ટમેટા ની સ્પાઈસી ચટણી

Harsha Ben Sureliya
Harsha Ben Sureliya @cook_22365419
Junagadh

ટમેટા ની સ્પાઈસી ચટણી

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 5 નંગમોટા ટમેટા
  2. ૨૦ થી ૨૫ લસણની કળી
  3. 5 ચમચીલાલ મરચાનો પાવડર
  4. 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  5. અડધી ચમચી હળદર
  6. 1 ચમચીધાણાજીરૂ
  7. 3 ચમચીતેલ
  8. અડધી ચમચી જેટલું જીરું
  9. સ્વાદ પ્રમાણેમીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ટમેટા ના ઝીણા ઝીણા સમારી લો. હવે મિક્સરમાં ક્રશ કરી લો.

  2. 2

    લસણ ની એકદમ સરસ રીતે ચટણી બનાવી લો. પછી એક કઢાઈમાં તેલ ગરમ કરો તેમાં જીરું અને હિંગ નાખો.

  3. 3

    જીરું શેકાઈ જાય એટલે તેમાં લસણની ચટણી નાખી દો. થોડીવાર હલાવતા રહેવું.

  4. 4

    લસણની સુગંધ આવે ત્યારે તેમાં ક્રશ કરેલા ટમેટા નાખી દો. હવે તેમાં બધા જ મસાલા નાખી દો.૫ થી ૭ મિનિટ સુધી ધીમા તાપે ચડવા દો.તેલ છુટું પડી જાય એટલે એક બાઉલમાં કાઢી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Harsha Ben Sureliya
Harsha Ben Sureliya @cook_22365419
પર
Junagadh

ટિપ્પણીઓ

Similar Recipes