વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)

Jalpa Raval
Jalpa Raval @cook_20354282
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
૩ વ્યકિત માટે
  1. 2 વાટકીબાસમતી ચોખા
  2. 1 નંગબટેટા
  3. 1 નંગલીલું મરચું
  4. 2 નંગડુંગળી
  5. 3કળી લસણ
  6. પા કટકો આદુ
  7. 1 નંગટમેટું
  8. 1 ચપટીસીંગદાણા
  9. 2 ચમચીધાણાજીરૂ
  10. 1 ચમચીલાલ મરચું
  11. 1 ચમચીહળદર
  12. અડધી ચમચી હિંગ
  13. ચપટીrai
  14. પાંચથી છ લીમડાના પાન
  15. 2ચમચા તેલ
  16. 2 કપપાણી
  17. 2 ચમચીલીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    સૌપ્રથમ ડુંગળી લીલું મરચું બટેટુ અને ટમેટું ને ઝીણા ઝીણા સમારી લેવા

  2. 2

    ત્યારબાદ કુકરમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થઇ જાય એટલે તેમાં હિંગ રાઈ વગેરે નાખી અને વઘાર કરવો પછી તેમાં ચોપ કરેલ વેજીટેબલ નાખી દેવા આને સરખી રીતે હલાવવું

  3. 3

    તેમાં બધો મસાલો કરી લેવો અને બધા વેજીટેબલ ને મસાલામાં શોતળવા દેવા

  4. 4

    સીંગદાણા પણ નાખી દેવા અને ચોખાને ધોઈને તેમાં મિક્સ કરી દેવા અને સરખી રીતે હલાવવું

  5. 5

    તેમાં જરૂર પુરતું પાણી નાખી કુકર બંધ કરી દેવું અને બેથી ત્રણ સીટી વગાડવી તો આ રીતે તૈયાર છે વેજીટેબલ પુલાવ લીંબુનો રસ પુલાવ બની જાય પછી ઉપરથી નાખવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jalpa Raval
Jalpa Raval @cook_20354282
પર

Similar Recipes