ચટપટી ટોમેટો ચટણી

Bhumika Parmar
Bhumika Parmar @Bhumu1207
Vadodara

ચટપટી ટોમેટો ચટણી

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
4-5 સર્વિંગ્સ
  1. ૩ લાલ ટામેટા
  2. ૪-૫ લાલ આખાં મરચાં
  3. ૩ ચમચી દાળિયા દાળ
  4. ૧ લીલું મરચું
  5. ૧ ટુકડો આદુ
  6. ૩-૪ લસણ ની કળી
  7. મીઠું સ્વાદ પ્રમાણે
  8. ૧ ચમચી લાલ મરચું
  9. ૧ ચમચી ધાણા જીરું પાઉડર
  10. ૧/૨ ચમચી હળદર
  11. ૫ ચમચી તેલ
  12. ૧ ચમચી રાઈ
  13. ૧/૨ ચમચી હિંગ
  14. ૩ ચમચી ખાંડ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    એક કડાઈમાં પાણી ગરમ કરવા મૂકો અને તેમાં ટામેટા અને આખાં લાલ મરચાં નાખીને ૧૦ મિનિટ સુધી ઉકાળો.પછી ટામેટા ની છાલ કાઢી લો.અને ટુકડા કરી થોડા ઠંડા કરી લો.

  2. 2

    મિક્ષર જાર માં ઉપર જણાવેલ બધા સુકાં મસાલા ઉમેરો મીઠું અને લીલું મરચું આદુ લસણ કાપી ને નાખી લો.અને પીસી લો.એકદમ ઝીણું વાટવું.

  3. 3

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં રાઈ જીરું અને હિંગ નાખી વાટેલી ચટણી નાખી બરાબર મિક્સ કરો.બે મિનિટ સુધી સાંતળો પછી ગેસ બંધ કરી લો.

  4. 4

    તૈયાર છે ચટપટી ટામેટા ની ચટણી.ઢોકળા, મૂઠિયાં સાથે સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhumika Parmar
Bhumika Parmar @Bhumu1207
પર
Vadodara
I'm a house wife.. cooking is my passion...just love to cook n read so many recipe.... I'm also foody mother...
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes