓ (2)