ગુલકંદ જ્યુસ (Gulkand juice Recipe In gujarati)

Madhvi Limbad
Madhvi Limbad @cook_21085810

#સમર ( summer ricepe in gujrati)

ગુલકંદ જ્યુસ (Gulkand juice Recipe In gujarati)

1 કમેન્ટ કરેલ છે

#સમર ( summer ricepe in gujrati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 ગ્લાસદૂધ
  2. 2કે ત્રણ ચમચી ગુલકંદ
  3. અડધો કપ ગુલાબનું શરબત
  4. પીસ બરફના ટુકડા
  5. ગાર્નીશિંગ માટે ગુલાબની પાંદડી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધી જ સામગ્રી લઇ લો ત્યારબાદ એક વાસણમાં દૂધ ગુલકંદ ગુલાબનું સીરપ અને બરફના ટુકડા નાખો

  2. 2

    ત્યારબાદ બ્લેન્ડર ની મદદથી પીસી લો

  3. 3

    હવે એક ગ્લાસ માં જ્યુસ કાઢી લો અને ગુલાબની પાંદડીઓની ગાર્નિશિંગ કરો ઉનાળાના ઉકળતા તાપ માં ગુલકંદ નો જ્યુસ પીવાથી ઠંડક મળે છે તૈયાર છે ગુલકંદ જ્યુસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Madhvi Limbad
Madhvi Limbad @cook_21085810
પર

Similar Recipes