વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)

Payal Desai
Payal Desai @cook_26195470
Kalyan

#GA4
#Week19
#Post 1
#Pulao
Veg.pulao...(વેજ.પુલાવ)
અત્યારે શિયાળાની સિઝન ચાલી રહી છે,, બધા શાકભાજી બહુ મસ્ત આવે છે એકલા શાકભાજી ખાવાનું મન થઈ જાય એમાં પુલાવ નું નામ પડતાં જ મોઢામાં પાણી આવી જાય છે મારી તો આ ફેવરીટ રેસીપી છે,, હોટલમાં બહાર જમવા જાવ ત્યારે પહેલા હું બિરયાની મંગાવુ છે

વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)

#GA4
#Week19
#Post 1
#Pulao
Veg.pulao...(વેજ.પુલાવ)
અત્યારે શિયાળાની સિઝન ચાલી રહી છે,, બધા શાકભાજી બહુ મસ્ત આવે છે એકલા શાકભાજી ખાવાનું મન થઈ જાય એમાં પુલાવ નું નામ પડતાં જ મોઢામાં પાણી આવી જાય છે મારી તો આ ફેવરીટ રેસીપી છે,, હોટલમાં બહાર જમવા જાવ ત્યારે પહેલા હું બિરયાની મંગાવુ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
બે થી ત્રણ લોકો
  1. 2 વાટકીબાસમતી ચોખા
  2. ૧ નંગગાજર
  3. ૭થી ૮ નંગ ફણસી
  4. 2ડુંગળી
  5. 1લીલુ મરચું
  6. 1 ચમચીઆદુ-લસણની પેસ્ટ
  7. ૨ ચમચીબિરયાની મસાલો
  8. 2 ચમચીજીરૂ
  9. 5-6લીમડાના પાન
  10. 1 ચમચીહળદર
  11. 2 ચમચીલાલ મરચું પાઉડર
  12. મીઠું સ્વાદાનુસાર
  13. 1 વાટકીવટાણા
  14. કોથમીરથી ગાર્નિશિંગ માટે
  15. તેલ જરૂર મુજબ
  16. 1 ચમચીપાંઉભાજી મસાલો

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બાસમતી ચોખાને થોડીવાર પલળવા દો

  2. 2

    બધા વેજીટેબલ ને બારીક કાપી લો

  3. 3

    ચોખાને ધોઈ અને બોઈલ કરી લો

  4. 4

    એક કૂકરમાં વટાણા ફણસી ગાજર ને બે સીટી મારી બાફી લો

  5. 5

    એક કડાઈમાં તેલ મૂકો જીરુ હિંગ લીમડાના પાન નાખી ડુંગળીને સાંતળી લો

  6. 6

    પાંચ મિનિટ પછી આદુ લસણની પેસ્ટ અને બધા વેજીટેબલ ઉમેરો બિરયાની નો મસાલો અને બધા મસાલા એડ કરો

  7. 7

    થઈ જાય પછી તેમના બાસમતી ચોખા ઉમેરી દો

  8. 8

    પાંચ મિનિટ ઢાંકણ ઢાંકીને થવા દો તૈયાર છે વેજીટેબલ પુલાવ ઉપરથી કોથમીરથી ગાર્નિશિંગ કરો

  9. 9

    ગરમ ગરમ સર્વ કરો આ બિરયાની તમે બુંદીના રાયતા કે કાકડી ના રાયતા સાથે બહુ ફાઇન લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Payal Desai
Payal Desai @cook_26195470
પર
Kalyan
મને cooking નો બહુ શોખ છે..
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes