ચાઇનીઝ રાઈસ (Chinese Rice Recipe In Gujarati)

Varsha Dave @cook_29963943
ચાઇનીઝ રાઈસ (Chinese Rice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધાજ શાક ભાજી સુધારી લો. બાસમતી ભાત ને પલાળી રાખો, બધાજ સોસ,વિનેગર, મસાલા તૈયાર રાખો. હવે કુકર માં તેલ ગરમ થાય એટલે તેમાં ક્રશ કરેલું લસણ,મરચા નાં ટુકડા અને આદુ ની પેસ્ટ ઉમેરી,સમારેલા કાંદા વધારી દો.તે સંતળાઈ જાય એટલે બધા શાકભાજી,લીલા ધાણા એડ કરી દો.
- 2
હવે તેમાં બધા સોસ,મીઠું,મસાલો એડ કરી સાંતળો.અને પાણી ઉમેરી ઉકળવા દો.થોડી વાર ઉકળે એટલે કુકર બંધ કરી 3 વિહસ્લ વગાડી લો.
- 3
ત્યારબાદ ગેસ બંધ કરી દસ મિનિટ ઠરવા દો.પછી પ્લેટ કાઢી સર્વ કરી દો.મે અહીંયા સૂપ સાથે સર્વ કર્યા છે.આ રાઈસ સ્વાદિષ્ટ બને છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચાઇનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#EB#week9 ચાઈનીઝ ભેળ એક ઇન્ડીયન સ્ટ્રીટ ફૂડ છે. ચાઈનીઝ ભેળ ફ્રાઇડ નુડલ્સમાં ચાઈનીઝ સોસ અને વેજિટેબલ્સ ઉમેરી બનાવવામાં આવે છે. આ વાનગીમાં ચાઇનીઝ સોસ વાપરવાથી ચાઇનીઝ ફ્લેવર સરસ આવે છે. નાના-મોટા સૌને આ ચાઈનીઝ ભેળનો સ્વાદ પસંદ આવે છે. Asmita Rupani -
સેઝવાન રાઇસ (Schezwan Rice Recipe In Gujarati)
#TT3Post 3 આ એક ઇન્ડો ચાઇનીઝ ફૂડ છે. તે બનાવવા માટે ચાઇનીઝ સોસ નો ઉપિયોગ કરાય છે.જેના કારણે સ્વાદ માં થોડો તિખો, ટેંગી ટેસ્ટ આવે છે.આ વાનગી ઘરે પણ રેસ્ટોરન્ટ જેવી જ બનાવી શકાય છે. Varsha Dave -
-
-
-
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
#30mins#SSR#cookpadgujarati#cookpadindia#cookpad સેઝવાન રાઈસ એક ઈન્ડો ચાઈનીઝ રેસીપી છે. આ વાનગી વધારે ઈન્ડો ચાઈનીઝ રેસ્ટોરન્ટમાં સર્વ કરવામાં આવે છે. આ વાનગી બનાવવા માટે ચાઈનીઝ સોસ નો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત તેમાં ડુંગળી, લસણ અને આદુ નો પણ સારો ઉપયોગ કરવામાં આવે છે. તેની સુગંધ અને સ્વાદ આ વાનગીને એક તીખો અને ટેન્ગી ટેસ્ટ આપે છે. આ વાનગી રેસ્ટોરન્ટ જેવા સ્વાદ સાથે આપણે ઘરે ઇઝીલી માત્ર 25 થી 30 મીનીટમાં બનાવી શકીએ છીએ. રાઈસ માં ઉમેરવામાં આવતાં વેજિટેબલ્સ આપણા સ્વાદ પ્રમાણે વધતા ઓછા પ્રમાણમાં લઈ શકીએ છીએ. Asmita Rupani -
-
સેઝવાન ફા્ઈડ રાઈસ(sehzwan fried rice recipe in Gujarati)
ચાઈનીઝ વાનગી ઓ લગભગ બઘાને ખુબ જ ભાવતી હોય છે અને એમા પણ ચોમાસાના દિવસો મા ગરમાગરમ ચાઈનીઝ ખાવાની મજા જ અલગ હોય છે.#સુપરશેફ૩ Mosmi Desai -
-
સેઝવાન રાઈસ (Schezwan rice recipe in Gujarati)
