ઓરેન્જ લસ્સી (Orange lassi recipe in gujrati)

Kaveri Kakrecha
Kaveri Kakrecha @cook_18964986

#goldenapron3
Week 15

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1બાઉલ દહીં
  2. 3-4 ચમચીખાંડ
  3. 1/2 વાટકીઓરેન્જ સીરપ
  4. 4-5બરફ નાં ટુકડા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દહી લઈ તેમાં ખાંડ નાખી બલેન્ડ કરી લેવું. ખાંડ ઓગળી જાય ત્યાં સુધી મિક્સ કરવું.

  2. 2

    હવે તેમાં ઓરેન્જ સીરપ નાખી ફરી બ્લેન્ડ કરી લેવું. ત્યારબાદ તેમાં બરફ નાં ટુકડા નાખી ઠંડુ સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kaveri Kakrecha
Kaveri Kakrecha @cook_18964986
પર

ટિપ્પણીઓ

Similar Recipes