મમરા ની લસ્સી (mamra ni lassi recipe in gujrati)

Naina Joshipura
Naina Joshipura @cook_20966723

મમરા ની લસ્સી (mamra ni lassi recipe in gujrati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15મિનિટ
1 લોક
  1. 1વાટકો મમરા
  2. 1વાટકો છાસ
  3. 2 ચમચીખાંડ
  4. થોડો ફુદિના

રાંધવાની સૂચનાઓ

15મિનિટ
  1. 1

    મમરને છાસ મા પલળી દો.

  2. 2

    હવે તેને ક્રશ કરી દો તેમા ફુદિનો અને ખાંડ નાખી દો..

  3. 3

    હવે તેને ગ્લાસ મા કાઢી તેને ફુદિનો થી ગર્નિસ કરી પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Naina Joshipura
Naina Joshipura @cook_20966723
પર

Similar Recipes