#TT3#cookpadgujarati#cookpadindia સેઝવાન રાઈસ એક ઈન્ડો ચાઈનીઝ રેસીપી છે. આ વાનગી વધારે ઈન્ડો ચાઈનીઝ રેસ્ટોરન્ટમાં સર્વ કરવામાં આવે છે. આ વાનગી બનાવવા માટે ચાઈનીઝ સોસ નો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત તેમાં ડુંગળી, લસણ અને આદુ નો પણ સારો ઉપયોગ કરવામાં આવે છે. તેની સુગંધ અને સ્વાદ આ વાનગીને એક તીખો અને ટેન્ગી ટેસ્ટ આપે છે. આ વાનગી રેસ્ટોરન્ટ જેવા સ્વાદ સાથે આપણે ઘરે ઇઝીલી બનાવી શકીએ છીએ. રાઈસ માં ઉમેરવામાં આવતાં વેજિટેબલ્સ આપણા સ્વાદ પ્રમાણે વધતા ઓછા પ્રમાણમાં લઈ શકીએ છીએ. Asmita Rupani -
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
સેઝવાન ફ્રાઈડ રાઈસ ઈન્ડો-ચાઈનીઝ રેસીપી છે અને તેને બનાવું ખૂબ જ સહેલું છે. આ વાનગીમાં આપણે બધા શાકભાજી ઉમેરીશું તેથી તે ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ વાનગી બનશે. Hetal Siddhpura -
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#GA4#Week3#cookpadindia#chineseચાઈનીઝ નું નામ પડે ને બાળકો ખુશ થઈ જાય.આ બાળકો ની ફેવરિટ ચાઈનીઝ ભેળ મે મંચુરિયન રાઈસ અને નુડલ્સ ના કોમ્બિનેશન થી રેસ્ટોરન્ટ જેવી બનાવી છે. Kiran Jataniya -
સ્પાઇસી સેઝવાન રાઈસ (Spicy Schezwan Rice Recipe In Gujarati)
#SSR આજે મે સ્પાઇસી શેઝવાન રાઈસ બનાવિયા છે આમ તો આ એક ચાઈનીઝ રેસીપી છે તેમાં શેઝવાન ચટણી થી સ્પાઇસી ટેસ્ટ આવે અને છોકરાઓ ને તો એ ખૂબ જ ભાવે સાંજ ની ભૂખ હોય કે લંચ બોક્સ માટે યા તો ગેસ્ટ આવે ત્યારે ફટાફટ બની જાય એવી રેસિપી છે hetal shah -
-
-
ચાઇનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#EB#Week9બાળકોને આજે કાંઈક નવું ખાવાનું મન થયું તો શું બનાવીશું???બાળકો ના ફેવરેટ નુડલ્સ સાથે રંગબેરંગી મિક્સ શાકભાજીને મિક્સ કરી સોસથી સજાવી લીલી ડુંગળી થી ડેકોરેટ કરી બહારના જેવી જ ટેસ્ટી અને ચટપટી ચાઈનીઝ ભેળ બનાવી... Ranjan Kacha -
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
#TT3ચાઇનીઝ ટાઈપ ના આ રાઈસ નાના મોટા બધા ને ભાવે છે.. Sangita Vyas -
ડ્રાય પનીર ચીલી (Dry Paneer Chili Recipe In Gujarati)
#WCR#ચાઇનીઝ રેસીપી ચેલેન્જ. પનીર ચીલી ડ્રાય એ એક ચાઇનીઝ સ્ટાર્ટર છે.જે ઘરે પણ ખુબ જ સ્વાદિષ્ટ બનાવી શકાય છે. Varsha Dave -
ચાઇનીઝ સ્પ્રિંગ રોલ (Chinese Spring roll Recipe In Gujarati)
#GA4#Week3#chinese# carrotએક લોકપ્રિય ચાઇનીઝ વાનગી, સ્પ્રિંગ રોલ્સ ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ હોઠ-સ્માકિંગ નાસ્તા નૂડલ્સ, ગાજર, કેપ્સિકમનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવે છે. તેનું બહાર નું પડ ક્રિસ્પી અને કડક સ્વાદિષ્ટ તે બાળકો માટે એક સારો નાસ્તો છે. તેઓ આ વાનગીને પસંદ કરશે અને બાળકો માટે સારું છે જેશાકભાજી અને નુડલ્સ નું મિશ્રણ સાથે ખાવું પસંદ કરશે.. Twinkal Kalpesh Kabrawala -
