ચીઝ પનીર પાલક લીફાફા પરોઠા (Cheese Palak Paneer Lifafa Paratha Recipe In Gujarati)

Unnati Rahul Naik
Unnati Rahul Naik @cook_19918949
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫૦૦ગ્રામ પાલક
  2. ૩૦૦ ગ્રામ પનીર
  3. ૨૦૦ ગ્રામ ચીઝ
  4. 4ડુંગળી ઝીણી સમારેલી
  5. 1 ચમચીમરી પાઉડર
  6. 1 ચમચીગરમ મસાલો
  7. 1 ચમચીપરાઠા મસાલો
  8. અડધી ચમચી હિંગ
  9. મીઠું સ્વાદ મુજબ
  10. 3વાટકો ઘઉં નો લોટ
  11. તેલ
  12. 2 ચમચીમેંદો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ૩ વાટકા ઘઉં નો લોટ લેવો.અને તેની અંદર ૨૫૦ ગ્રામ પાલક ને ઉકાળી તે ઠંડી થયા બાદ તેની પેસ્ટ તૈયાર કરી લેવી..ત્યારબાદ તેમાં ૧ ચમચી મરી પાવડર એક ચમચી ગરમ મસાલો તમજ મીઠું નાખી રોટલી જેવો લોટ બાંધી લેવો...

  2. 2

    સ્ટફિંગ માટે............ હવે બાકી રહેલી પાલક ને ઝીણી સમારી લેવી..હવે એક પેન માં ૨ ચમચી તેલ મૂકી તેની અંદર ઝીણી સમારેલી ડુંગળી નાખી તેને ૧ મિનિટ સાંતળો..પચિન્ટની અંદર અડધી ચમચી મરી પાવડર પરોઠા મસાલો અને ગરમ મસાલો નાખી તેમજ મીઠું નાખી દેવી..

  3. 3

    હવે ત્યારબાદ તેની અંદર પનીર છીની નાખી તેને બરાબર મિક્સ કરી દેવું...સ્ટફિંગ તૈયાર..

  4. 4

    હવે પાલક નો લોટ બાંધેલો તેની એકસરખી રોટલી વણી તેને કાચી પાકી બેવ બાજુ સેકી નાખવી..ટાયરબદ રોટલી ઉપર પનીર પાલક નુ સ્ટફિંગ મૂકી ઉપર ચીઝ મૂકી તેને મેંદા ના લોટ થી કોર્નર કરી બધી બાજુ થી કવર કરી તેને તૈયાર કરવું..

  5. 5

    હવે તેને એક પેન માં તેલ મૂકી બધા પરોઠા પર તેલ મૂકી ગુલાબી રંગ ના થાય ત્યાં સુધી શેકવા..તો તૈયાર છે લિફાફl પરોઠા...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Unnati Rahul Naik
Unnati Rahul Naik @cook_19918949
પર

Similar Recipes