મિક્સ વેજ. બિરયાની (Mix veg biryani recipe in gujrati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધી જ સામગ્રી ભેગી કરો.
- 2
ચોખા ને ધોઈ ને પલાળી દેવા. કુકર મા તેલ મૂકી હિંગ રાય જીરા નો વઘાર કરવો. એમાં તજ લવિંગ નાખવા. પછી પલાળેલા ચોખા નાખી તેલ મા સેકી નાખવા. એમ કરવાથી બિરયાની ના ભાત એકદમ છુટા થાય છે.
- 3
પછી તેમાં 2 કટોરા પાણી નાખવાનું. વટાણા સિવાય નું બધુજ શાક ઉમેરી દેવાનું.અને બધો જ સૂકો મસાલો ઉમેરી ને સરખું હલાવી લેવું કુકર મા. પછી 3 સિટી મારવી.કુકર ને ઠરવા દેવું.ઠરે એટલે વટાણા ઉમેરી ગરમાગરમ બિરયાની સર્વ કરવી.આ રીતે કુકર મા ખૂબ જ સરસ બિરયાની બનાવી શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
વેજ ડ્રાયફ્રુટ પુલાવ (Veg. Dryfruit Pulao Recipe In Gujarati)
#AM2#week2પુલાવ,બિરિયાની મસાલા ભાત આ બધૂચોખા માંથી બનતી ટેસ્ટી અને હેલ્ધી વાનગી છે જમવા માં ખુબ જ પસંદ કરવા માં આવે છે Varsha Karia I M Crazy About Cooking -
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
જ્યારે લાઇટ ડિનરનું મન થાય ક્યારે વેજ બિરયાની ઉત્તમ ઓપ્શન છે વડી તેમાં મન ભાવતા શાકભાજી નાખી બનાવીએ એટલે બીજી પણ કંઈ વાનગી ન હોય તો ચાલે તેમાં પણ બિરસ્તો નાખીને બનાવીએ તો ખાવાની ખૂબ જ મજા આવે છે.#AM2 Rajni Sanghavi -
-
-
-
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#WK2 - વિન્ટર કિચન ચેલેન્જ - ૨આજે વેજ બિરયાની સૂપ બનાવ્યું.. ગરમાગરમ ખાવાની ખૂબ જ મજા પડી. Dr. Pushpa Dixit -
-
-
-
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#GA4#Week16#biryaniમે કુકરમાં બિરયાની બનાવી છે જે સ્વાદ ખુબ સરસ લાગે છે અને ફટાફટ બની જાય છે Dipti Patel -
પંજાબી વેજ બિરયાની (Punjabi Veg Biryani Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#Week2 - punjabi recipe challengeઆજે લીલા વટાણા અને ગાજર નાંખી પંજાબી વેજ બિરયાની બનાવી છે. વેજીટેબલ તમે તમારી રીતે નાંખી શકો છો. વસંત મસાલા નું લાલ મરચું ઉપયોગ માં લીધેલ છે. જે ટેસ્ટી લાગે છે. Dr. Pushpa Dixit -
-
-
-
વેજ બિરયાની(Veg Biryani recipe in Gujarati)
#GA4#WEEK16# બિરયાની આજે મેં વેજબિરયાની બનાવી છે.બજારમાં મળે છે એવો જ ટેસ્ટ તમને આ બિરયાની મા જોવા મળશે. અહીંયા આપેલ રીત ને અનુસરીને ચોક્કસથી બનાવો ખુબ જ સરસ બનશે. અને જલ્દીથી બની જાય એવી આ બિરિયાની છે... આમાં તમે તમારા પસંદ ના બીજા શાકભાજી ઉમેરી શકો છો અને કોઈ ન ગમે શાકભાજી તો એ બાદ પણ શકો છો.. Aanal Avashiya Chhaya -
-
-
-
વેજ બિરયાની(Veg biryani recipe in gujrati)
#ભાતવેજીટેબલ બિરયાની એક એવી વાનગી છે જે સામાન્ય રીતે ભારતની દરેક હોટલમાં પ્રખ્યાત હોય છે. આ વાનગીમાં ચોખાને મસાલા સાથે રાંધવામાં આવ્યા છે અને તેને કેસર દહીં સાથે વધુ સ્વાદિષ્ટ બનાવીને ભાતના બે પડની વચ્ચે મિક્સ શાકભાજીની ગ્રેવી પાથરવામાં આવી છે. Rekha Rathod -
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#viraj#zoomclassZoomclass મા બિરિયાની season હતું એમાં બિરિયાની બનાવી હતી Daxita Shah -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12384225
ટિપ્પણીઓ (4)
Pan pachi vatana kyare nakhvana???