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#WCR#ચાઇનીઝ વાનગી ચેલેંજ ચાઈનીઝ વાનગી ડ્રેગન પોટેટો એ એક ચટપટું સ્ટાર્ટર છે.જે સ્વાદમાં એકદમ ટેસ્ટી અને જોતા જ મોંમાં પાણી આવી જાય તેવી વાનગી છે. Varsha Dave -
સેઝવાન મન્ચુરિયન ફ્રાઇડ રાઇસ(schezwan manchurian fried rice recipe in gujarati)
મન્ચુરિયન ડ્રાય કે ગ્રેવીવાળા મોટાભાગે સ્ટાર્ટરમાં ખવાય છે. અને તળેલી વાનગી છે. પણ એજ મન્ચુરિયન ને થોડી માત્રામાં ફ્રાઇડ રાઇસમાં બીજા વેજિટેબલ્સ સાથે નાખવામાં આવે તો એક મેઇનકોર્સની વાનગી બની જાય છે. મન્ચુરિયન તો ટેસ્ટી હોય જ છે. તો એને ચાઇનીઝ ફ્રાઇડ રાઇસ માં નાખવાથી રાઇસ વધારે સ્વાદિષ્ટ બની જાય છે. બન્નેનો સ્વાદ એકબીજા સાથે સરસ જાય છે.#સુપરશેફ4#પોસ્ટ2#dalandrice#માઇઇબુક#પોસ્ટ_38 Palak Sheth -
-
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
#TT3#COOKPADINDIA#COOKPADGUJARATI#Schezwan_fried _riceસેઝવાન ફ્રાઈડ રાઈસ એ ચાઈનીઝ વેજીટેરિઅન રાઈસ નો પ્રકાર છે જેમાં સારા પ્રમાણમાં મિશ્રણ શાકભાજી, ભરપૂર પ્રમાણમાં આદુ અને લસણથી બનેલી અને મસાલેદાર હોમમેઇડ શેઝવાન ચટણી નાખી ને બનાવવા માં આવે છે. આ એક ઇન્ડો ચાઇનીઝ રેસીપી છે જે અહીં એશીયા માં ઘણા રેસ્ટોરન્ટમાં અને સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબ લોકપ્રિય છે આ રેસીપી તમે તમારી પસંદગીઓ અનુસાર બનાવવા અને કસ્ટમાઇઝ કરવા માટે એકદમ સરળ છે. Vandana Darji -
-
સેઝવાન ફ્રાઇડ રાઈસ (Schezwan fried rice recipe in Gujarati)
#વિકમીલ૧#પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ5સેઝવાન ફ્રાઇડ રાઈસ એ એક તીખી તમતમતી અને સ્વાદિષ્ટ ઇન્ડો ચાઈનીઝ વાનગી છે. ભાત અને વિવિધ શાકભાજી સાથે બનતી આ વાનગી માં સેઝવાન સોસ એ ખાસ ઘટક છે. Deepa Rupani -
-
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
ઈન્ડિયા નું લોકલ સ્ટ્રીટ ફૂડ ધૂમ વપરાય છે..લોકોને ચાઇનીઝ ખાવાની બહુ શોખ છે.તો આજે હું ચાઇનીઝ ભેળ બનાવીશ..#EB#week9 Sangita Vyas -
સ્ટર ફ્રાય વેજ ગ્રેવી વીથ બર્નટ્ ગાર્લિક રાઈસ(Stir Fry Veg Gravy Burnt Garlic Rice Recipe In Gujarat
આ એક ઇન્ડો-ચાઈનીઝ રેસીપી છે જેમાં બહુ બધી જાતના શાકભાજી નો ઉપયોગ કરી અને તેમને રાઈસ સાથે સર્વ કરવામાં આવે છે. આમાં તમે અલગ-અલગ ફ્લેવર્સના રાઈસ બનાવી શકો છો આજે મેં સ્ટર ફ્રાયને Burnt Garlic Rice સાથે સર્વ કર્યા છે. Vaishakhi Vyas -
ફાઇડ રાઈસ (Fried Rice Recipe In Gujarati)
આ એક ચાયનીઝ વાનગી છે. આ બસમતી ચોખા અને થોડા શાકભાજી થી બનીતી ડીસ છે. જયારે તમને શું બનવું એના માટે કોઈ ઓપ્શન નઈ મળતું હોય અને તમારે થોડા સમય જલ્દી જમવાનું બનાવવાનું હોઈ તો તમે આ ડીસ બનાવી શકો છો તો ચાલો આજે બનાવીએ ફાઇડ રાઈસ.#GA4#Week3 Tejal Vashi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16741827
ટિપ્પણીઓ (3)