રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સક્કરટેટી ને છોલીને બિયા કાઢી તેના કટકા કરી લો
- 2
તેમાં ખાંડ, મરી પાઉડર મિક્સ કરી બરાબર હલાવીને તેને મિક્સરમાં ક્રશ કરી લો હવે આ મિશ્રણ ને મોટી ગરણીની મદદ થી ગાળી લો. તૈયાર છે સક્કરટેટી નો જ્યુસ..
- 3
હવે એક ગ્લાસમાં બરફના ટુકડા નાખી તેમાં આ જ્યુસ રેડી સર્વ કરો
Similar Recipes
-
-
-
-
શક્કરટેટી નો જ્યુસ (Musk Melon Juice Recipe In Gujarati)
#સમરઉનાળાની ગરમીમાં શકરટેટી નો જ્યુસ શરીરમાં ખૂબ જ ઠંડક આપે છે આ જ્યુસ બનાવવા નો ખૂબ જ સિમ્પલ છે ચાલો મિત્રો તેની રેસીપી જોઇએ Khushi Trivedi -
-
-
જામફળ નો જ્યુસ (Guava Juice Recipe In Gujarati)
#SJC#Post3# સુપજ્યુસ રેસીપી#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઆખા વર્ષ દરમિયાન ઘણી રેસીપી શુભ જ્યુસ ની રેસીપી શીખ્યા તેમાં જામફળના જ્યુસ નો સ્વાદ અનેરો હોય છે Ramaben Joshi -
-
શકરટેટી નો જ્યુસ
#હેલ્થડે#કાંદાલસણઆ રેસિપી ખૂબ હેલ્થી છે તેમજ ઉનાળામાં ખુબ જ સરસ લાગે છે. અને વજન ઉતારવામાં તેમજ હાટૅમાટે ખૂબ જ સરસ લાગે છે. Kala Ramoliya -
-
-
-
વોટરમેલોન જ્યુસ (Watermelon Juice Recipe in Gujarati)
#Juice #માઇઇબુક #પોસ્ટ 2 Kshama Himesh Upadhyay -
-
સક્કરટેટી નું શાક (Muskmelon Shak Recipe In Gujarati)
આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને ખુબજ ઓછા તેલમાં અને ઝડપથી બની જાય છે. Mayuri Chotai -
-
-
-
-
-
-
-
વૉટરમેલોન જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
મિત્રો ઉનાળો શરૂ થઈ ગયો છે દરેકને કંઈક ઠંડુ પીવા નું મન થાય છે અને આ તરબૂચ ના જ્યુસમાં વધારે પ્રમાણમાં પાણીનો ભાગ હોય છે તેથી આપણને ગરમીને લીધે જે પરસેવો થાય છે એ પરસેવો માટે આપણા શરીરમાંથી પાણી બહાર નીકળી જાય છે તો તેનું બેલેન્સ કરવા માટે તરબૂચ નો જ્યુસ ઘણું ફાયદાકારક બને છે Jayshree Doshi -
કલિંગર નું જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી બને છેગરમીની સિઝનમાં પેટ માં ઠંડક પહોંચાડે છે Falguni Shah -
-
-
-
-
-
વોટરમેલન જ્યુસ (Watermelon juice recipe in Gujarati)
ઉનાળામાં તરબૂચ નું જ્યુસ શરીરને ઠંડક આપે છે અને ખૂબ જ રિફ્રેશિંગ લાગે છે. આ એક ખૂબ જ સરળ અને જલ્દીથી બની જતી રેસીપી છે. લીંબુ, ફુદીનો અને સંચળ ઉમેરવાથી આ જ્યુસ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે.#NFR#cookpadindia#cookpad_gu spicequeen
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12328809
ટિપ્પણીઓ (10)