ચાઇનીઝ રાઈસ (Chinese Rice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખા રાંધી લેવા અને ઠંડા કરી લેવા ત્યારબાદ લીલી ડુંગળી, ગાજર, કેપ્સીકમ,કોથમીર, લીલા મરચાં, અને કોબી જીના સમારી લેવા.
- 2
હવે એક જાડી કડાઈ માં તેલ ગરમ.કરવા મૂકવું અને પછી તેમાં આદુ લસણ ની પેસ્ટ નાખી હલાવવું જરા વાર પછી તેમાં કોબી, ગાજર કેપ્સીકમ અને ડુંગળી નાખી ફૂલ ગેસ પર સાંતળવું અને સતત હલાવતા રહેવું. ફૂલ ગેસ રાખવાથી બહાર જેવો ટેસ્ટ આવશે.
- 3
બધા શાક સંતડાય પછી તેમાં મીઠું, સોયા સોસ, વિનેગર, કેચઅપ અને ગ્રીન ચીલી સોસ નાખી સતત હલાવવું. ફૂલ ગેસ પર જ બધું મિક્સ થઈ જાય પછી કોથમરી નાખી ગરમાગરમ પીરસવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચાઇનીઝ રાઈસ (Chinese Rice Recipe In Gujarati)
#WCR#ચાઈનીઝ રેસીપી ચેલેન્જ ચાઇનીઝ સ્વાદ માં આપણે વિવિધ વાનગી ઓ બનાવી શકીએ છીએ.જેમાં અન્ય શાકભાજી સાથે ભાત ને રાંધવા થી એક અનોખો સ્વાદ આવે છે. Varsha Dave -
-
-
-
-
-
રાઈસ નૂડલ્સ (Rice Noodles Recipe in Gujarati)
#SPRશિયાળામાં રાઈસ નૂડલ્સ મારા ઘરે બધાં નાં ફેવરિટ છે...જે લસણ, આદું મરચાં, સોયા સોસ અને ચીલી સોસ, ટોમેટો સોસ સાથે લીલી ડુંગળી, કેપ્સીકમ, કોબીજ વગેરે નો ઉપયોગ તેને સુપર ટેસ્ટી બનાવે છે.. Sunita Vaghela -
-
-
ચાઇનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#EB#Week9બાળકોને આજે કાંઈક નવું ખાવાનું મન થયું તો શું બનાવીશું???બાળકો ના ફેવરેટ નુડલ્સ સાથે રંગબેરંગી મિક્સ શાકભાજીને મિક્સ કરી સોસથી સજાવી લીલી ડુંગળી થી ડેકોરેટ કરી બહારના જેવી જ ટેસ્ટી અને ચટપટી ચાઈનીઝ ભેળ બનાવી... Ranjan Kacha -
-
સ્પાઇસી સેઝવાન રાઈસ (Spicy Schezwan Rice Recipe In Gujarati)
#SSR આજે મે સ્પાઇસી શેઝવાન રાઈસ બનાવિયા છે આમ તો આ એક ચાઈનીઝ રેસીપી છે તેમાં શેઝવાન ચટણી થી સ્પાઇસી ટેસ્ટ આવે અને છોકરાઓ ને તો એ ખૂબ જ ભાવે સાંજ ની ભૂખ હોય કે લંચ બોક્સ માટે યા તો ગેસ્ટ આવે ત્યારે ફટાફટ બની જાય એવી રેસિપી છે hetal shah -
ચાઇનીઝ લોલી પૉપ (Chinese lolipops in Gujarati)
#cookpadindia #વિકમિલ૩ #પોસ્ટ૫ #માઇઇબુક #પોસ્ટ૧૧ ચાઈનીઝ વાનગીઓ આજ કાલ બધા ને ખૂબ ભાવે છે એમાં મંચુરિયન તો બધાના ફેવરિટ છે તેમાં જ આજ આપણે થોડું અલગ કરી ને એક ની ડીસ બનાવીએ છીએ. Dhara Taank -
-
-
-
-
-
ફ્રાઈડ રાઈસ (Fried Rice Recipe In Gujarati)
ચાઈનીઝ ફ્રાઈડ રાઈસ માં પડતા શાકભાજી અને લીલી ડુંગળી માટેની પરફેક્ટ સીઝન એટલે શિયાળો. ગરમાગરમ ફ્રાઈડ રાઈસ સાથે ડ્રાય અથવા ગ્રેવી વાળા વેજ મન્ચુરિયન ખૂબ ટેસ્ટી લાગે છે. Dr. Pushpa Dixit -
-
રોટલી ની ચાઇનીઝ ભેળ (Rotli Chinese Bhel Recipe In Gujarati)
આજે લંચ ટાઈમ ની ૩-૪ રોટલી વધી હતી તો થયું કે everytime તળેલી રોટલી નથી ખાવી કઈક નવીન કરું ત્યારે વિચાર આવ્યો કે અલગ અલગ વેજીસ નાખી ને ભેળ બનાવીએ તો કઈક નવું થશે અને ડિનર માં પણ ચાલી જશે. Sangita Vyas -
-
-
સેઝવાન મન્ચુરિયન ફ્રાઇડ રાઇસ(schezwan manchurian fried rice recipe in gujarati)
મન્ચુરિયન ડ્રાય કે ગ્રેવીવાળા મોટાભાગે સ્ટાર્ટરમાં ખવાય છે. અને તળેલી વાનગી છે. પણ એજ મન્ચુરિયન ને થોડી માત્રામાં ફ્રાઇડ રાઇસમાં બીજા વેજિટેબલ્સ સાથે નાખવામાં આવે તો એક મેઇનકોર્સની વાનગી બની જાય છે. મન્ચુરિયન તો ટેસ્ટી હોય જ છે. તો એને ચાઇનીઝ ફ્રાઇડ રાઇસ માં નાખવાથી રાઇસ વધારે સ્વાદિષ્ટ બની જાય છે. બન્નેનો સ્વાદ એકબીજા સાથે સરસ જાય છે.#સુપરશેફ4#પોસ્ટ2#dalandrice#માઇઇબુક#પોસ્ટ_38 Palak Sheth -
વેજ સેઝવાન રાઈસ (Veg. Schezwan Rice Recipe In Gujarati)
Fb par mari live Recipemuki hati je badha ne khub j gami tehi hu mari a Recipesher karu chu Sonal Doshi -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12334051
ટિપ્પણીઓ (2)