શેર કરો

ઘટકો

  1. 3ટમેટા
  2. 1૧ નાનો ટુકડો બીટનો
  3. 2 ચમચીખાંડ
  4. મીઠું
  5. 1 ચમચીલાલ મરચાનો ભૂકો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ટામેટા ને ધોઈ અને નાના ટુકડા કરી નાખો પછી લસણની કળી લઈ લો હવે એક મિક્સર જારની અંદર ટમેટાના ટુકડા નાખો લસણની કળી નાખો ૨ ચમચી ખાંડ નાખો એક ચમચી મરચાની ભૂકી ૧ નાનો ટુકડો બીટનો નાખો નાખો સ્વાદ અનુસાર મીઠું નાખો પછી બધી વસ્તુ મિક્સરમાં ક્રશ કરી લો

  2. 2

    ક્રશ થઈ જાય પછી એક કાચના બાઉલમાં કાઢી અને સર્વ કરો હવે બિટ નાખવાથી ચટણી નો કલર એક દમ રેડ કલર થાશે આ ચટણી તમે પકોડા સાથે ભજીયા સાથે સાથે ખાઈ શકો છો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Disha Nagar
Disha Nagar @cook_21881697
પર

ટિપ્પણીઓ

Heena Nayak
Heena Nayak @Kaushikcook_9791294
તમારી જેમ મેં પણ ટામેટા ની ચટણી બનાવી ખૂબજ સરસ બની છે. આભાર.

Similar Recipes