ચોકલેટ કેક chocalate cake in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા બિસ્કિટ ને ક્રશ કરો.ત્યાર બાદ તેમાં દૂધ નાખો.એકદમ ફિનવી લો. બધું મિક્સ થાય તેમ.
- 2
ત્યાર બાદ એક કડાઈ માં મીઠું પાથરી ને તેને ગરમ કરવા મુકો. એક ટીન ની તપેલી લો.તેમાં તેલ લગાવી ને આ મિશ્રણ ને તેમાં નાખી ને તેને 30 મિનિટ માટે ઢાંકી ને મૂકી દો.
- 3
તે ઠરી જાય પછી તેને બહાર કાઢી અને તેને ગાર્નિશ કરો.તો ત્યાર છે કેક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ચોકલેટ કેક(Chocolate Cake Recipe In Gujarati)
#ટ્રેન્ડિંગ#Week2અમારી 1stMarriage Anniversary માં મેં મારા husbund ને surprise આપી હતી.ચોકલેટ કેક અમારી favorite કેક છે, અમારા ઘર માં બધા ને બોવ ભાવે છે. 20 થી 25 મિનિટ માં બની પણ જાય છે. surabhi rughani -
-
-
બિસ્કિટ કેક (Biscuit Cake Recipe In gujarati)
#મે #મોમ. હેલ્લો ફ્રેન્ડ મારા મમ્મી મારા માટે ઘણી વાર કેક બનાવે છે. આજે મે પહેલી વાર એમના જેવી કેક બનાવવાની ટ્રાય કરી છે. Jalpa Savani -
-
-
-
-
ઓરીયો બોન કેક(oreo bon bon cake in Gujarati)
#વીકમીલ૨# સ્વીટ ડિસ# માઇઇબુક #રેસીપી પોસ્ટ 23 Yogita Pitlaboy -
-
ચોકલેટ કેક
#goldenapron૩#week ૧૧આ લોક ડાઉન માં શું બનાવું ? તો મે આજે કેક બનાવું છું . મારી છોકરી ની બર્થ ડે છે તો ઘર માં જે વસ્તુ હતી તેનાથી બનાવી છે. હોપ તમને પસંદ આવશે . Sheetal Mojidra -
-
-
બોર્નવીટા કેક (bournvita cake recipe in gujarati)
#ફટાફટમાત્રા 3 જ સામગ્રી થી બનતી અને ઝડપ થી તૈયાર થતી આ કેક ખૂબ જ સરસ લાગે છે.. Dhara Panchamia -
-
બિસ્કિટ ચોકલેટ કેક (Biscuit chocolate cake recipe in Gujarati)
#goldenapron3 #week 18 Dhara Raychura Vithlani -
કપ કેક(Cup cake in gujarati recipe)
#ફટાફટફક્ત 3 સામગ્રી થી બનતી અને ઝડપી તૈયાર થતી આ કપ કેક ખાવા માં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે...બાળકો ને ખૂબ પ્રિય હોઈ છે.. KALPA -
બિસ્કિટ કેક
#goldenapron3 #week2 ફ્રેન્ડ અત્યારે લૉકડાઉન ચાલી રહ્યું છે. જેના કારણે બારની વસ્તુ લાવવામાં મુશ્કેલી પણ થાય છે. તો આજે આપણે માત્ર ૩ વસ્તુમાં જ બનતી બિસ્કિટ કેક બનાવશું જે ખૂબ જ જલ્દી બની જાય છે.અને વધારે વસ્તુની પણ જરૂર નથી પડતી. Sudha B Savani -
બિસ્કીટ કેક(Biscuits cake recipe in Gujarati)
#goldenapron3#Week19Keyword:pancake Dharti Kalpesh Pandya -
-
-
ચોકલેટ ઓરિઓ કેક (Chocolate Orio Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndia#cookpadindia#cookpadgujarati Sneha Patel -
-
-
-
-
-
ચોકલેટ કેક(chocalte cake inGujarati)
#માઇઇબુક#પોસ્ક૧૩#સ્વીટરેસિપીકોન્ટેસ્ટ#વિકમીલ૨ Unnati Dave Gorwadia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12868641
ટિપ્પણીઓ