વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)

kruti buch @cook_29497715
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા ૩૦ મિનિટ પલાળવા
પછી ગરમ પાણી માં મીઠું તમાલ પત્ર લવિંગ તજ નાખી છુટા ઓસાવવા - 2
કડાઇ માં તેલ અને ઘી બંને મિક્ષ કરી જિરુ તજ લવિંગ તમાલપત્ર સુકુ મરચું નો વઘાર કરી પહેલા આદુ મરચાં સાંતળવાં પછી પહેલા બટાકા તેની ઉપર ફલાવર તેની ઉપર ગાજર પછી કેપ્સિકમ છેલ્લે વટાણા ઉમેરી ઉપર મીઠું છાંટીને થાળી ઢાકી થાળી માં પાણી ઉમેરી ૧૦ મિનિટ ચડવા દેવું
- 3
શાક ચડે અેટલે પનીર કાજુ બદાન અને ચિંગ્ઝ નો મસાલો ઉમેરી અેકજ વાર હલાવુ. છૂટા ભાત કડાઇમાં થોડા થોડા નાંખતા જવુ અને હળવે હાથેથી હલાવી ભાત અને શાક ભાંગે નહી અેનુ ધ્યાન રાખવુ....સુપ દહીં અને કઢી સાથે સર્વ કરવું....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
#MAમારી મમ્મી જે પણ બનાવે તે મને બહુ જ ભાવે..પણ પુલાવ મારો ફેવરિટ.. Vaidehi J Shah -
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
આ મારી ફેવરેટ ડીશ.લગભગ દર શુક્રવાર / શનિવાર ના ડિનર માં મારા મમ્મી આ પુલાવ બનાવતા.નો ઓનિયન , નો ગારલિક આ સિમ્પલ પુલાવ, સુપ સાથે બહુ સરસ લાગે છે અને પેટ પણ ભરાઈ જાય છે.#childhood Bina Samir Telivala -
-
-
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
#AM2 પુલાવ એક એવી વાનગી છે જે સાંજના સમયે લાઈટ ખાવાનું પસંદ કરતા હોય તો બેસ્ટ ઓપ્શન છે. Nita Prajesh Suthar -
-
-
-
-
-
વેજીટેબલ પુલાવ
#કૂકર#india આપણે આજે પુલાવ બનાવશુ ઘણા બાળકો બધા શાક નથી ખાતા તો આપણે વેજીટેબલ નાખી મસ્ત પુલાવ બનાવી દઈ તો બાળકો ને તેનો સ્વાદ પણ ભાવે. Namrata Kamdar -
-
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
ભાત એ આપણા ઘરે રોજ બનવતી વસ્તુ છે. ભાત માંથી ઘણી બધી અલગ અલગ વાનગી બને છે એમાં થી એક છે પુલાવ. અપને રેસ્ટોરન્ટ માં જમવા જઈએ ત્યારે પુલાવ ઓર્ડર કરી એ છે. ઘરે કોઈ મેહમાન આવ્યું કે પાર્ટી હોય આપણે પુલાવ તો બનાવી એ છે. પણ ઘરે બહાર જેવો સ્વાદિષ્ટ પુલાવ બનાવવાની પણ એક ચોક્કસ રીત હોય છે . હું બહાર જેવો જ સ્વાદિષ્ટ વેજિટેબલ પુલાવ બનાવવાની રીત બતાવી રહી છું. જો તમે અહીં બતાવેલી રીત થી વેજિટેબલ પુલાવ બનાવશો તો એકદમ બહાર જેવો જ સ્વાદિષ્ટ વેજીટેબલ પુલાવ બનશે અને બધા તમારા વખાણ કરતા નહિ થાકે. તો ફટાફટ જાણી લો બહાર જેવો સ્વાદિષ્ટ પુલાવ બનાવવાની રીત. Vidhi V Popat -
મિક્સ વેજીટેબલ પુલાવ (Mix Vegetable Pulao Recipe In Gujarati)
આ પુલાવ એકદમ સરળ અને ટેસ્ટી છે તથા આ પુલાવ જલ્દીથી બની જાય છે. Vaishakhi Vyas -
-
-
-
નવરત્ન પુલાવ (Navratna Pulao Recipe In Gujarati)
#GA4#Week19#pulao#navratanpulao નવરતન પુલાવ એક ઇન્ડિયન ટ્રેડિશનલ વાનગી છે. બાસમતી રાઈસ માં પનીર, વેજિટેબલ્સ અને ડ્રાયફ્રૂટ ઉમેરીને બનાવવામાં આવતી આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. પનીર, વેજિટેબલ્સ અને ડ્રાયફ્રૂટ નું પરફેક્ટ કોમ્બિનેશન આ વાનગીમાં જોવા મળે છે. તહેવારોમાં, લગ્ન પ્રસંગમાં કે બાળકોને લંચબોક્સમાં આપવા માટે પણ આ વાનગીનો ઉપયોગ કરવામાં આવે છે. સ્વાદ અને સુગંધ ની સાથે આ વાનગી પૌષ્ટિક પણ તેટલી જ છે. Asmita Rupani -
અવધી પુલાવ (Awadhi Pulao Recipe In Gujarati)
#SN3#week3#Vasantmasala#aaynacookeryclub Keshma Raichura -
-
-
-
પાપડ પુલાવ (papad pulao recipe in Gujarati)
#GA4#Week8#Pulao એકદમ હેલ્થી અને ટેસ્ટી વેજીટેબલ થી ભરપુર પુલાવ બનાવ્યો છે. પુલાવ બધાં ને ખૂબજ પસંદ પડતો હોય છે. કંઈ પણ ખાવા ઈચ્છા ન હોય તો પુલાવ બનાવી ને ખાઈ શકાઈ છે. તેમાં વપરાતા ખડા મસાલા નો સ્વાદ ખુબ જ સરસ લાગે છે .પાઉંભાજી સાથે સર્વ કરવામાં આવે છે. Bina Mithani -
-
-
-
અવધિ વેજ પુલાવ (Avadhi Veg Pulao Recipe In Gujarati)
#SN3#Week3#Vasantmasala#aaynacookeryclubઅવધિ રેસિપી એ મુઘલ સલતનત ની નવાબી રેસિપી તરીકે પણ ઓળખાય છે અવધિ રેસિપી માં સ્પાઇસ અને ડ્રાય ફ્રુટ નો ઉપયોગ ખૂબ કરવામાં આવે છે આજે મે અવધિ વેજ પુલાવ બનાવિયો છે જે ટેસ્ટી અને બનાવવા માં એકદમ સરળ છે hetal shah -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15739688
ટિપ્પણીઓ (9)