રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ છોલીને બી કાઢેલી મોસંબી, દળેલી ખાંડ અને બરફના ટુકડાને મિક્સરમાં નાખી પીસી લો અને પેસ્ટ તૈયાર કરો.
- 2
તૈયાર થયેલ પેસ્ટને ગરણી વડે ગાળી લો અને જરૂર પડે એટલું ઠંડુ પાણી નાખતા જાવ. સરખી રીતે ગળાઈ ગયા બાદ તેમાં ચાટ મસાલો,મરી પાઉડર અને મીઠું નાખી લો. જરૂર પડે તો તેમા વધારે ખટાશ માટે લીંબુનો રસ પણ નાખી શકાય છે. તો તૈયાર છે આ ગરમીમાં ઠંડક મેળવવા માટે ઠંડુ ઠંડુ મોસંબી જ્યૂસ.
Top Search in
Similar Recipes
-
-
-
-
-
મોસંબી જ્યુસ (Sweet Lemon Juice Recipe In Gujarati)
#SJR#cookpadindia#Cookpadgujaratiમોસંબીનો જ્યુસ અત્યારે મોસંબીની સીઝન છે.... તો રોજ પીવો મોસંબી જ્યુસ Ketki Dave -
-
ફ્રેશ મોસંબી નું જ્યુસ (Fresh Sweet Lime Juice Recipe In Gujarati)
#MW1ફ્રેશ મોસંબી નું જ્યુસ એ વિટામિન સી થી ભરપૂર છે.વિટામિન સી રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે નું મુખ્ય ઘટક છે. હાલ માં ચાલી રહેલી પરિસ્થિતિ માં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ખૂબ ઉપયોગી થશે.આપણાં રોજીંદા રસોડામાં રહેલાં ઘટકો ઉમેરી હેલ્ધી જયુસ બનાવ્યું છે જે શરીર માટે ફાયદાકારક રહેશે. Bhavna Desai -
-
-
-
-
-
-
-
-
મોસંબી શીકંજી (Sweet Lemon Shikanji Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiશીકંજી મસ્તી ૧૩મોસંબી શીકંજી Ketki Dave -
-
-
-
મોસંબી નુ જ્યુસ (Mosambi Juice Recipe In Gujarati)
#SJC#cookpadgujrati#cookpadindiaશિયાળાના ફ્રુટ અને શાકભાજી ની શરૂઆત થઈ ગઈ છે તો હેલ્ધી જ્યુસ અને સુપ બનાવતા હોઈએ છે, તો આજ મે મોસંબી નુ નેચરલ હેલ્ધી જ્યુસ બનાવ્યુ છે જેમાં કશું એડ કર્યુ નથી Bhavna Odedra -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12525183
ટિપ્પણીઓ