પાલક પનીર લીફાફા (Palak Paneer Lifafa Recipe In Gujarati)
#રોટીસ
# પોસ્ટ 2
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લોટ મા તેલનું મોણ અને મીઠું નાખી મિકસ કરી ને લોટ બાંધી લો
- 2
પછી એક કડાઈ માં તેલ લઇ લો તેલ ગરમ થાય એટલે તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખી ને સાંતળો ડુંગળી સાંળવી જાય એટલે તેમાં લસણ ની પેસ્ટ નાખી સાંતળો
- 3
પછી તેમાં પાલક નાખી દો અને સતત હલાવતા રહો પાલક નું પાણી બળી જાય એટલે તેમાં ક્રશ કરેલા લીલા મરચાં નાખી દો અને પછી તેમાં ગરમ મસાલો, ચાટ મસાલો અને મીઠું નાખી ને બધા મસાલા મિકસ કરો
- 4
પાલક માં મસાલા મિકસ થી જાય એટલે તેમાં છી નેલું પનીર નાખો અને પનીર મિકસ થી જાય ત્યાં.સુધી હલાવો
- 5
પછી એક બાઉલ માં મેદો લઇ તેમાં મીઠું અને પાણી નાખી પેસ્ટ તૈયાર કરો
- 6
પછી બાંધેલા લોટ માંથી લુવો લઇ ને એક મોટી પાતળી રોટલી વણી લો પછી રોટલી ની વચ્ચે સ્ટ્ટફ નો મસાલો ભરીલો
- 7
પછી રોટલી ની એક સાઈડ થી વાળીને બદેલી સાઈડ પર મેળા ની સ્લરી લગાવી લો અને બીજી સાઈડ થી વાળી લો પછી એવી જ રીતે ઉપર ના ભાગ માં પણ મે દા ની સ્લરી લગાવી ને વાળી લો અને લિફાફા પેક કરી લો
- 8
પછી નોન સ્ટીક તવી પર તેલ મૂકી લિફાંફા ને બને બાજુ એથી સેકી લો
- 9
તૈયાર પાલક પનીર લીફાફાં ને દહી અને કેચઅપ જોડે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#MBR2 (Week 2) માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈ -બુક) Trupti mankad -
-
-
-
-
-
-
પાલક પનીર & પરાઠા (Palak Paneer & Paratha Recipe In Gujarati)
#મોમ#રોટીસ ખુબ સરસ કોન્ટેક્ટ છે. મારી મમ્મી પણ પાલક પનીર અને પરાઠા બનાવતા. તો મેં પણ આજે એ જ રીતે બનાવી છે. તમે પણ ટ્રાય કરજો અને મને તેના મંતવ્ય જરૂરથી આપશો. Khyati Joshi Trivedi -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
આ એક સરળ વાનગી છે ને બાળક અને મોટા સૌને ભાવે #Trend4kinjan Mankad
-
પાલક પનીર સ્ટફ પરાઠા (Palak Paneer Stuffed Paratha Recipe In Gujarati)
#MBR6#Week 6#WPR#cookpad turns 6#પાલક પનીર પરાઠા Saroj Shah -
પાલક પનીર પરાઠા (Palak paneer paratha recipe in gujarati)
પાલક પનીર સબ્જી બધા એ ખાધી હશે અને હવે તો પાલક પનીર પરાઠા પણ બને છે. મને personally પાલક અને પનીર બેઉ બહુ ભાવે , અલગ અલગ અને ભેગું પણ. સબ્જી તો આપણે ઘણી વાર બનાવતા જ hoiye hoiye છીએ આજે આપણે પરાઠા બનાવીશું જ કોઈ પણ સબજી સાથે કે સબ્જી વગર દહીં જોડે પણ ફાઇન લાગે છે.#GA4 #Week1 #પરાઠા #Paratha Nidhi Desai -
-
પાલક પનીર(Palak Paneer Recipe in Gujarati)
#GA4 #WEEK4 આ વાનગી હિમોગ્લોબીન થી ભરપૂર છે.સાથે પનીર છે જે પ્રોટીન થી ભરપૂર છે. Shailee Priyank Bhatt -
ચીઝ પનીર પાલક લીફાફા પરોઠા (Cheese Palak Paneer Lifafa Paratha Recipe In Gujarati)
#ડિનર Unnati Rahul Naik -
-
-
-
પાલક પનીર પરાઠા (Palak Paneer Paratha Recipe In Gujarati)
આ હેલ્થી અને ટેસ્ટી પરાઠા ટ્રાય કરી જોજો .બહુ જ યમ્મી લાગે છે .બાળકો ને તો બહુ જ ભાવશે.. હિમોગ્લોબીન અને આયર્ન થી ભરપૂર છે.. Sangita Vyas -
-
-
પાલક પનીર પરાઠા (Palak Paneer Paratha Recipe In Gujarati)
#AM4#aanal_kitchen#cookpadindia Aanal’ kitchen (by Aanal Thakkar) -
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